વિશ્વ જળ દિવસ નિમિત્તે તેજસ્વી સ્કૂલ, સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ ગીર ગંગા પરિવાર દ્વારા એક પાણી બચાવો જાગૃતિ રેલીને આયોજન કરવામાં આવ્યું હતું.
જળ છે તો જીવન છે,
તેજસ્વી સ્કૂલના વિદ્યાર્થીઓએ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.🙏
Негізгі бет world water Day 22/03/2024(3)
Пікірлер