પીઝા સોસ માટે ની રેસિપી લિંક નીચે મુજબ છે..
• પિઝા સોસ બનાવવાની રીત ...
યીસ્ટ વગર ના ઘઉં ના પિઝા ના રોટલા ( બેઝ) માટે ની સામગ્રી:-
( 4 વ્યક્તિ માટે)
1 અને 1/2 કપ ઘઉં નો લોટ ( મેં મલ્ટિગ્રેન લોટ લીધો છે)
1 ચમચી મિક્સ હર્બસ
1 ચમચી અજમો ક્રશ કરેલો
1 /4 કપ દહીં
1 ચમચી બેકિંગ પાવડર
2 ચપટી ખાવાનો સોડા
1 નાની ચમચી ખાંડ
3 મોટા ચમચી તેલ
મીઠું સ્વાદઅનુસાર
પાણી જરૂરિયાત મુજબ
કણક કુણવવા માટે થોડું તેલ
Негізгі бет Тәжірибелік нұсқаулар және стиль યીસ્ટ વિનાના ઘઉંના લોટના પીઝાના રોટલા/ પીઝા બેઝ બનાવો ગેસ પર /Wheatflour Pizza Base without yeast
Пікірлер: 780