જનાબ ગરમ હોકે ઘાયલ હો ગએ...ખૂબ જ હસ્યો..મજો પડી ગયો... અમે શાયરી ચાલુ કરીએ આપના વખાણ માં બીજું શું....ચલતે ચલતે હમને ઉનકો બીથાયા ગાડીમે...હમને ઉનકો ઉતારા નહિ ફિરભી ઉતર ગયા ગાડી સે. જોન્ગા વાહ વાહ તો કે
@MamuFameRJvinod
10 ай бұрын
Hhhahaha
@fezan173
4 ай бұрын
આ સ્પોર્ટ્સ મેન તો બહુ જ ઘમંડી અને બદ્તમિઝ છે. ભાઇ ના પેહેલેથી જ તાર થોડા ઢીલા લાગતા હતા.
@miteshbharwad5973
10 ай бұрын
આ લેડીનું હસવાનું એડીટિંગ જબરજસ્ત 😆😆😝😝😝😝😝 રાઈટ ટાઇમ 👍
@manudesai9121
10 ай бұрын
રાહ જોઈ રહ્યા છીએ મોટા ભાઈ આવા દો તમારૂ નવુ નજરાણું તમે તો મને કૉમેન્ટ કરતા શીખવાડી દીધું તમારા સિવાય કોઈ ને પણ કૉમેન્ટ કે લાઈક પણ નથી કરતો તમે ખાલી આર જે નથી બેસ્ટ એક્ટર છો ભવિષ્ય ના મોટા સુપર સ્ટાર છો ઓલ ધ બેસ્ટ વિનોદ ભાઈ અને અર્જુન ભાઈ ❤❤
Bhai tamaro video joyin badhu tenshal bhagi jay se ❤❤❤❤
@Neel_Mehta_
3 ай бұрын
Vinya ne ki aeisi shayari,,,ki shayar bhi sharma jaye,,,,do bol sunke,,,lakdi katne wala bhi kalidas ban jaye........❤❤❤
@princecriative3628
3 ай бұрын
8:52 pela Upar pade che 😂😂😂😂😂badhu Alfaz tamara 😂😂😂😂😂😂
@leelajoshi5008
10 ай бұрын
વિનોદભાઈ તમારા વિડીયો અમને બહુ મજા આવી રહી છે જોવાની પણ સાથે સાથે બહુ સ્ટ્રગલ કરવું પડે છે તમારો વોઇસ ક્લિયર આવતો નથી વીડિયોમાં બહારના વાહનોની વધારે અવાજ આવે છે એટલે તમારો અવાજ દબાઈ જાય છે એટલા માટે તમે પાછળ અને એક હજી આગળ સારી ક્વોલિટીનું વોઈસ આવે એ માટે એક હજી આગળ પણ એક માઈક લગાડો. પાછળ લગાડો તાકી જોગા ની અવાજ બી અમને સારી રીતના સંભળાય અને વધારે એન્જોય કરી શકીએ તમારો વિડીયો. થેન્ક્યુ.
@nandlalteli7017
8 ай бұрын
Cricketer Bhai પાસે bat હોત તો બેય ના માથા ફોડી નાખ્યા હોત 😂😂😂😂😂😂😂😂😂😂😂
@BharatSolanki-vg5cs
5 ай бұрын
ખરે ખર તમારાં જેવું પ્રેક કોઈ નું નથી બઉ એટલે બઉ જ મજા આવે છે
@merubharwad7849
10 ай бұрын
Bhai aapde 1 vat kevi se jo bani sake to tame 1 day 1 video muko have rah nay jovati kyare aave kyre aave tmara video plz daily video muko plzplzplz
Aapke video mein bahar ke vahano ka bahut awaaz aata hai aap ek aur acche 🎤 Mic ka intejaam karo taki aapka video aur acche se sunai de humko. Awaaz ki quality clear nahin hai bahar ki awaaz jyada a rahi hai vehicle ki awaaz bahut aarahi hai. Aap logon ki awaaz to itni clear nahin hai. Please dusra Mike ka intejaam karo ek Mic piche bhi lagao aur aage ek aur dusra Mic lagao taki awaaz ki clarity rahe aur video quality theek hai.
@vinodtpawar2552
10 ай бұрын
મારી કારનું આજે એકસીડન્ટ થયેલો હતો મેં ખૂબ જ ટેન્શનમાં હતો પરંતુ વિનોદભાઈ અર્જુનભાઈ તમારો વીડીયો દેખીને હસી પડ્યો..... તમે ખૂબ જ સરસ કામ કરો છો.. તમારો ખુબ ખુબ આભાર મને ટેન્શન મુક્ત કરવા બદલ...😂😂😂😂😂
@MamuFameRJvinod
10 ай бұрын
Thank u bhai
@MamuFameRJvinod
10 ай бұрын
Accident ma koi ne problem nathi thayo ne badhu barabar che ne ?
@ghanshyamkamabriya3868
10 ай бұрын
😂😂😂😂તમારા વિડિયો જોય ને એકલા એકલા ને દાત આવે હો
@desikitchen7956
10 ай бұрын
તમારું વિડિઓ જોય થોડીક વાર ટેન્શન દૂર થઈ જાય છે ભાઈ
Maro favorite hire vindo bhai se baki to KZitem ma koyna video nahi joto only vinod bhai mare tamne madvu se vinod bhai please ek moko aapko garib ne hu bhatiya ni bajuma kenedi thi su please vinod bhai ek vaar madi liyo🙏🙏🇮🇳
@MamuFameRJvinod
10 ай бұрын
Thank u bhai
@DOSTI_GJ4_VLOG
10 ай бұрын
ભાવનગર સાઈડ બનાવો ભાઈ એક વિડ્યો
@devyanichadotara3030
10 ай бұрын
Hu daily tamara video joi chu haju vadhare banavo prank full comedy hoy che
@kavan6631
3 ай бұрын
Vinod bhai : Active Voice, and Jonga bhai : Passive Voice while speaking shayri,too funny jordar😂😂😂😂
@dhirajs.tekchandaniahmedab2834
10 ай бұрын
Saheb aapne request chhe, aava video upload karta pahla, Sharuat manj 1 chetavani lakho CHETAVANI :> "Aa Video Public ma EARPHONE Lagavine na Jova - Tamari Hasi Joine, Loko Tamne Pagal Samjhi Shake chhe.
@MamuFameRJvinod
10 ай бұрын
Hahhahaha
@JakhaliyaJignesh
Ай бұрын
સાચી વાત 👌👌
@JakhaliyaJignesh
Ай бұрын
પછી અમારે આયા ગોદળા સોસરવા hahaahahha થઈ જાય છે
@kiritchavda4145
2 ай бұрын
અર્જુન ગજ્જર ભાઈનો પરિચય તો જાણ્યો,હવે વિનોદભાઈ નો પરિચય આપશો,રાત્રે 3 વાગ્યા સુધી વીડિયો જોઉં છું,ખૂબ મઝા આવે છે !!
@niteshthakor8177
10 ай бұрын
કુવામાં પડજો પણ આ બેયની ભેગા ગાડીમાં ના બેસતા કોઈ, માણસ ના દિમાગ ની મા બેન એક કરી નાખે 😂😂😂😂😂😂
@KanabhaBathiya
6 ай бұрын
😂😂😂
@AdvVarshaBhattTRADEMARKATTORNE
Ай бұрын
😂😂😂😂😂😂😂
@AdvVarshaBhattTRADEMARKATTORNE
Ай бұрын
😂😂😂😂
@ramsinhGohil-cv4xh
10 ай бұрын
ઊના બાજુ કયારે આવશો જવાબ જરૂર આપજો હો નકર જોગા ભાઈ ને એક ઢીકો મારવો પડશે 😂😅
@MamuFameRJvinod
10 ай бұрын
Insta pr msg karo
@NRJadeja-go2db
10 ай бұрын
Jadeja.k.r. Rajkot. Bhai una ma kya raho sho.
@lv-yd8nv
10 ай бұрын
गांधी जी भी लकड़ी से मारते ऐसी शायरी सुनकर, स्पोर्ट्स पर्सन के भविष्य के लिए हमारी शुभकामनाएं,
@JakhaliyaJignesh
Ай бұрын
સાયરી નો બિઝનેસ, 😄😄😄😄હવે લારી માં પણ સાયરી મળશે
@rajeshkumarmaheta8212
10 ай бұрын
Bhai ne Tim ma lida nathi.
@Sagar80606
10 ай бұрын
વાહ ઉસ્તાદ વાહ જનાબ.. 😂🔥😆
@TheNext_Level_Man
10 ай бұрын
8:32 pachi ચાલુ થાય છે વિડિયો
@d.ssutreja1727
10 ай бұрын
Nat bol dhila Kari nakhya ho tame pan vinod Bhai and Arjun Bhai 😂😂😂aolo bisaro 😅😅
@JayeshDevipujk-gq9bp
9 ай бұрын
વા જોંગા સાહેબ વા 😂😂😂👍
@Degree-ck3ge
10 ай бұрын
Bahu badhu edit karvu padyu bhaina expression pakdva mate .but saru hatu last ma jongaye bahu saras lidhu bhai je bolta ta enej shayri nu roop api didhu.anej kevai presents of mind 🎉🎉tamri jonga sathe ni mind chemistry khub sars che atlej tamari chenal super hit che.❤❤❤❤
@MamuFameRJvinod
10 ай бұрын
Thank u
@ghayal_shayal_123
10 ай бұрын
આજે તો એક નવા અંદાજનો વિડિયો છે એવું લાગે છે વિનોદ ભાઈ જોગા ભાઈ ❤❤❤😅😅😂😂
@tellydarpan
10 ай бұрын
જોંગો લાગે કોકના હાથનો માર ખાશે હો 😂
@AdvVarshaBhattTRADEMARKATTORNE
Ай бұрын
People will fall in well, but they wont travel with these two brothes 😂😂😂 i could've stop laughing oh god! This guy had lot of patience actually 😂😂😂 to hear shayaari
@hardevghadhvi6843
10 ай бұрын
જય મોગલ મા
@makwanadishant306
7 ай бұрын
16:22:23 સુ તાલ આપી છે જૉંગા એ 😂😂
@fezan173
4 ай бұрын
Yes,
@Kattarhindu-p6p
3 ай бұрын
11.9😂😂😂😂😂
@grumpybharatiya
9 ай бұрын
આ સૂર વગર નો ઢોલ ચાલુ થ્યો 😂😂😂😂😂😂
@DeepkumarDetroja-pq1nu
10 ай бұрын
Sabas kharekhar tamne koi no poge
@Rupalipindoliya
3 ай бұрын
વાવા ભાઈ વાહ
@pavanvaru1145
2 ай бұрын
Kem
@pavanvaru1145
2 ай бұрын
Am
@hirenrathod6930
10 ай бұрын
Arjun bhai tme pn mast sayri boli mja aavi gy
@bhakti_Darshan_Gujarati
10 ай бұрын
હમભી ગયેથે પ્યાર કા દિયા જલાને એની માને ભળકો થઈ ગયો 😂😂😂😂😂ભૂકા કાયઢા પેટમાં દૂખાવો થયો દવાખાને છું. રીપ્લે આપજો
@MamuFameRJvinod
10 ай бұрын
Hahahhah
@umairbapu8218
10 ай бұрын
फूल टोरचर 😁😁😁😁😁दीधो… भाई ना ममरा भरी दीधा😁😁😁
@jadejabhupendrasinh4674
9 ай бұрын
ભાઈ તમારા વિડિયો જોઇને ટેન્શન ભી દૂર થઈ જાય ❤
@ashokpitroda9933
8 ай бұрын
હમ ભી ગયે થે દિયા જલાને એની મને ભડકો થય ગયો😂😂😂😂😂
@pankajvala4045
4 ай бұрын
Vahhhh ...vinod bhai khare khar Tamaro daba yelo kalakar have bar aave che
@rajeshkumarmaheta8212
10 ай бұрын
Bhai tamne mamu nathi banato
@hareshgodhaniya9087
2 ай бұрын
Wah ustad wah
@vorapiyush6965
10 ай бұрын
ખુબ સરસ વિડીયો મોજ આવી ગઈ ખુબ સરસ એક્ટિંગ છે વિનોદભાઈ
@jymitra03
3 ай бұрын
bhai bhai moj padi.... bapu
@wasimajju
10 ай бұрын
Thandi ma ice cream ... hahahahahahahahahahahahaha. jordaar waaah bhai waaah..
Пікірлер: 351