Krushi Mahiti latest
નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ રવિ કોટડીયા છે.અને આ ચેનલ કૃષિ માહીતી માટે બનાવવા માં આવી છે. ખેડૂતભાઈઓને એક જ ચેનલ માં બધી માહીતી મળી રહે અને ખેતી માં પ્રગતિ કરી શકે.આ યુ ટ્યુબ ચેનલ માં જે માહીતી મળે તે યોગ્ય અને ખેડુતો ના હિત માટે જ આપવા મા આવે છે.બીજા ખેડૂત નો અનુભવ અને અમે જે રિઝલ્ટ જોયું હોઇ તેની માહિતી આપવા મા આવે છે.
ખાસ કરી ને આ ચેનલના માધ્યમ થી ખેતી, પશુપાલન, નવી નવી ખેતી ની પદ્ધતી, સરકારી યોજનાઓ, ખેડુતો માટે કાયદા કાનૂન, રોગ જીવાત નિયંત્રણ, દવા વિશે સંપૂર્ણ માહિતી, આ બધી માહિતી ગુજરાતી ભાષા માં મળશે.
ખેડૂત ભાઈઓ તમારો ખુબ ખુબ આભાર કે તમે આ ચેનલ સાથે જોડાયેલા છો મને પણ આનંદ થઈ છે કે તમને ખેતી વિષે નવું નવું જાણવું અને શીખવા નો રસ છે.
ખેડૂત મિત્રો મારો એક બ્લોગ પણ છે - khetisikho.com/
ફેસબુક પેજ - facebook.com/Krushi-Mahiti-by-Ravi-Kotadiya-100552705823592/?ref=pages_you_manage
Krushi mahiti by Ravi Kotadiya
📞 મારો કોન્ટેક્ટ કરવો હોઇ તો તમે Gmail કરી શકો છો.
વધુ માહિતી માટે મેલ કરો - [email protected]
- 12:26
- 28 күн бұрын
ખાતર એક તત્વો ત્રણ મહાલાભ એગ્રોસેલ કંપની | agrocel mahalaabh
- 9:57
- 2 ай бұрын
બિયારણ ના લેબલ માં શું તફાવત હોય છે જો આ નહિ જોવ તો આવશે પસ્તાવા નો વારો | Biyaran na lebal
- 4:58
- 4 ай бұрын
ઉનાળુ મગફળી માં કરો આ પદ્ધતિ થી પીયત માત્ર 10- 20 મીનીટ માં કરી દેશે પાણી પાણી | Rain pipes
- 11:59
- 5 ай бұрын
પોષક તત્વોની છોડ માં ખામી કેમ ખબર પડે | Chod Ma Poshak Tatvo Ni Khami Kem Khabar Pade
- 6:31
- 6 ай бұрын
જીરું માં ફુગ નો ખાત્મો ગેલેલીયો દવા બેસ્ટ ફૂગનાશક | Galileo fungicide | Ravi Kotadiya
- 10:56
- 7 ай бұрын
1 વિઘા માં 8 થી 18 મણ જીરા માં ઉત્પાદન આધુનિક ખેતી | jiru ni adhunik kheti | Cumin farming
- 3:46
- 7 ай бұрын
માવઠા પછી શું પગલાં લેવા | શિયાળુ માં કરો માત્ર આટલું
- 11:12
- 8 ай бұрын
શિયાળુ પાક માં વાવેતર ક્યારે કરવું અને ક્યાં ક્યાં પાક વાવેતર કરી શકાય | shiyalu pak kheti
- 4:15
- Жыл бұрын
શુ તમારી મગફળી પીળી પડે છે તો કરો માત્ર આટલું | Magfali pili padvi | magfali ma pilas nu karan
- 10:17
- Жыл бұрын
Пікірлер