Amulya Varso
જય માતાજી 🙏🏻🚩....આજના આધુનિક યુગમાં આપણુ લોકસાહિત્ય જે આપણી ખરેખર મોંઘામૂલી ધરોહર છે વારસો છે...જે વિસરતુ જાય છે..... આ ચેનલ થકી અમારો નાનો એવો પ્રયત્ન છે આપણા લોકસાહિત્ય ને આપણી ધરોહર ને લોકો સુધી પહોંચાડવાનો...
👉🏻 જો વિડિયો પસંદ પડે છે તો ...ચેનલને સબસ્ક્રાઈબ કરવાનુ ભૂલશો નહી... જેથી અમને ખ્યાલ આવે કે લોકસાહિત્ય કેટલા લોકો સુધી પહોંચે છે, કેટલા લોકો ખરેખર રસ દાખવે છે ...
અને બીજા ને પણ અવશ્ય જાણ કરજો અમારી ચેનલ વિશે..
👉🏻 આ સિવાય વિડિયોમા જે પણ કથાવસ્તુઓ,પાત્રો,સ્થળો ને સમાવ્યા છે એ બધા જ લોકસાહિત્યના પુસ્તકોમાંથી લીધેલા છે (ઘણુ અમે વડીલો પાસેથી મૌખિક પણ લીધેલ છે.) એટલે કોઈની પણ લાગણીઓને ઠેસ પહોંચાડવાનો અમારો હેતુ નથી.
- 17:55
- Күн бұрын
શેણી વિજાણંદ | અમર પ્રેમકથા |
- 8:44
- 14 күн бұрын
અહીં દિવસે વડ હોય છે અને રાતે દરબારગઢ બની જાય છે..
- 3:17
- 21 күн бұрын
દેખાદેખી અને ક્ષત્રિય સમાજ
- 7:41
- Ай бұрын
Пікірлер