Paru N Guru Vlogs
મિત્રો, આપણી KZitem ચેનલ Paru N Guru 2.0 માં આપનું સ્વાગત છે..આ KZitem ચેનલ માં હું ગુરુભાઈ અને મારી ધર્મપત્ની પારું દ્વારા આપણી રોજબરોજ ની જિંદગી માંથી થોડાક ખાટા-મીઠા પળ શોધી તેને કોમેડી સ્વરૂપમાં પ્રસ્તુત કરી આપનું પ્રામાણિક અને સ્વચ્છ મનોરંજન કરી શકીએ તે ઉદ્દેશથી બનાવી છે..
અમે અમારો પ્રમાણિક પ્રયાસ કરીશું કે KZitem ચેનલ દ્વારા આપના ચહેરા પર નિર્દોષ હાસ્ય છલકાવી શકીએ..
જો અમે અમારા પ્રયાસમાં સફળ થયા હોઇએ તો આપણા વીડિયોને લાઈક કરી જરૂરથી અમારી આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો..
Our Other social media handles...
KZitem Channel
Paru N Guru
kzitem.info/rock/runguru
Paru N Guru 2.0
kzitem.info
instagram.com/parunguru/
Facebook Page
facebook.com/paruandguru/
જો આપને અમારો આ પ્રયાસ ગમે તો જરૂર થી દરેક વીડિયોને લાઈક અને શેર કરશો...
આભાર
PARU N GURU
જય હિન્દ 🇮🇳 જય જય ગરવી ગુજરાત 🇮🇳...
- 7:03
- Ай бұрын
સાપુતારા ની આ જગ્યા તમે નહીં જોય હોય...
- 7:11
- Ай бұрын
રિસોર્ટમાં રાત્રે ગરબા અને સંગીત ખુરશી રમ્યા...
- 12:47
- Ай бұрын
રસ્તામાં ગાડીએ હેરાન કર્યા...Paru N Guru Daily Vlogs
- 6:50
- 2 ай бұрын
ચાલુ ટ્રેને મીંડીની મોજ...Paru N Guru Kashmir Diary # 3
- 6:34
- 2 ай бұрын
કશ્મીર જવાની તૈયારી...Paru N Guru Kashmir Diary # 1
- 10:14
- 2 ай бұрын
ડોઢ વીઘામાં ફેલાયેલો વડલો...Paru N Guru Daily Vlogs # 26
- 9:07
- 2 ай бұрын
આપણો ગીર હવેલી રિસોર્ટ...Paru N Guru Daily Vlogs # 26
- 12:57
- 2 ай бұрын
આ બાળકોને જોઈ પારુલ ની આંખ છલકાઈ ગઈ... કબીર નો બર્થ ડે...Paru N Guru Daily Vlogs # 23
- 8:39
- 2 ай бұрын
શૂટિંગમાં રેલમ છેલ થઈ ગઈ...Paru N Guru Daily Vlogs # 22
- 12:26
- 2 ай бұрын
વોટરપાર્કમાં અકબરને વાગી ગયું અને એન્થની ની તબિયત ખરાબ...Paru N Guru Daily Vlogs # 21
- 7:40
- 2 ай бұрын
Пікірлер