Rajbha Gadhvi Official
સૌ મિત્રો ને મારા જય માતાજી..🙏🏼હું આપનો લોકસાહિત્યકાર રાજભા ગઢવી મારી youtube ચેનલ ઉપર આપ સૌનું ખૂબ હદયપૂર્વક સ્વાગત કરું છું. મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આપ મારા વીતી ગયેલા અને આવનારા તમામ ડાયરા ( સ્ટેજ પ્રોગ્રામ ) મારી ચેનલ મા નિહાળી શકશો અને સાથે સાથે હું આપના માટે નવા ગીત, માતાજી ના ભાવ તથા વાર્તાઓ સાથે લોકસાહિત્ય ની મોજ કરાવતો રહીશ.
મારા જીવન નો હેતુ એજ છે કે આપણી ભુલાય ગયેલી વાતો , ઇતિહાસ અને આપણી સંસ્કૃતિ જીવંત રહે અને આ બધું કરવું એ આપણા સાથ અને સહકાર વગર શક્ય નથી..તો આપ બધા મારી આ youtube ચેનલ ને subscribe જરૂરથી કરી દેજો અને સાથે સાથે Bell નું બટન પણ દબાવી દેજો જેથી આવનારા તમામ નવા વિડીયો ની જાણ તરત જ તમને થાય...
🙏🏼 જય માતાજી 🙏🏼
🙏🏼 જય માં મોગલ 🙏🏼
- 9 күн бұрын
Rajbha Gadhvi | Raja Keva Hoy | રાજા કેવા હોય | ખેડૂત રાજા અને વાણીયા ની વાત | લોક વાર્તા
- 17 күн бұрын
ખુંખાર માણસ પણ એક દિકરી પાસે રડી પડે | Rajbha Gadhvi | Barvatiya Ane Dikri No Karun Prasnag
- 21 күн бұрын
Rajbha Gadhvi | તાંત્રિક ની માયા || Tantrik Ni Maya || માતાજી, તાંત્રિક અને રાણી ની વાત || Prasang
- Ай бұрын
Пікірлер