Sankalp News
ગુજરાતના છેવાડે આવેલા વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીના વિસ્તારોને આવરી લેતી સ્થાનિક ન્યુઝ ચેનલ એટલે કેસંકલ્પ ન્યૂઝ ગુજરાતી
મનની વાત એક મત સંકલ્પ સાથે
વલસાડ જિલ્લામાં પારડી વાપી ભીલાડ ઉમરગામ સંજાણ ઉદવાડા ઉમરસાડી આ વિસ્તારના લોકોના પ્રશ્નોને વાચા આપતી ચેનલ
સંઘ પ્રદેશ દમણ ના ઘણા વિસ્તારો અને દાદરાનગર હવેલીના વિસ્તારને આવરી લેતી અને ત્યાંના લોકોની સમસ્યાને વાચા આપતી સ્થાનિક ચેનલ
આપના વિસ્તારમાં યોજાતા સામાજિક કાર્યક્રમો રાજકીય કાર્યક્રમ માટે સંપર્ક કરો સંકલ્પ ન્યૂઝ ચેનલ નો
સંકલ્પ ન્યુઝ ચેનલ વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ સિવાયના અન્ય ગુજરાતી દર્શકો માટે તેમજ ભારત બહારના દર્શકો માટે youtube પર પણ જોવા મળી રહેશે
તો આપના વિસ્તારમાં થતી ઘટનાઓ થી સજાગ રહેવા માટે અને આપની આજુબાજુના વિસ્તારમાં અપડેટ રહેવા માટે જોતા રહો સંકલ્પ ન્યુઝ ચેનલ
સંકલ્પ ન્યૂઝ ચેનલની youtube link
kzitem.info
આ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો
- 2:00
- 15 сағат бұрын
ધરમપુરમાં પિકઅપ ટેમ્પામાં બે ગાય અને એક વાછરડાને લઇ જતા ઉગારી લેવાયા
- 9:19
- 2 сағат бұрын
SANKALP NEWS 18 SEPTEMBER 2024
- 2:08
- 2 сағат бұрын
પારડી પાલિકા દ્વારા કુમાર શાળાથી સ્વચ્છતા રેલી નીકળી ડીસીઓ શાળામાં પૂર્ણ કરી સ્વચ્છતાના શપથ લીધા
- 1:57
- 2 сағат бұрын
પારડી ITI હાઇવે પર દારૂ ભરેલ કારનો પોલીસે પીછો કરી મોતીવાડા અને દમણનો 2 બુટલેગરને ઝડપી પાડ્યા
- 1:55
- 2 сағат бұрын
વલસાડ ઔરંગા નદી કિનારે શ્રીજીનું વિસર્જન કરતા માતા પાર્વતી ની મૂર્તિના આંખમાંથી આંસુ સરી પડ્યા
- 14:00
- 2 сағат бұрын
પારડીમાં અનંત ચૌદસ ના દિને શ્રીજીની 150 જેટલી પ્રતિમાઓનું પારનદી માં વિસર્જન કરાયું
- 8:05
- 4 сағат бұрын
SANKALP NEWS 17 SEPTEMBER 2024
- 2:27
- 4 сағат бұрын
બીલીમોરા સોમનાથ મંદિર પાસે શિલાલેખ સોસાયટીમાં ડો.દિવ્યાંગ પટેલના નિવાસ્થાને ગણેશ મહોત્સવની ઉજવણી
- 1:52
- 4 сағат бұрын
પારડી ચાર રસ્તા બિસ્માર રોડનું નાણામંત્રીએ R & B દ્વારા રીપેરીંગ કરાવતા નગરજનોએ આભાર માન્યો
- 6:02
- 4 сағат бұрын
પારડીમાં મધ્યરાત્રીના વાવાઝોડા સાથે ભારે વરસાદ પડતા વૃક્ષ, વીજપોલ ધરાશાઈ, તો ઘરોના પતરા ઉડ્યા
- 4:18
- 4 сағат бұрын
પારડી પાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિતે સ્વચ્છતા હી સેવા અભિયાન હાથ ધર્યું
- 5:20
- 7 сағат бұрын
SANKALP NEWS 16 SEPTEMBER 2024
- 5:36
- 7 сағат бұрын
પારડીમાં ભારે વરસાદમાં આદિવાસી સમાજના પરિવારનું ઘર તૂટી પડતા જીવદયા ગ્રુપે મકાન બનાવી આપ્યું
- 4:22
- 7 сағат бұрын
પારડી પોણિયામાં ગણેશ મહોત્સવમાં એડવોકેટ ના પરિવારે બાપ્પાની આરતી લઇ આશીર્વાદ મેળવ્યા
- 1:15
- 9 сағат бұрын
પારડીના પલસાણા ગામે નણંદ - ભાભી ના ઘરમાં લુટ ની ઘટનામાં માં વધુ એક વોન્ટેડ આરોપી ઝડપાયો
- 1:57
- 9 сағат бұрын
પારડી હાઇવે પારનદી બ્રીજ ITI પાસે શુ બન્યું કે પોલીસ PI દોડી આવ્યા
- 1:22
- 9 сағат бұрын
વાપીની એક હોટલમાં બારોટ પરિવાર નાં પુત્રની બર્થ ડે પાર્ટીમા ખુશીનો પ્રસંગ શોકમાં ફેરવ્યો.
- 9:23
- 12 сағат бұрын
Пікірлер