Kisan Safar
નમસ્તે ખેડુત મિત્રો...કિસાન સફર પરીવારમાં આપ સૌ મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત છે. આપ સૌ અમારા સાથે આત્મીયતાથી જોડાઈને અમારો ઉત્સાહ વધારી અમોને પ્રેરકબળ પૂરું પાડો છો, અમે આપના સુધી સરળતાથી ખેડૂતલક્ષી માહિતી મળી રહે તેવા પ્રયાસો કરી રહ્યા છીએ કિસાન સફરના માધ્યમથી અમે ખેતી,પશુપાલન,બાગાયત, શાકભાજી પાકો,મસાલા પાકો કઠોળપાકો,યાંત્રિકરણ, કોઠાસૂઝ, દેશી જુગાડ,પ્રગતિશીલ ખેડૂતોના અનુભવો,સરકારશ્રીની યોજનાઓ વગેરે વિશેની માહિતી આપના સુધી પહોંચાડીએ છીએ.આપ આપની સાથે જોડાયેલા ખેડૂતોને કિસાન સફર ચેનલ સબસ્ક્રાઈબ કરાવી તેમના સુધી ખેતીવિષયક રસપ્રદ માહિતી પહોંચાડવા માટે સહકાર આપશો.આપ અમારા સાથે લાગણીથી જોડાયા એ બદલ અમે આપના આભારી છીએ.
"ખેડુત સુખી તો બધા સુખી"
કિસાન સફર
- 12:37
- 9 сағат бұрын
કામ અનેક નામ એક.... ઘોડા સાતી.
- 14:14
- 12 сағат бұрын
મગફળી માં સફેદ ફૂગ ને કાળી ફૂગ નું એડવાન્સ પ્લાનિંગ..નો શ્રેષ્ઠ સમય. મો 7878261230
- 7:21
- 14 сағат бұрын
રોગ જીવાતનો 70% ખર્સ ઘટાડવો છે...? તો અપનાવો EPN ટેકનોલોજી (કિસાન શક્તિ) મો.7878261230
- 8:33
- 16 сағат бұрын
મગફળી માં એડવાન્સ પ્લાનિંગ.. આજે જ કરો... કિસાન સફર.મો.7878261230
- 6:36
- 19 сағат бұрын
જમીનમાં રહેલા સુક્ષ્મ જીવાણુ કંઈ માયા છે .પદ્મશ્રી ડો હરી ઓમ સાહેબ પ્રાકૃતિક ખેતીના ( ભીષ્મ પિતામહ)
- 11:36
- 21 сағат бұрын
50 કરતાં વધારે જાતોની આંબાની કલમો ની માહિતી એક સાથે...88663 74404
- 13:16
- Күн бұрын
જસદણ નો વૈભવ... વૈભવ થ્રેસર.
- 14:10
- 14 күн бұрын
આંબાની કલમો નું પીઠું એટલે સોસીયા...
- 12:18
- 14 күн бұрын
જીવામૃત બનાવો ખેતીને જીવતદાન આપો
- 7:08
- 14 күн бұрын
ખેડુતો ના સાથી... જીવામૃત અને વનામૃત.મો.7878261230
- 7:58
- 14 күн бұрын
જીવતાં જીવડા જ ખેતીને ઉગારશે...? મો.7878261230
- 5:27
- 21 күн бұрын
સફરજનની ખેતી રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્યજી એ ગુરુકુળ હરીયાણા ખાતે પ્રાકૃતિક પદ્ધતિ થી શક્ય બનાવી.!
- 7:53
- 21 күн бұрын
હો જાવ તૈયાર... સબસીડી શરૂ થઇ રહી છે...!
- 7:14
- 21 күн бұрын
જમીનમાં ઉપજ ઘટવા પાછળ નું કારણ શું...?
- 6:53
- 21 күн бұрын
પ્રાચીન પિયત પદ્ઘતિ રહેટ...!
- 7:29
- 21 күн бұрын
લાલ મરચું નહિ લાલ સોનું...મરચી નો રોપ જાતે તૈયાર કરો છો...?
- 18:40
- 21 күн бұрын
સોનપરી આંબાની કલમો શા માટે..? આવતાં ભવિષ્ય ને ઉજ્જવલ કરશે સોનપરી.. એક્સપોર્ટ ક્ષેત્રની ઉજળી તકો.
- 10:09
- 21 күн бұрын
બિયારણ ને પટ આપો આઘુનિક રીતે...? વિન્યા મૂલ્યે.
- 8:22
- 21 күн бұрын
Пікірлер