Gitadidi Sadhvishri
પ.પૂ.દીદીશ્રી નો આછેરો પરિચય.પૂ. દીદી એટલે ધર્મ,અધ્યાત્મ,સેવા અને સમર્પણ નું પ્રકાશિત રત્ન.
સંત શુરવીરોની ભુમી ગણાતા સૌરાષ્ટના અમરેલી શહેર માં પવિત્ર જીવન કાર્ય માટે પૂ. દીદીનો જન્મ થયો.
શ્રી સદગુરુદેવ શ્રીત્રિલોકનાથજીએ આ દિવ્ય રત્નને માત્ર ૭ વર્ષની ઉંમરે ઓળખી કાઢ્યું. શ્રી સદગુરુદેવના આશીર્વાદ તથા આદેશથી પૂ.દીદી એ માત્ર ૧૧ વર્ષની ઉંમરે વ્યાસપીઠ જેવા ગરીમાવંત પદને સુશોભિત કર્યું. બાલ કથાકાર તરીકે આજ પણ પૂ.દીદીશ્રી ની એક આગવી ઓળખ છે, પૂ.દીદી માત્ર એક કથાકાર જ નહીં પરંતુ બાલયોગી,સરલ સંત છે, ઘણા વર્ષો પહેલા એક ભૂખ્યા વ્યક્તિ જોઈને પૂ.દીદીજી એ અન્ન નો ત્યાગ કાર્યો છે જેઓ માત્ર ફલાહાર કરી પોતાનું જીવન વિતાવે છે.
પૂ.દીદી એટલે મમતાનો મહાસાગર,પ્રેમનો ખજાનો,વાત્સલ્ય નો ભંડાર.....!
ગાંધીનગર થી માણસા હાઇવે પર પૂ. દીદી દ્વારા એક વાત્સલ્ય વાટિકાનું ભવ્ય નિર્માણ કરેલ છે જેમાં માબાપ વિનાની અથવા તો માં કે બાપ વિનાની દીકરીઓ ને નિ:શુલ્ક રહેવા,જમવા,ઉચ્ચ શિક્ષણ તથા સંસ્કારો નું સિંચન કરી ખુબ મોટુ સેવાકાર્ય કરી રહ્યા છે. આવા સેવાના ભેખધારી વાત્સલ્ય મૂર્તિ પૂ. દીદીશ્રી ને કોટી કોટી વંદન સહ જય ગિરનારી.
- 3:10
- 21 күн бұрын
પુરુષ ને પુરુષ પણાનો અહમ હોય તો કાયમ દુઃખી થાય
- 2:51
- Ай бұрын
चलो चलें स्कूल....
- 54:49
- 2 ай бұрын
जगद्गुरु भाव वंदना लंडन (UK)Dr.Gitadidiji
- 8:59
- 2 ай бұрын
ओ माँ | तू कितनी अच्छी है || आश्रम की बेटियों द्वारा
- 5:37
- 3 ай бұрын
સ્વાગત ગીત || આશ્રમની દીકરીઓ દ્વારા
- 2:26
- 3 ай бұрын
નાની દીકરી પ્રિન્સી એવું તો શું બોલી કે બધા રડી પડયા
- 9:16
- 4 ай бұрын
હનુમાનજીની અદ્ભુત કથા...પરમવિદુષી ડૉ. ગીતાદીદીજી
- 4:05
- 5 ай бұрын
કાર સેવક અભીવાદન સમારોહ. પરમ વિદુષી ડૉ.ગીતાદીદી
- 5:26
- 5 ай бұрын
જ્ઞાન સાથે ગમ્મત/ Didi Shri
- 0:42
- 5 ай бұрын
राम जन्म भूमि में संतो के साथ जुम उठे पु.दीदी
- 3:22
- 7 ай бұрын
કર્મનું ફળ ભોગવવું જ પડે/સાઘ્વી શ્રી ડૉ.ગીતાદીદીજી
- 2:33
- 7 ай бұрын
मेरी वात्सल्य वाटिका में खिला एक और फूल Dr.Gitadidiji
- 2:59
- 8 ай бұрын
Happy Diwali
- 1:36
- 8 ай бұрын
मेरी जिंदगी.. मेरी बेटियां...!!! Dr.Gitadidiji
- 1:44
- 9 ай бұрын
આશ્રમની દીકરીઓ ની સવારની પ્રભાતફેરી
- 6:03
- 9 ай бұрын
Пікірлер