The Pakka Foodie
સ્વાગત છે તમારું આપણી ચેનલ "ધ પક્કા ફૂડી " માં જ્યાં આપણે અવનવી વાનગીઓની સફર કરતા હોઈએ છીએ. ચેનલ વિશે વાત કરીએ તો આપણા ગુજરાતમાં ઘણા બધા ફૂડ એવા છે કે જે ડિજિટલ માર્કેટિંગ અને ઈન્ટરનેટ માર્કેટિંગ ની જાણકારીના અભાવે સારી રીતે લોકોમાં પહોંચી નથી રહ્યા. તો એવા ફૂડ કે જે લોકો સુધી પહોંચી નથી શકતા એમને ઈન્ટરનેટના માધ્યમ થી લોકો સુધી પહોંચાડવું એ આપનો ધ્યેય છે.ફૂડનો વ્યવસાય કરે છે એમને તો ફાયદો છે જ પણ લોકો કે જે વિડીયો જોવે છે એને પણ ફૂડ ની ક્વોલોટી, ફૂડની કિંમત અને સરનામું તમામ માહિતી મળી રહે છે. ગુજરાત ના જુદા જુદા શહેર ના ફૂડ ને દુનિયાભરમાં ફેમસ કરવા કે જે હકીકતમાં ડિઝર્વ કરે છે. ચેનલ ને લોકો અલગ અલગ દેશો માં જોવે છે કે જે આપણા ગુજરાતી ભાઈઓ બહેનો છે એમના ફોન પણ આવે છે કે આવા વિડીયો મૂકતાં રહો.
ખાસ કરી ને જે વાત સારી લાગી એ ઘણા બધા લોકો આપણા વિડીયો જોયી ને નવી નવી વાનગીઓ બનાવની રીત પણ શીખે છે અને ઘણા બધા ભાઈઓ બહેનો એ સ્ટાર્ટઅપ પણ કર્યું છે. ચેનલ તમારા બધા માટે છે.
તમે પણ કોઈ ફૂડ ની જગ્યા નો વિડીયો બનાવવા માંગો છો તો ચોક્કસ થી અમને જાણ કરો.
ફોન નંબર - 9909406346
- 8:33
- 16 сағат бұрын
લસણથી ભરપૂર ગાર્લિક બોમ સેન્ડવીચ 😱🔥અન્નપૂર્ણા ફાસ્ટફૂડ પૂજન પ્લાઝા #fastfood #food #sandwich
- 10:26
- 19 сағат бұрын
199 રૂપિયામાં 25 થી વધુ અનલિમિટેડ ફૂડ આઇટમ 🔥😱#food #unlimited
- 4:36
- 21 сағат бұрын
પ્રભામાશી અપંગ હોવા છતાં ઘરમાં બે પૈસા મદદરૂપ થવા ઘુઘરા બનાવીને વેચે 🙏😱🔥#food #streetfood
- 1:29
- Күн бұрын
Jaalar machine | Aarti machine #jaalar #shortsvideo
- 4:32
- 14 күн бұрын
પાયલબેન અને એમની બે બહેનો દિલથી જોરદાર પરાઠા બનાવે એક વાર મુલાકાત લેજો 😱🔥hardworking sisters 😱🔥🫡
- 2:02
- 21 күн бұрын
સોમનાથ પાઉંભાજી 😱😱😱 Somnath Pavbhaji
- 1:20
- 28 күн бұрын
ઘરે બનાવેલા અથાણાં home made pickles 😱🔥
- 1:26
- Ай бұрын
હંસાબાનું આથાણું 🔥😱 #shortsvideo #pickle #picles
- 4:54
- Ай бұрын
કાકાના સ્લેશ્યલ લસણીયા ખમણ #khaman
- 4:46
- Ай бұрын
કેળાના પાંદડા મોમોઝ સ્ટીમ કરીને બનાવે unique momos steamed in banana leaves 🔥😱 #suratfood #food
- 9:12
- 2 ай бұрын
પૂર્ણા રીવર રીટ્રીટ રિઝોર્ટમાં પરિવાર સાથે કે કપલમાં જાવ વ્યાજબી ભાવમાં રહેવાનું જમવાનું 🔥😱#resort
- 3:09
- 2 ай бұрын
ફ્રેશ ફાસ્ટ ફૂડની પાવભાજી
- 4:48
- 2 ай бұрын
જય ભવાની ડ્રાયફ્રૂટ ડીશ ગોલા
- 4:38
- 2 ай бұрын
દાળપુરીનું શાક આવી રીતે બને વ્યાજબી ભાવમાં દાળપુરી
- 6:53
- 2 ай бұрын
જેઠા બબીતા સ્ટિક એન્ડ ડીશ ગોલા
- 4:25
- 2 ай бұрын
વોલ્કેનો વડાપાંવ સુરતના પ્રખ્યાત
- 4:28
- 2 ай бұрын
લીલીયા તાલુકાનો દેશી મઠો એટલે ગોપાલ મઠો આવી રીતે હાથેથી બનાવે 😱 સુરતના યોગીચોકમા મળી રહેશે
- 2:39
- 2 ай бұрын
શ્રી હનુમંતે ડ્રાફ્રૂટ ડીશ ગોલા 😍😱
- 3:49
- 2 ай бұрын
સંતરું જામુન ઇલાયચી ઠંડાઇ કાજુકતરી આવા તદ્દન જુદા ફ્લેવરના ગોલા શ્રી હનુમંતે ડ્રાયફ્રૂટ ડીશ ગોલા 😱
- 2:36
- 2 ай бұрын
Пікірлер