NAVSAD KOTADIYA HASYA KALAKAR OFFICIAL
નવસાદ કોટડીયા યુટ્યૂબ ચેનલ મા આપ નું સ્વાગત છેનવસાદ કોટડીયા (ઇન્ટરનૅશનલ હાસ્ય કલાકાર )અમરેલી જિલ્લા ના લીલીયા તાલુકા ના ક્રાંકચ ગામ માં મારો જન્મ થયો(તા.13-10-1988) અને માત્ર સાત ધોરણ સુધી અભ્યાસ લીધો છે
ભારત ભર માં અને અમેરિકા આફ્રિકા જેવા દેશો માં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં હાસ્ય સાહિત્ય ના પ્રોગ્રામ આપી અને લોકો ને ખડખડાટ હસાવું છું આનંદ કરાવુ છું અને માતૃભાષા માં આપ સહુ ને હસાવા માટે ઈશ્વરે મને નિમિત્ત માત્ર બનાવો છે ત્યારે મારી આ યુટ્યૂબ ચેનલ મા આપ ને હસાવા માટે અને મનોરંજન સાથે મનોમંથન ના વીડિયો હુ મુકતો રહીશ આપ સહુ નો પ્રેમ અને આશીર્વાદ મને મળતા રહે તેવી આશા આપ સહુના આશીર્વાદ થી જ્યાં ગુજરાતી વસે છે ત્યા સુધી મારી વાત હાસ્ય સાહિત્ય મનોરંજન મનોમંથન ની વાતો પોહચતી રહે એ માટે આપ વીડિયો શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો જેથી મારા તમામ નવા વીડિયો આપના સુધી પહોચતા રહે
પ્રોગ્રામ માટે સંપર્ક :07777901100
આભાર...!!
જય હિન્દ જય ભારત વંદેમાતરમ
જય જય ગરવી ગુજરાત
🔴ખાસ નોંધ 🔴
આ ચેનલ પર ના કોઈ પણ વીડિયો ડાઉનલોડ કરી અને ફરી અપલોડ કરવા બદલ કોપી રાઈટ ઉલ્લંઘન નો ગુનો બને છે 🙏
- 20:48
- 4 ай бұрын
New Jokes Comedy 2024 || ડુબ્લીકેટ પત્ની || Navsad Kotadiya
- 1:09:39
- 8 ай бұрын
New Gujarati Comedy Jokes 2024 || ડોશીમાં નો પ્રેમ ||Navsad Kotadiya
- 46:47
- 10 ай бұрын
પાક્કો પતિ || NEW GUJARATI COMEDY JOKES 2023|| NAVSAD KOTADIYA
- 25:23
- 10 ай бұрын
LATEST COMEDY SHOW || પત્ની નો પ્રોબ્લેમ સોલ || NAVSAD KOTADIYA ||NEW GUJARATI JOKES
- 22:50
- 11 ай бұрын
New Latest Gujarati Comedy Jokes || મુસીબત નો સામનો પરણેલા હસતા હસતા કરે || Navsad Kotadiya 2023
- 24:10
- Жыл бұрын
Navsad Kotadiya| New Comedy Jokes 2023| કપલ ની કમાલ |
- 24:10
- Жыл бұрын
પત્ની ને ખુશ રાખવાનો નવો નકકોર આઈડીયા ! New Gujarati Jokes Comedy 2023 ! Navsad Kotadiya
- 21:05
- Жыл бұрын
કોમેડી કડાકા ભડાકા ||New Jokes Comedy ||Navsad Kotadiya 2023
- 1:46:24
- Жыл бұрын
Пікірлер