HNS Food Station
Hello friends, my name is Dr Hemanshi Nihar Sojitra. I am dentist by profession, I love cooking & I will share all my recipes here. I do not see food as our staple need, I see food as a beautiful treasure!હેલ્લો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ HNS food station પર તમારૂ સ્વાગત છે.
મારું નામ ડૉ હેમાંશી નિહાર સોજીત્રા છે. હું ડેન્ટિસ્ટ છું. મને રસોઈ નો શોખ છે તો હું નવી નવી રેસીપી ટ્રાય કરું છું અને મારી આ બનાવેલી રેસીપી તમારી સાથે પણ શેર કરીશ. મારી રેસીપી નાં વિડિયો જોઇ ને તમે પણ સરળતા એ ડીશ બનાવી લેશો. કેમ કે હું ખૂબ જ સરળ રીતે વિડિયો માં રેસીપી બનાવવાની રીત કહીશ કે પહેલી વાત માં જ તમે પરફેક્ટ રીતે રસોઈ બનાવી શકો.
મારા વિડિયો જોવ અને જો રેસીપી ગમે તો videos તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને subscribe કરજો સાથે સાથે નવા નવા વિડિયો જોવા માટે 🔔 bell icon પણ પ્રેસ કરજો.
- 8:29
- 12 сағат бұрын
Monsoon Special સ્ટ્રીટ સ્ટાઇલ તંદુરી અને મેક્સિકન મકાઈStreet style tandoori & Maxican Makai(...
- 7:08
- 16 сағат бұрын
વ્રત અને ઉપવાસમાં ખાવાની મજા પડે તેવી ફરાળી મોરૈયા(સામા)ની ખીચડી Farali sama rice khichdi
- 14:57
- Күн бұрын
જરા પણ કડવું નાં લાગે તેવું સ્પેશિયલ મસાલા સાથે બનાવો ભરેલા કારેલાનું ખટ્ટમીઠું શાક Stuffed karela
- 9:12
- Күн бұрын
Monsoon Special વરસાદમાં ખાવાની મજા પડે તેવી મંચુરિયન પેનકેક / એપિસોડ 19 Manchurian pancake recipe
- 8:36
- 14 күн бұрын
પંજાબી શાક ભુલાવી દે તેવું ઢાબા સ્ટાઈલ મકાઈ નું શાક બનાવવાની રીત Kathiyawadi Sweetcorn(Makai) sabji
- 10:24
- 14 күн бұрын
Monsoon special રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ મનચાઉ સૂપ /વરસાદની મોજ એપિસોડ 18 Manchow soup recipe
- 12:56
- 21 күн бұрын
ગુજરાતી પારંપરિક રીતે રજવાડી પોટલી દાળ ઢોકળી બનાવવાની રીત Rajwadi Dal Dhokli Recipe /Gujrati recipe
- 6:36
- 21 күн бұрын
ઘરે કોઈ શાક નાં હોય ત્યારે આસાની થી બનાવો ઢાબા સ્ટાઈલ ચણા દાળ મસાલા Dhaba style Chana dal masala
- 8:55
- 21 күн бұрын
Monsoon Special ટેસ્ટી અને ચટપટા ડુંગળી અને બટેટાના સેન્ડવીચ ભજિયાં/વરસાદની મોજ એપિસોડ 17 Bhajiya
- 7:52
- 28 күн бұрын
100% એકદમ સોફ્ટ અને ટેસ્ટી વસેટી(રુડારૂડી) ભાજીના થેપલા બનાવવાની રીત Kathiyawadi Dodi(vaseti) Thepla
- 9:33
- Ай бұрын
ફક્ત 15 મિનીટ માં સરળતાથી બનાવો એકદમ ટેસ્ટી અને હેલ્ધી પુડલા ઢોસા Tasty & Healthy pudla Dhosa
- 15:03
- Ай бұрын
Monsoon Special બધાનું મનપસંદ સ્ટ્રીટ ફૂડ કચ્છી દાબેલી બનાવવાની રીત /વરસાદની મોજ ep.16 Kacchi Dabeli
- 7:44
- Ай бұрын
પરફેક્ટ માપ સાથે બનાવો બજાર જેવો જ સ્વાદિષ્ટ કચ્છી દાબેલીનો મસાલો Kacchi Dabeli Masala Recipe
- 0:55
- Ай бұрын
Celebrate Dawat World Biriyani Day Feature in an ad daawat with chef Sanjeev Kapoor@DaawatTheFinest
- 8:09
- Ай бұрын
ડાયાબિટીસ, વજન ઘટાડવા, પેટના રોગો, વાળ અને ત્વચા માટે ફાયદાકારક રામબાણ ચૂર્ણ Super Immunity powder
- 8:13
- Ай бұрын
Monsoon Special વરસાદમાં ખાવાની મજા પડે તેવી ક્રીસ્પી પોટેટો સ્ટીક્સ Crispy potato stick એપિસોડ 15
- 10:23
- Ай бұрын
ઘરે એરફ્રાયરમાં બનાવો એકદમ સોફ્ટ ઘઉંના લોટની નાનખટાઈ Wheat Flour cookies in air fryer Recipe 1
- 6:31
- Ай бұрын
આઈસક્રીમ અને ગોલાને ભુલાવી દે તેવી ટેસ્ટી અને ચટપટી જામૂન પોપ્સીકલ બનાવવાની રીત Jamun Popsicle/candy
- 7:29
- Ай бұрын
Monsoon special ક્રિસ્પી કોર્ન ચાટ બનાવવાની રીત / વરસાદની મોજ એપિસોડ 14 Crispy corn chat
- 9:55
- Ай бұрын
મુંબઈનું સ્ટ્રીટ ફૂડ કેળાના પાનમાં સ્પોટ ઈડલી બનાવવાની રીત Mumbai Street Food Banana Leaf Spot idli
- 9:37
- Ай бұрын
ફ્રીઝ વગર આખું વર્ષ કેરીને સ્ટોર કરવા પાકી કેરીનો પાવડર બનાવવાની રીત / Ripe Mango Powder
- 10:15
- Ай бұрын
Monsoon special સોડાના ઉપયોગ વગર મગદાળનાં વડા બનાવવાની રીત | વરસાદની મોજ એપિસોડ 13 Dal Vada recipe
- 9:08
- Ай бұрын
ઘૂંટણ અને કમરના દુઃખાવા માટે રામબાણ ઈલાજ બાવળના પડિયાની ફાકી બનાવવાની રીત / Babool Fali Powder
- 17:21
- Ай бұрын
બજારમા મળે તેવા ક્રિસ્પી અને એક મહિના સુધી સ્ટોર કરી શકાય તેવા ઢોસા ખાખરા બનાવવાની રીત DHOSA KHAKHRA
- 10:09
- 2 ай бұрын
Пікірлер