Gujarat Darshan
નમસ્કાર દોસ્તો, અમારી KZitem Channel "Royal Gujarat" માં આપનું સ્વાગત છે. દરેક ગુજરાતીઓની જેમ અમને પણ અલગ-અલગ જગ્યાઓ પર ફરવાનું પસંદ છે. આ ચેનલના માધ્યમથી અમે જે પણ જગ્યાઓ પર ફરવા જઇએ છીએ, તેનો અનુભવ તમારી સાથે શેર કરીએ છીએ, અમે એવું ઇચ્છીએ છીએ કે ગુજરાતની એવી જગ્યાઓ પર લોકોનું ધ્યાન જાય, જેના વિશે ઘણાં ઓછા લોકો જાણે છે. જેવાં કે આપણા ગુજરાતના મંદિરો, પર્વતો, જંગલો, નદીઓ, શહેરો અને ફરવાના સ્થળોએ જઈ તે જગ્યા વિશે વધુમાં વધુ જાણકારી આપવાનો અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે. આશા છે કે અમારા વીડિયો તમને પસંદ આવશે. જો વીડિયો પસંદ આવે તો તેને લાઈક, શેર અને કોમેન્ટ કરી અમારી ચેનલ Subscribe કરવાનું ભૂલશો નહીં.જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ
For Busuness Promotion Enquiry
WhatsApp On 👉 9712872715
Send Email On 👉 [email protected]
- 4:39
- 16 сағат бұрын
બાપાની બંડી માંથી નીકળ્યા હતાં રૂપિયાના ઢગલાં, જાણો બજરંગદાસબાપાનો સૌથી પહેલો પરચો
- 10:06
- 4 ай бұрын
આજે કળયુગમાં પણ ડોશીમાં બનીને દર્શન આપે ને આ એ મેલડી છે
- 11:38
- 4 ай бұрын
હળાહળ કળજુગમાં માં ખોડિયારે આપ્યો મોટો પરચો
- 9:42
- 5 ай бұрын
જાનબાઈ નામની ચારણ દીકરી અહીં બની હતી માં આઈ શ્રી ખોડીયાર | હજારો વર્ષ જુનું માં ખોડીયારનું મંદીર
- 7:20
- 7 ай бұрын
ચોરને પણ ચોરી કરેલી વસ્તુ આ મંદિરે પાછી મુકવા આવી પડે છે | 150 વર્ષ જુનું પ્રાચીન મંદિર
- 8:10
- 9 ай бұрын
દરેક માનતાં પુરી કરતું છે આ ચમત્કારિક ઝાડ | દુનિયાનાં ખુણે-ખુણે લોકો અંહી માનતાં કરવાં આવે છે
- 13:37
- 9 ай бұрын
લોકોને પ્રસાદમાં રોકડા રૂપિયા આપવામાં આવે છે આ અનોખાં મંદિરે
- 2:13
- 10 ай бұрын
આપના ઘર, દુકાન અને ઓફિસ માટે વસાવો મીની આરતી મશીન | માત્ર એક ફોન કોલ પર ઘરે બેઠા મેળવો
- 9:06
- 11 ай бұрын
રાજકોટનાં રાજમહેલમાં આવેલું આ આનોખું ઝાડ બધાની ઉધરસ મટાડે છે
- 7:50
- 11 ай бұрын
વનવાસ દરમિયાન ગુજરાતની આ ભૂમિમાં રામ લક્ષ્મણ જાનકી આવ્યા હતા
- 13:53
- 11 ай бұрын
Пікірлер