ચાલો સત્સંગ કરીયે
ૐ ગણેશ. જય શ્રી કૃષ્ણ.
મારા વ્હાલા ગુજરાતી ભાઈ બેહનો ને રામ રામ
આપ સૌના સ્નેહ સાથે આ ગુજરાતી ચેનલ નો આરંભ કરી રહ્યો છું.
આ ચેનલ પર ગુજરાતી વ્રતો-કથાઓ-વાર્તાઓ-પૂજા-પાઠ-તહેવારો
આપડા શાસ્ત્રો ની સાથે સંબંધિત સર્વ વિષયો નો સમાવેશ કરીશ
જેમ કે જ્યોતિષ-પુરાણ-વેદ-ઉપનિષદ-મંત્ર-સ્તોત્ર-ટોટકા-ઉપાયો
આદિ નો સમાવેશ કરવાનો પૂર્ણ રીતે મારો પ્રયત્ન રહેશે ।
ચેનલ પર સમ્બન્ધિત જ્ઞાન શાસ્ત્રો સાથે અનુભવો ના આધારે પ્રસ્તુત કરીશું
આપ શ્રી જયારે પણ કોઈ આનો પ્રયોગ કરો તો યોગ્ય વિદ્વાન ની સલાહ અવશ્ય લેવી.
આપનો સ્નેહી શ્રી આચાર્ય આનંદ પાઠક
- 7:27
- 9 сағат бұрын
ગુરૂપૂર્ણિમા 2024 ગુરુ ના લક્ષણો શું છે ? ગુરૂ ના હોય તો શું કરવું ? ગુરૂ નો મહિમા શું છે ?
- 8:42
- Күн бұрын
અનુષ્ઠાન એટલે શું ? અનુષ્ઠાન કેવી રીતે કરવું ? અનુષ્ઠાનના શું નિયમો છે ? Anushthan vidhi |
- 4:37
- 14 күн бұрын
શિવલિંગ ને શેનાથી સ્નાન કરાવું ? શિવલિંગ ની ચિકણાઈ કરી રીતે કાઢવી ? શિવલિંગ ને અભિષેક પછી કઈ રીતે ..
- 5:33
- 14 күн бұрын
શિવલિંગ ના દર્શન થી શું થાય ? મહિનામાં 1વાર શિવલિંગ પર આ ચઢાવો | 21 કુળ તરી જાય છે |
- 3:46
- 14 күн бұрын
રોજ સવારે 27 વાર આ મંત્ર સ્મરણ કરી દિવસ ની શરૂઆત કરવી । ઘર માં કલહ,ક્લેશ,અશાંતિ । કલહ નિવારણ મંત્ર
- 5:06
- 14 күн бұрын
દેવશયની એકાદશી ક્યારે ? દેવને કઈ રીતે પોઢાડવા ? ભગવાનનો શયનોત્સવ । ભગવાન ના કયા સ્વરૂપની પૂજા કરવી ?
- 2:57
- 14 күн бұрын
અષાઢ મહિનાનું મહત્વ | કરો આ દાન આ મહિનામાં | ભગવાન ની કૃપા પ્રાપ્ત થશે | આ.આનંદ પાઠક । Ashadh maas
- 9:40
- 14 күн бұрын
ભગવાન જગન્નાથ ની મૂર્તિ અધૂરી કેમ રહી ગઈ ? રથયાત્રા કથા મહત્વ રહસ્ય | Rathyatra 2024 ।
- 10:59
- 14 күн бұрын
શું આસન વિના પૂજા થઇ શકે ? પૂજા પાઠ માટે કયું આસન વાપરવું ?
- 11:52
- 21 күн бұрын
જયાપાર્વતી વ્રત કથા મહત્વ । કઈ રીતે વ્રત કરવું જોઈએ ? શું ખાઈને આ વ્રત કરવું ?આ વ્રત કરવાથી શું ફળ
- 11:23
- 21 күн бұрын
આષાઢ મહિનાની ગુપ્ત નવરાત્રી ક્યારે શરુ થશે ? ક્યારે પૂર્ણ ? કુળદેવી ને પ્રસન્ન કરવા કરો આટલું ?
- 2:29
- 21 күн бұрын
આ શુભ યોગ માં ઘરે લાવો આ બધી વસ્તુઓ । 7મી જુલાઈ રવિવાર રવિપુષ્ય અમૃત યોગ ઘર મારે લાવો આ સામગ્રી ।
- 3:42
- 21 күн бұрын
7મી જુલાઈ રવિવાર રવિપુષ્ય અમૃત યોગ આ વીંટી બનાવી પેહરી લો
- 12:06
- 21 күн бұрын
દત્તબાવની સાધના । સાંપુટિક દત્તબાવની । દત્તબાવની ના પ્રયોગો । દત્તબાવની કઈ રીતે કરવી ?
- 6:00
- 21 күн бұрын
ચાતુર્માસ શરૂઆત અને પૂર્ણ । દેવશયની એકાદશી ક્યારે ? દેવપોઢી એકાદશી ક્યારે ? ચાતુર્માસ સત્સંગ ।
- 8:42
- 21 күн бұрын
સોમવાર નો ઉપવાસ કરવાથી શું થાય છે ? સોમવાર વ્રત નું મહત્વ । ભગવાન શંકરે કહ્યું છે આ વર મહત્વ વિષે ।
- 8:14
- 28 күн бұрын
જેઠ વદ અગિયારસ યોગીની એકાદશી ક્યારે છે ? સંપૂર્ણ વ્રત કથા મહત્વ
- 11:56
- 28 күн бұрын
મુખ્ય 5 યજ્ઞ હવન । પિતૃઓ માટે આટલું કરો । જે અવશ્ય મનુષ્યે કરવા જોઈએ । આચાર્ય શ્રી આનંદ પાઠક ।
- 3:44
- Ай бұрын
જેઠ સુદ પૂર્ણિમા । 21 કે 22 જુન । પૂર્ણિમા ક્યારે છે ? આ 1 દાન કરો અશ્વમેઘ યજ્ઞ નું ફળ મળશે ।
- 3:30
- Ай бұрын
નિર્જળા એકાદશી કરીદો આ 1 દાન પાણી અને સાકર સાથે । આચાર્ય શ્રી આનંદ પાઠક । એકાદશી મહત્વ ।
- 16:07
- Ай бұрын
તુલસી પત્ર ભગવાનને ચઢાવો તો આટલું ધ્યાન રાખજો ? શું તુલસી ના પણ કોઈ પણ ભગવાનને ચઢાવાય ?
- 14:13
- Ай бұрын
Пікірлер