Itsah'z Kitchen
હેલો !!કેમ છે નમસ્તે !
"Itsah'z Kitchen" માં આપનું ભાવભર્યુ દિલ થી સ્વાગત છે.
આ ચેનલ માત્ર એવા ફૂડ લવર્સ માટે શરૂ કરવામાં આવી છે જેમને પરંપરાગત અને ગુજરાતી ટેસ્ટ ગમે છે.
અહીં તમને ગુજરાતી તડકા સાથે મીઠી અને થોડી સ્વાદિષ્ટ વાનગીઓ ગુજરાતના લોકો જેવી જ મળશે.
આ ચેનલમાં બતાવેલ રેસિપી ગુજરાતી મસાલા સાથે હોમમેઇડ છે અને સમજવામાં સરળ રીતે સમજાવવામાં આવી છે. કૃપા કરીને તમારા દૈનિક નાસ્તા અને ભોજનમાં અજમાવો. તેમાં મુખ્યત્વે ગુજરાતી ફરસાણ, મીઠાઈઓ, કાઠિયાવાડી વાનગીઓ, ટેસ્ટી ચાટ અને ઘણું બધું સામેલ છે.
અમે આશા રાખીએ છીએ કે તમે ફૂડીઝ અમારી ચેનલને પસંદ કરશો અને બીજા ફૂડ લવર સાથે શેર કરશો.
- 9:03
- 5 ай бұрын
દાળ-ચોખામાંથી એકદમપોચી રૂજેવી ઈડલી બનાવાની રીત|How to make soft andfluffy idli| Homemade idli batter
- 10:49
- 6 ай бұрын
ગાજરનું અથાણું બાનાવાની રીત | How to make carrot pickle gujarati style | Itsah'z kitchen rec...
- 10:16
- 6 ай бұрын
દહીં તેમજ છાસ વગર શાકભાજીથી ભરપુર લાઇવ ઢોકળા બનાવાની રીત|How to make vegetable dhokla without curd|
- 8:38
- 6 ай бұрын
શાકભાજીથી ભરપુર પેટ ભરાય જાય તેમજ રોટલીની જરૂરજ નયપડે એવી ટેસ્ટી અને હેલ્ધી ફાડા ખીચડી |Fada khichdi
- 11:04
- 7 ай бұрын
Khajur pak recipe - ખજૂરપાક બનાવવાની સરળ રીત -khajur pak banavani rit -winter special -Vasana recipe
- 16:46
- 7 ай бұрын
પરફેક્ટ માપ સાથે અને કણીદાર અડદિયા સરળ રીતથી | Adadiya pak recipe in gujarati | Adadiya banavani rit
- 5:55
- 9 ай бұрын
કાઠીયાવાડી રીતે દાળભાત ખાટી- મીઠી દાળ બનાવાની રીત | How to make kathiyawadi style Dalbhat Dal |
- 12:54
- 9 ай бұрын
ફરસાણની દુકાને મળે તેવા ઘરે બનાવો પરફેક્ટ પોચા જારીદાર પાલકના ગોટા / Palak na gota /Palak na bhajiya
- 11:51
- 9 ай бұрын
મૂળાની ચણાના લોટવાળી ભાજી બનવાની સરળ રીત | How to make radish and their leaves sabji recipe |
- 7:32
- 9 ай бұрын
૧૦૦%ગેરેન્ટી બધાને ભાવશે દૂધનો મસાલો નાખીને બનતું મસાલદૂધ | milk masala powder | masala milk
- 11:12
- 10 ай бұрын
100 બીમારીને દુર રાખનાર મુખવાસ 30 મીનીટમા-multi seeds benefits-mouth freshner-weight loss Mukhvas|
- 7:35
- 10 ай бұрын
કાળી ચૌદસ પૂજાનાં વડા | ખાટ્ટા વડા | Khatta Vada recipe| kali chaudas vada recipe | Gharavada recipe
- 8:17
- 10 ай бұрын
એકદમ ટેસ્ટી અને ચટાકેદાર જમ્બો રગડાપુરીની અને ચટણીઓ બનાવાની રીત | How to make Ragada Puri at home |
- 7:17
- 10 ай бұрын
કડવા કોઠીંબાની કાચરી બનાવાની પરફેક્ટ રીત | Kadava Kothimba ni Kachari |kachari |pickle| fried pickle
- 9:58
- 10 ай бұрын
સુરતી લોચો અને તેનો મસાલો તેમજ ચટણી બનવાની રીત | Surati locho, locho masala and chutney recipe |
- 5:22
- 10 ай бұрын
શાકની પણ જરુર નહી પડે તેમજ પ્રવાસમાં થેપલા સાથે આ ટમેટા ચટણી જરુરથી બનાવજો | Tometo Chutney recipe|
- 7:13
- 10 ай бұрын
ચાટ અને ફરસાણ માટે સ્પેશિયલ ખજુર આમલીની ચટણી બનાવાની રીત | How to make Date and Tamarind Chutney |
- 5:02
- 10 ай бұрын
પાચનતંત્ર અને વાળ મજબુત કરે એવો આ આમળાંનો મુખવાસ એકવાર જરૂરથી બનાવો| How to make Amla mukhwas |
- 10:44
- 10 ай бұрын
ઝટપટ અને ટેસ્ટી એવું સેવઉસળ એકવાર આવીરીતે બનાવ્યું તો બાકીબધી રીત ભૂલી જશો | How to make sevusal |
- 7:52
- 10 ай бұрын
કાઠીયાવાડી કાંદા ગાઠીયાનું શાક એકવાર આ રીતે બનાવ્યું તો ગામડાની યાદ આવી જશે |Onion gathiya sabji |
- 5:57
- 10 ай бұрын
આરીતે બનાવશો દેશી સુકા ચણાનું શાક દાળભાત રોટલી વધારે જોશે | How to make easy and tasty chana sabji |
- 7:29
- 10 ай бұрын
સરળ રીતે બજારથી પણ સારો અને સસ્તો ટોમેટો કેચપ ઘરે બનાવો | How to make tomato ketchup easily at home|
- 9:23
- 11 ай бұрын
આખા રીંગણાનું શાક પણ ભૂલાય જશે એટલું ટેસ્ટી આખા ચીભડાનું શાક બનશે | How to make cucumber sabji |
- 6:15
- 11 ай бұрын
માત્ર ૧૦ મિનીટમાં બની જાય એવી ક્રીમી અને મલાઈદાર સેવયની ખીર | How to make creamy sevaiya kheer |
- 9:53
- 11 ай бұрын
એકદમ નવી રીતે લાલ અને લીલા મરચાના ભજીયા |ભજીયા રેસીપી | How to make bhajiya | Itsah'z kitchen
- 9:39
- 11 ай бұрын
Пікірлер