Kathiyawadi Desi Vlogs
Hi 👋 મિત્રો સ્વાગત છે તમારું Kathiyawadi Desi Vlogs મામિત્રો આ ચેનલમાં તમને અવારનવાર કાઠીયાવાડી સ્ટાઇલમાં વીડિયો જોવા મળશે
જો મિત્રો તમે ઠેઠ અહીંયા સુધી આવ્યા હોય તો હવે ચેનલને સબ્સ્ક્રાઇબ કર્યા વગર જાતા નહી😊❤️🙏🏻
કે જ્યાં નરસૈયો ને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાડી છે
આ ડુંગરા ખૂંદે ડાલામથા એની ડણકુ કાઠીયાવાડી છે પરબ સતાધાર વીરપુર અને બગદાણા જ્યાં હરિહર નો હાથ પડે એ રોટલો કાઠીયા વાડી છે
સંત સુરા અને દાતારો વળી સુદામાને કેમ ભુલાય મરી જવું પણ માગૂ નહીં એ ટેક કાઠીયાવાડી છે
ન ખાવાનું માગ્યું હતું એ મહેમાન મહાભારાણી છે અને ખાંડણી એ ખનાડો એનો બાપ કાઠીયાવાડી છે
ખાંભીએ ખાંભીએ સિંદૂરિયો એ રંગ કાઠીયાવાડી છે
ગોકુળિયામાં ગમ્યું નહીં અને મથુરા મેલી ભાગ્યો હતો. રણ રણ થઈને રણછોડ થયો એ કૃષ્ણ પણ કાઠીયાવાડી છે
કૃષ્ણ પણ કાઠીયાવાડી છે.......
કૃષ્ણ પણ કાઠીયાવાડી છે.......
😊હા મારુ કાઠીયાવાડ હા😊
જય દ્વારકાધીશ🙏🏻❤️😊
- 6:25
- 14 күн бұрын
દરિયામા તોફાન વધયૂ😮 - ભયંકર મોજા 😱 - Kathiyawadi Desi Vlogs
- 7:44
- Ай бұрын
ભાઈબંધ ના લગ્ન 😍 ફૂલ મોજ હો🕺
- 5:01
- 2 ай бұрын
મારી બેટી બાજરી તો પાકી ગઈ😯
- 6:27
- 2 ай бұрын
વાવડી ની વેણ વાળા મેલડી માં નો 24 કલાક નો નવરંગ માંડવો - Pata 2 - Kathiyawadi Desi Vlogs
- 5:32
- 2 ай бұрын
આજે તો લગ્નમાં મોજ કરી
- 7:15
- 2 ай бұрын
ઉભા બોર કરવાનું મશીન (ચારડો) - Vertical Boring Machine
- 8:00
- 3 ай бұрын
એક વીઘા માંથી 50 મણ જુવાર😲🌾 - KATHIYAWADI DESI VLOGS
- 8:47
- 3 ай бұрын
ગામડાની ધુળેટી 🎨 Dhuleti 2024 - Kathiyawadi Desi Vlogs
- 7:16
- 4 ай бұрын
આંબામાં મોર આવી ગયા હવે કેરયૂ આવશે🥭😋
- 7:21
- 4 ай бұрын
આજે ફાઇનલી ડુંગળી વેચી નાખી🧅 KATHIYAWADI DESI VLOGS
- 10:16
- 4 ай бұрын
જીગા એ ચાલુ પ્રોગ્રામમાં ઉભા થઈને કર્યો ડાન્સ - જીગ્નેશ કવિરાજ - Kathiyawadi Desi Vlogs
- 10:35
- 4 ай бұрын
પૂજ્ય સંત શ્રી ખાખીબાપુ ની 21મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય સંતવાણી લોક ડાયરો - હિતેશ અંટાળા ની અખંડ મોજ
- 6:30
- 4 ай бұрын
ડુંગળી વાઢી અને ઠેલા કરી લીધા - Kathiyawadi Desi Vlogs
- 6:37
- 5 ай бұрын
કુવો ગાળવાની સરખી કઈ રીતે ચાલે😱 - Kuvo Galavani Sarakhi Kai Rite Cale - Kathiyawadi Desi Vlogs
- 3:49
- 5 ай бұрын
Пікірлер