પૂજનીય, વંદનીય અને દાંડવતિય પ્રણામ અને મારા સાચા અર્થમા જ કહું તો મારા માટે તો ભગવાન જ છે મને ગર્વ છે કે હું પણ એમની જ કોળી જ્ઞાતિનો એક યુવાન છું. કોળી જ્ઞાતિ માટે સર્વકાલીન ભામાશા જ રહેવાના છે. ધન્ય છે પિતાતુલ્ય ચંદ્રકાન્ત પીઠવાલા જેવા મહામાનવ ને અને લાખ લાખ વંદન 😢😢
@NagajanGareja
5 ай бұрын
Dr શરદભાઈ ઠાકર સાહેબ તમારું આ વક્તવ્ય સાંભળી રહ્યો છું ત્યારે મારી આંખો માંથી આશ્રુની અવિરત ધારા વહી રહી છે કેમકે મારું 25 વર્ષ નું અધૂરું સ્વપ્ન મારા દીકરા મારફત પૂરું કરાવનાર આ મારા માટે પરમપિતા પરમાત્મા સ્વરૂપ જ એટ્લે સી. કે. પીઠવાલા સાહેબશ્રી. મહિના માં હું 3 વખત ગાંધીનગર ની ભુમી પર પગ મૂકું છું એજ પલે મને મારા માટે ભગવાન સ્વરૂપ શ્રી ચંદ્રકાંત પીઠાવાલા સાહેબ ને યાદ કરી દિલથી દંડવત્ કરું છું. સાચેજ સી. કે. પીઠાવાલા મારા માટે જ નહીં પણ જરૂરતમંદ વ્યક્તિ માટે રણમાં ખીલ્યું ગુલાબ છે. દંડવત્ પ્રણામ કરું છું તમને અને આ મહામાનવ ને. મરી ને પણ કોઈના દિલ જીવંત રહેવા માત્ર સોનાની જેમ તપવું પડે છે. 😢😢😢
VERY NICE SPEECH AND INSPIRATINAL THANK U SHARADBHAI
@ramilasachde3353
Жыл бұрын
Wah khub saras
@jashupatel3993
Жыл бұрын
🌷 🌷 🌷 જય શ્રી ક્રિષ્ના રાધે રાધે રાધે રાધે રાધે રાધે 🌹 🙏 🌹 ડૉક્ટર શરદભાઇ ને ખુબ ખુબ ધન્યવાદ તેમજ આવા કાર્યક્રમો યોજવા બદલ સર્વ કાર્ય કરતા ને પણ ધન્યવાદ 💐 🍀 💐 🌷🌻🌷🌻🌷
@dipeshrathod3886
Жыл бұрын
Wow mam wah amari school ma program ki karelo ne me tamne sambrva ni avyo 👍 very nice mam
@daverashmikant
Жыл бұрын
Salute sir sarad bhai 🙏🏻
@Groundwater.Ratilal.Sudani
Жыл бұрын
ખૂબ જ વાસ્તવિક, ઉપયોગી, પ્રેરણાદાયી અને માર્ગદર્શક તેમજ વારંવાર સાંભળવા, સમજવા, માણવા અને અપનાવવા જેવું
@nayanamehta8863
Жыл бұрын
Sharadbhai tamara jeva bhavuk ne kind loko Ishvar ne ATI priy chhe
@nitaparikh7036
Жыл бұрын
Wah khub saras.
@bvsolanki3039
Жыл бұрын
ક્યારેક એવું થાય છે કે આ સંત ડો.ઠાકરને સાંભળવા કે વાંચવા નથી,,, એટલું રડાવી જાય છે,,, શું કોમેન્ટ કરું,,,,,
@dipeshpithadiya663
Жыл бұрын
Right
@khuntnayan8277
Жыл бұрын
Very nice speech sir
@natvarpatel9972
2 жыл бұрын
Shatam jivam sharad sharadbhai when I will come to India I will definitely meet you Malva jeva Manas
@manjulabenpatel388
2 жыл бұрын
Verry. Good
@manjulabenpatel388
2 жыл бұрын
Good
@dinabenparmar2661
2 жыл бұрын
👌👌👍👍🙏
@kjoshi800
2 жыл бұрын
આ ભાઈને એન્કરીંગ આપવાનું બંધ થાય તો ગુજરાતી સાહિત્યની સેવા થશે. અગાઉ પણ એક કાર્યક્રમમાં કોઈએ કહ્યું હતું કે દીવાનખંડ કરતાં બાથરૂમ મોટો ન હોય છતાં એને સમજાતું જ નથી. જેટલા આવડે એટલાં બધાં જ શેર શાયરી એક જ કાર્યક્રમમાં બોલી નાખવાના ન હોય. લાગુ પડતાં હોય ત્યાં જ બોલાય એટલું શીખે તો પણ સારી વાત છે.
@dr.mukeshkumarbaraiya2713
2 жыл бұрын
આ સી.કે.પીઠાવાલા સ્મૃતિ વ્યાખ્યાન છે કે શરદ ઠાકર સ્મૃતિ વ્યાખ્યાન?
@patelnayankumar5457
2 жыл бұрын
Very very nice speech sir
@jitendrashah734
2 жыл бұрын
Excellent for all of us present today, interesting
@Ramesh-vz1xf
2 жыл бұрын
Hi
@harshashah6605
2 жыл бұрын
Ml p
@sheelaamodwala7007
2 жыл бұрын
👌🏻🙏🏻
@ushabenpatel2054
2 жыл бұрын
Very very nice
@niteshdave6586
2 жыл бұрын
Leftist mind set
@ashishpandya1172
2 жыл бұрын
Maaf karjo .....Ben pan e ધનુષ્ય..... મન ની પવિત્રતા થી ઊંચું થતું હતું, ભુજાઓ ની શક્તિ થી નાઈ!!!!! એટલે સીતા માતા ને ઊંચકવા અને આ શિવ ધનુષ્ય ને ઊંચકવું બે અલગ વસ્તુ છે!!!! જોશ માં આવી ને હોશ ખોઈ ના બેસો!!!!!!🙏🙏🙏🙏 અને પ્રજા પણ અહી વાહ વાહ કરે છે, સાચી વસ્તુ જાણ્યા વગર!!!!!🙏🙏🙏
Пікірлер