Shakti Dham Pipariya Official
આપ સૌ ને જય માં શક્તિ..માં શક્તિ ધામ મંદિર સમસ્ત મુંધવા પરિવાર ના કુળદેવી ગામ: માલવિયા પિપરિયા, તા; લાઠી, જીલ્લો: અમરેલી મુકામે આવેલું છે. ફક્ત ભરવાડ સમાજ જ નહી પણ અઢારે વર્ણ નું આસ્થા નું કેન્દ્ર છે.. અમારી આ ચેનલ માં તમને અમારા આ સંસ્થાન દ્વારા થતા વિવિધ કાર્યક્રમો જેમ કે, સંતવાણી, ડાયરા, ભાગવત સપ્તાહ, હોમ હવન તથા અમારા ગામ માં થતા વિવિધ ધાર્મિક આયોજનો જેવા કે માતાજી ના માંડવા, ધૂન, મહા આરતી જેવી વિવિધ કાર્યક્રમો જોવા મળશે..
🔹ડાયરા
🔹સંતવાણી
🔹માતાજી ના માંડવા
🔹સમસ્ત ભરવાડ સમાજ
🔹મુંધવા પરિવાર
🔹મુંધવા પરિવાર ના કુળદેવી નું મંદિર
🔹શક્તિધામ પીપરીયા
🔹ધૂન
🔹મહા આરતી
🔹માતાજી નો આલાપ
🔹ધાર્મિક આયોજનો
🔹સનાતન ધર્મ
🔹હિંદુ ધર્મ
🔹હિંદુ સંસ્કૃતિ ના કાર્યક્રમો
👉 આવા જ અવનવા ધાર્મિક કાર્યક્રમો નિહાળવા અને માં શક્તિધામ પીપરીયા સાથે જોડવા આજે અમારી આ ચેનલ ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...
- 3:51
- 7 сағат бұрын
Mahakali ma darshan ||મહાકાળી માં દર્શન#lathi #navratri
- 4:27
- 12 сағат бұрын
નવદુર્ગા માં ના દર્શન સાથે આરતી#garba#nvratri#નવરાત્રિ
- 7:10
- 14 сағат бұрын
khodiyar che jog maya ||ખોડિયાર છે જોગમાયા#navratri #garbi
- 11:35
- 21 сағат бұрын
ગોવાળીયા રાસ || govaliya ras #govaliyo #ras #navratri
- 7:42
- 21 сағат бұрын
પડવેથી પહેલું માનું નોરતું ||#navratri #garba
- 9:44
- 14 күн бұрын
શિવ તાંડવ #sivtandav #sivpuran
- 23:43
- 21 күн бұрын
share ram jay ram ram dhun||શ્રી રામ જય રામ જય જય રામ
- 2:56
- 21 күн бұрын
સંત શ્રી સેવાદાસ બાપુ આશ્રમ (રાણીગામ)
- 10:53
- 28 күн бұрын
હનુમાન ચાલીસા || સંગીત શૈૈલી માં(રામધુન) સાથે નવા અંદાજ માં || Hanuman Chalisa in musical style
- 21:52
- Ай бұрын
કાના ને જોયા || ભાવેશ મુંધવા& હાજેશમુંધવા( જુગલબંધી) નવા અંદાજ માં || kana ne joya new song
- 7:33
- Ай бұрын
જળઝીલણી એકાદશી નિમિતે ઠાકર ને જળ અભિષેક ||જળઝીલણી એકાદશી નો ઉત્સવ ||Festival of Jaljilani Ekadashi
- 13:05
- Ай бұрын
સંગીતમય શૈૈલીમાં રામધુન મા પીપરીયા(ભાગ ૨)||Ramdhun in musical style||Nitin Sarkhedi And Mehul Dudhat
- 7:05
- Ай бұрын
સંગીતમય શૈૈલીમાં રામધુન મા પીપરીયા(ભાગ ૧)||Ramdhun in musical style||Nitin Sarkhedi And Mehul Dudhat
- 12:42
- Ай бұрын
રાધાઅષ્ટમી અને ગણપતિ ઉત્સવ || ધુન કીર્તન ભજન ( મા પીપરીયા) ||Radhaashtami and Ganapati festival
- 9:32
- Ай бұрын
ભરવાડ સમાજ નું ઐતિહાસિક મંદિર || તાપી નદી ના કિનારે આવેલું (સુરત) || Bharvad Samaj Temple Surat
- 11:30
- Ай бұрын
ગણપતિ બાપા ની મૂર્તિ ઓ લેવા માટે શ્રેષ્ઠ સ્થળ(અમરેલી) ||ગણપતિ ઉત્સવ નો ઈતિહાસ|| GANPATIBAPA NI MURTI
- 11:54
- Ай бұрын
હરી વેલા વેલા આવો મારા વાલમાં || કીર્તન ધુન ઠાકર થાળ ( દેશી ઢાળ)|| Hari Vela Vela aavo mara valama
- 17:51
- Ай бұрын
કાન જન્મોત્સવ મુંધવા પરીવાર ના આંગણે #janmashtami #mataki #krishna #bharwad#malaviyapipariya
- 19:45
- 2 ай бұрын
જય ચાંંમુડા માં ૨૦ વર્ષ જુનો માતાજીનો માંડવો કાળુંભુવા નો વેવાર (વરસડા)#dakla #mandavo
- 33:24
- 2 ай бұрын
૨૦ વર્ષ જુનો માતાજી નો માંડવો#dakla #mandavo #jaymeldimaa
- 13:40
- 2 ай бұрын
૨૦ વર્ષ જુનો મેલડી માં નો માંડવો જેનું કોઈ નહી એની માતા મેલડી કળીયુગ નો રાજા મેલડી#dakla #mandavo
- 13:26
- 3 ай бұрын
Пікірлер