Vishesh with Dinesh
હું Dinesh Sindhav આપણી ચેનલ Vishesh with Dinesh માં આપનું સ્વાગત કરું છું.મારો ટૂંકમાં પરિચય આપું તો હું મીડિયા ક્ષેત્રે છેલ્લા 24 વર્ષથી સક્રિય છું.મેં કરિયરની શરૂઆત વર્ષ 1996માં Doordarshan થી કરી હતી.અહીં મેં Assistant ડિરેકટર તરીકે કામ શરૂ કર્યું અને પછી ક્યારેય પાછું વળીને જોયું નથી. હું વર્ષ 2003માં Etv Gujarati માં Reporter તરીકે જોડાયો અને છેક 2011 સુધી કામ કરતો રહ્યો. 2011માં Vtv Gujarati માં Assistant Input તરીકે જોડાયો અને આગળ જતાં Anchor પણ બન્યો. અહીં 2 વર્ષ કામ કર્યા પછી Tv9 Gujarati માં ગયો અને હાલમાં ન્યૂઝ પોર્ટલ DivyaBhaskar.com માં Sr. Producer cum Anchor તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું.Media ક્ષેત્રના મારા આ બહોળા અનુભવના આધારે હું આપણી આ ચેનલ પર વિશેષ રજૂઆત કરવાનો પ્રયાસ કરું છું.તમે આ જ રીતે આગળ પણ મને પ્રોત્સાહિત કરતા રહેશો તેવી અપેક્ષા.જો તમે હજુ પણ આપણી આ ચેનલને Subscribe ન કરી હોય તો કરી લેશો અને બેલ આઈકન પર Click જરૂર કરજો જેથી જેવો નવો Video અપલોડ થાય કે તરત તમને નોટિફિકેશન મળી શકે.આપનો;
Dinesh Sindhav
Whats App:8320510028
Email:sindhavdinesh@gmail. com
- 9:47
- 14 күн бұрын
આ સરકારી યોજના હેઠળ કોઈ મહિલા તાલીમ લેશે તો તેને લખપતિ બનતા કોઈ રોકી નહીં શકે | Gujarati News
- 3:53
- 14 күн бұрын
ગમન સાંથલને આવો સવાલ પહેલીવાર કોઈ પત્રકારે કર્યો હશે | Gaman Santhal | Dinesh Sindhav
- 19:59
- Ай бұрын
વડોદરામાં વિવાદ થયો ત્યારે રંજનબેન અને ડૉ. હેમાંગ જોશી રાત્રે 12:30 વાગ્યે કેમ મળ્યા હતા? | Loksabha
- 31:07
- Ай бұрын
ક્ષત્રિય અને ખેડાના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ રડી પડ્યા, જાણો શું થયું | Loksabha Election 2024
- 34:32
- Ай бұрын
પદ્મિનીબાએ બંગડીઓ પહેરાવાની વાત કરી પછી રમજુભા-કરણસિંહ સાથે ખાસ વાતચીત | Kshatariya Aandolan
- 3:02
- Ай бұрын
નરેન્દ્રભાઈ મોદી ગુજરાત આવે છે ત્યારે ક્ષત્રિયોએ શું કરવું તે અંગે સંકલન સમિતિનો સમાજ જોગ સંદેશ
- 11:33
- Ай бұрын
આ ગઢવીએ સમજાવ્યું કે શા માટે ડાયરા કલાકારોએ ક્ષત્રિય આંદોલનને સપોર્ટ કરવો જોઈએ| Kshatriya Aandolan
- 9:13
- Ай бұрын
Kshatriya Aandolan રાજા મહારાજાના અપમાન વખતે મોદીને રાહુલની ભૂલ દેખાય છે રૂપાલાની કેમ નહીં?
- 13:11
- Ай бұрын
આ ક્ષત્રિયએ હાર્દિક પટેલનો જૂનો વિડીયો સાચવીને રાખ્યો છે, મને બતાવ્યો | Kshatriya Aandolan
- 24:45
- Ай бұрын
Kshatriya Aandolan: હર્ષ સંઘવીને 5 ફૂટના કહેવાની હિંમત કરનાર ઇન્દ્રવિજયસિંહનો ઇન્ટરવ્યૂ
- 29:27
- Ай бұрын
Parasottam Rupalaની ભૂલ અને અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠાને કોઇ કનેક્શન? આ ક્ષત્રિયએ લોજિકલી સમજાવ્યું
- 34:54
- Ай бұрын
UPSC પરીક્ષા પાસ કરનાર ખેડૂત પુત્રી કંચન ગોહિલનો Inspiring ઇન્ટરવ્યૂ | Competative Exam
- 25:19
- 2 ай бұрын
આ પાટીદારે કેમ કહ્યું કે "બાપુઓ ન હોત તો પાટીદારોના 7/12 માં નામ ન હોત" | Kshayriya And...
- 1:03:47
- 2 ай бұрын
ક્ષત્રિય આંદોલન વચ્ચે Hardik Patelનો ઈન્ટરવ્યૂ, ઈન્ટરવ્યૂમાં કેમ રડ્યા? આવો ઈન્ટરવ્યૂ પહેલીવાર જોશો
- 4:59
- 2 ай бұрын
જય વસાવડાએ 'કસુંબો' ફિલ્મની આલોચના કર્યા પછી જે થયું તે મુદ્દે પહેલીવાર વાત કરી | Jay V...
- 5:25
- 2 ай бұрын
ક્ષત્રિય આંદોલનકારીઓમાં ભાગલા પડશે? ગીતાબા પરમારે કહ્યું: અસ્મિતાના ભોગે રાજકારણ રમાય છે | Kshtriya
- 5:27
- 2 ай бұрын
ગુજરાતી ફિલ્મો ઓસ્ટ્રેલિયામાં ડંકો વગાડશે, પહેલીવાર ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે
- 15:17
- 2 ай бұрын
ગેનીબેન સામે ટક્કર લેવા BJP એ જેમને ખેસ પહેરાવ્યો તે ડી. ડી.રાજપૂત કોણ છે? | DD Rajput | Geniben
- 25:16
- 2 ай бұрын
રૂપાલા અને ક્ષત્રિયો વચ્ચેની લડાઈ પર Devanshi Joshi સાથે સંવાદ,હવે શું થશે?| Dinesh Sindhav| Rupala
- 5:49
- 2 ай бұрын
પદ્મિનીબા વાળાની જૂની ઓડિયો ક્લિપ ક્ષત્રિયોના 'મિશન રૂપાલા'ને નબળું પાડી શકે? | Parsott...
- 10:03
- 2 ай бұрын
પુરુસોત્તમ રૂપાલાએ માફીની રાજનીતિ કરી? ગુજરાત પૂછે છે | Dinesh Sindhav | Rupala | Kshtriy | EP:1
- 19:49
- 2 ай бұрын
રૂપાલા વિવાદ પર શંકરસિંહ બાપુની ભવિષ્યવાણી, ટીકીટ નહીં કપાય તો જે થશે તેની કલ્પના પણ ડરામણી | Rupala
- 16:49
- 2 ай бұрын
ગાયકોની ગોતથી મળી કોકિલ કંઠી ગાયિકા, ચાલો આ પ્રજ્ઞાચક્ષુ દીકરીને મોટી ગાયિકા બનાવીએ | Gayako Ni Got
- 18:09
- 2 ай бұрын
મોઢવાડીયા-હાર્દિકના BJP પ્રેમ પર પત્રકાર ગોપી ઘાંઘરનો મોટો ખુલાસો, નિર્ભયતાથી પોલ ખોલી|Gujarati News
- 15:31
- 2 ай бұрын
Пікірлер