🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽 જય હો માઁ રાજ રાજેશ્વરી શ્રી મેલડી માઁ પરોલી ના મઢ દે પ્રકટ પૂજાય 🙏🏽🙏🏽🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏽🙏🏻🙏🏽🙏🏻🙏🏽🙏🏻
@NileshVsv-zo6if
4 ай бұрын
N❤❤❤❤
@jyotipatel8754
4 ай бұрын
જમી લીધું? યાદ કરી? હું રોટલી કરું છું. મહેમાન આવ્યાં હતાં એટલે ગઈ નહિ. વાત કરી ને hot spot હતું નહિ એટલે ઊંઘી ગઈ. સારૂ પછી મળીએ. Love u ♥️
@jayrajani8113
5 ай бұрын
Jay meldi maa 🙏🏻🙏🏻
@jyotipatel8754
5 ай бұрын
જમી લીધું? ક્યારની રાહ જોઈ. જમી ને વાસણ સાફ કર્યા 🚿🛁 ધોઈ ને રાહ જોઈ. એમ કહેતી હતી કે કાલે રાતે વેફર અને દૂધ લઇ ને બેઠી ઍટલે,.. અંતરાય ગઇ, કે યાદ કરી પણ ચક્કર એટલા . લિમ્કા પીધી એની થોડી અસર થઈ. યાર ગરમી ને બધું સાથે સાથે આવ્યું. સારૂ બીજું કંઈ? Miss u too ♥️ હવે પછી સુઈ જાઉ છું Very Very Sweet Love Very Very Smart યાર ❤. ઊંઘ તો આવી જ ગઇ છે. Love u ♥️ પછી મળીયે. 😊
@jyotipatel8754
5 ай бұрын
સ્કુલ થી નીકળી. ને સાડી લીધી અને વાસતાં માં જવાનું છે. ઘરે જાઉં ને પછીનીકળું. પછી મળીયે. Love u ♥️
@jyotipatel8754
5 ай бұрын
કાલે મળ્યા ઍટલે, મોહ લાગે.. આજે પણ.. મળીયે. કાલે કેટલા દિવસે જોયા. જાણે કઈ જુદું જ લાગ્યું...... પછી માઁ ની વાત માં.. ભૂલી ગઈ એટલે સત્સંગ સાંભળી ધ્યાન જ રહ્યુ નહિ.. જેવા ઊભા થયા ને... નીકળવા લાગ્યા એટલે પાછું.. યાદ આવ્યું કે સમય થઈ ગયો How u attached me? શું કહવુ ? નીકળો ત્યારે કેવું અઘરું લાગે? એટલું ખરું, માઁ એ તમને કહી દીધું..... કે મને સહુ થી વહાલાં..... છો. ઍટલે પેહલા અજાણ હતા, જે વાત થી.. એ તમે જાણી ગયા. એટલું ખરું? શું કરતાં છો? કાલે ભાઈ ની પુત્રી એ ઘર લીધું એ નું વાસ્તુ છે. સાડી લેવા જવાની છે. પછી જાઉં. કાલે 9થી 11 વાગ્યા સુધી... પણ કેવું રમણીય વાતાવરણ માઁ જોયેલા.. મરક મરક મલકતા.. શોભતાં હતાં. અને માઁ નું તેજો મય સ્વરુપ ધારણ કરી ને દિવ્ય દર્શન આપતાં છે. ખૂબ સરસ. માઁ ને જોવું ને આખી દુનિયા ભૂલી જાઉં... અહા.. કેવા... ખાલી.. દરરોજ કરતા હાર પહેર્યો હતો પણ... એમની smile.. એ પણ ખુશ.. કે મારો ભક્ત.. મારા.. .. દિવ્ય દર્શન માટે ભકતો ને..,. કેવું સુંદર.. સત્સંગ રૂપી અમૃત ધર્મ કળશ ઢોળ્યો .. અહા.. ખૂબ સરસ. બધું મંગલ લાગે છે માઁ જ મંગલ સ્વરુપ જગત જનની જગદંબા આદ્ય શક્તિ ભવાની માઁ મેલડી 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 સારું પછી મળીએ. હવે કામ પૂરું કરી ને પછી મળીએ.Love u ♥️
@jyotipatel8754
6 ай бұрын
☕Good Evening ☕ ચા પીધી? મિટિંગ માં થી કચેરી એ..... પત્રક આપવા માટે ગઈ રસ્તામાં છું. વડા પાઉં લીધાં. ગુસ્સે છો? આપણે વાત કરીએ ત્યારે જ આ ફોર્મેટ માં કરવી. દેવ કે કોઈ કદાચ Home nenu માં જઇ ને વાંચે હને. કાલે કદાચ બસ માં આવું. સારું શુ કહેતાં છો? પેટ્રોલ પુરાવતી હતી મામલતદાર નો ફોન આવ્યો કે.. મિટિંગ શરૂ થઈ,. ઘરે જ મોડું થઈ જાય. સારું શુ કહેતાં છો. ખરે ખર ઘર માં નેટવર્ક આવતું નથી અને... બહાર ઓટલા ની બહાર જવું પડે. નખરારા? સારું હું નીકળું પછી મળીએ. Love u ♥️
@jyotipatel8754
6 ай бұрын
જમી લીધું? ખમ્મા ખમ્મા મારા પરોલી ના મઢ દે બિરાજતા માઁ ને અલા, હું તો ઉતાવળ કરી ને 12-15 વાગ્યે.. school નીકળી. Blo કામગીરી બાકી તે આપવાની હતી, ને.... મરચા ને બધું લેવાનું હતું, પાછા સાયન્સ પ્રોજેક્ટ માટે અર્ધા પૈસા આપવાના, ગણેશ દુંદાળા ની મૂર્તિ લેવાં જવાનું હતું, , માઁ ના ભરોસે નીકળી, સ્કૂલ ગઈ તો રજા માજી કોર્પોરેટ ર અવસાન થયું એની રજા જાહેર કરી. Sir નો મેસેજ કર્યો હતો પણ હું એ ભૂલી ગઈ જોતા. ચાલો સારું થયું હવે ઘરે જાઉ ટિફિન જમી ને... પૂજા કરી ને માસમાં મંદિર દર્શન કરવા જાઉં. હને સાંજે આરતી તાને સારું પછી મળીએ. એટલે તમે કાલે ના કહેતાં હતાં,. અરે કતારગામ માં BSNL tower repair ને લીધે નેટવર્ક નહોતું. Love u ♥️
@jyotipatel8754
6 ай бұрын
શુભ સવાર શુભ પ્રભાત ☕Good morning ☕ ચા પીધી? નાસ્તો કર્યો? હું હમણાં જ કપડા ધોયા અને toilet 🪠🚽 bath 🚿 ધોઈ ને બહાર આવી. નેટવર્ક ઘર માં નહોતું આવતું હવે ઝડપ થી રસોઇ બનાવી ને જાઉ. આજે મારે કામ છે, સોસાયટી માં જવાનું છે. 5-3 0 વાગે ઉઠી. નાહી ને ઘર વાળી ચા મુકી. હેતુ હતી ને દિવા તૈયાર કર્યા. ફુલ હાર ચઢાવી ને અભિષેક કર્યો પાદુકા ને પણ. પછી પૂજન કરી ને માળા કરી, આરતી કરી. સારું કામ છે. પછી મળીએ.Love u ♥️ How u?
@jyotipatel8754
6 ай бұрын
☕Good Evening ☕ ચા પીધી? હું હમણાં જ માળા કરી ને બહાર આવી. શું કરતાં છો? આજે તો પગ પણ ખેંચાયા નહી, હવે, નથી... એટલા હેરાન કરતા. જાદુ.... બીજું શું કહેતાં છો? કામ હવે પૂરું કરું. સિટી માં જવું છે. ઘણું કામ છે. એટલે મારે તો ડયૂટી છે, પણ બીજુ સાથે કામ છે. વિચારું કચરો કાઢી ને રોટલી કરી ને પછી ... સારું તમે શું કર્યું? પછી મળીએ. સારું પછી મળીએ Love u
@jyotipatel8754
6 ай бұрын
☕Good Evening ☕ શું કહેતાં છો ? જાણતી છું, કે ક્યારના વાત થઈ નહિ? દુકાને બટેટા લેવા ગયેલી, બાજુ માં ડોશીમાં ના પગ દુખતા છે, એ મળવા ગયેલી. એમ કહે કે હું તો નવરી નહી પડું? એટલે ઊભી ઊભી મળી આવી? બટેટા બાફવા મૂક્યાં, હવે લોટ બાંધતી હતી, થયું કે પેહલા જરા મળી લઉં, શું કહેતાં છો? ખીજવાય તો કોઈ ના ન થાય હને? ઘર માં હોય તો વાત થાય નહિ, એક તો ઘર માં નેટવર્ક નહોતું આવતું ઍટલે, પાછા સાંજે મછાર આવે. એટલે બારણું બંધ થઈ જાય. સારું બીજુ શું કહેતાં છો? આરતી કરી ને માળા કરું. સારું પછી મળીએ પછી રસોઈ બનાવું, નટખટ, હીરો,dadu? શું કહેતાં હતાં? વાત નહિ કરે તો પણ....? ♥️
@jyotipatel8754
6 ай бұрын
જમી લીધું? આ જયશ્રી ને જીતુ વચ્ચે ઝઘડો થયો... બરોડા સુધી. નીકલિયા ત્યારથી.. શરૂ.. પછી.કંઈ રીતે વાત કરીએ? ભરૂચ રોડ પર આવ્યા. આકાશ અને ફોરમ બાજુ માં છે. શું કહેતાં છો? સારું પછી મળીએ. Love u ♥️
@jyotipatel8754
6 ай бұрын
જમી લીધું? સ્કૂલ માં science નો તાસ હતો બાળકો, લેશન ચેક કરાવી ને, મને ડાન્સ બતાવતા હતા, ત્યાં જ નિરીક્ષક બેન આવ્યાં, સ્કૂલ માં recess પછી ગયાં. જમી ને, હું Blo મિટિંગ માં આવી, છું Election ને અંતર્ગત મીટીંગ છે મામલતદાર sir વોટર્સ ને election દિવસે handicraft વ્યક્તિ ને લાવવા માટે.... એ અંતર્ગત માહિતી આપતા છે અને માહિતી આપતાં છે. Love u ♥️
@jyotipatel8754
6 ай бұрын
જમી લીધું? હું સ્કુલ થી મંદિર દર્શન કર્યાં ને ઘરે આવી ને રસોઈ બનાવી વટાણા ટામેટા નું શાક રોટલી. થાળ ધરાવ્યો. હવે માળા કરવા બેસુ છું હને પછી મળીએ. Love u ♥️
@jyotipatel8754
6 ай бұрын
જમી લીધું? હું જરા કામ થી બહાર ગયેલી. Office માં ટપાલ આપવા. હવે થોડીવાર માં તાસ માં જાઉં. હને, શું કરતાં હતા? Imiss u ♥️
@jyotipatel8754
7 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ❤Sweet યાર ❤
@jyotipatel8754
7 ай бұрын
શું કરતાં છો? હું હવે મારા તાસ માં જાઉં? કેમ શું કહેતાં છો? ક્લાસ માં છુ. પછી મળીએ
@jyotipatel8754
7 ай бұрын
જમી લીધું? શું કરતાં છો? માળા કરી ને જમી. હવે સુઈ જવું છે. આજે માઁ ના દર્શન કર્યાં ભૂલ થી..2smile આવ્યા છે. Delete કરજો.. શું કરતાં હતા? પેપર સારું ગયું દેવ કહેતો હતો. સારું કાલે મળીએ. Love u ♥️ સવારે વહેલા ઊઠીને માળા કરવી છે. ♥️Good night ♥️
@jyotipatel8754
7 ай бұрын
શું કરતાં છો? Free તાસ છે એક ટીચર નથી એમના ક્લાસ માં માર્ક એન્ટ્રી ઓનલાઇન કરવા ની છે. કાલે સાંજે વાત કરવી હતી, પણ. કામ માં હતી. હમણાં કેવું છે, દરેક વખતે, કોઈ ને કોઈ ક્લાસ ની એકમ કસોટી હોય જ પાછું, સિલેબસ પૂરો કરવો પડે. યાર, ડિસ્ટર્બ થઈ જવાતું છે, એક સરખું જ ચાલ્યા કરે, ઘરે, સ્કૂલે અરે, રજા મૂકી ને ઘરે હોય તો પણ, મને અઘરું શું લાગે છે? આ બધું કામ પૂરું કરી ને આવવાનું ને જોબ માં મોડું થાય? ક્યાં સુધી આવું રહેશે? કાયમ મોડું? પેહલા આવું નહોતું? એ ટલે વધારે. ગુસ્સો આવે કે.... રવિવારે હું આવી તો. કહે કે તું જાય છે તો મારા ઘરે અંધારું? વારે વારે ઝઘડા કરે બા અને બંને અને પાછા એવાજ? જાણે કઈ થયું ન હોય? તમને તો શું કહે વું? યાર, આ તોકેવું!? તમે કઈ કહેતાં નથી? આપણે જોઈ નેતો જાણે? જાણતી છું બધું જ જાણી લો છો. આજે પણ ગીત મૂક્યાં હતાં... મે જો સાથ તેરે હું.... તો ફિર કેશા ગમ? યે જો તેરે આંસુ હે..... ❣️♥️Sweet Dear ♥️❣️ એતો ઓનલાઇન એન્ટ્રી બાકી રહી જાય એટલે…..? ઘરે તો લઈ જાઉં તો એમજ લાવું? આજે તો દવા લીધી.. ¹અરે, ઊંઘવા નું પણ ઘોડું? બા નો પ્રશ્ન મોટો છે, યાર હું ભોળી આજ સુધી એમ માનતી કે... આપણા માનતી હતી તો એ તો હમણાં ખબર પડી? અલા , last week, કહે કે, ક્યારની.... સમય કાઢે? વાસણ તો મેં સાફ કર્યા? યાર, આવી નાની નાની વાતો માં...? મગજ બગાડે? હું ખૂબ જ કંટાળી ગઈ છું.. કે ક્યારે આ ત્રાસ માં થી નીકળું? ક્લાસ માં આવી. સારું પછી મળીએ. Love u ♥️ સારું બીજુ કંઈ
@jyotipatel8754
7 ай бұрын
❤Good night ❤ જાગતાં છો? બસ આવી ને થયું કે થોડી માળા કરું. બેઠી ને ઊંઘ આવી. હવે સુઈ જાઉ છું. કાલે મળીએ. Love u ♥️
@jyotipatel8754
7 ай бұрын
જમી લીધું.? કામ માં હતી. ગામ માં અને ભાનું બેન ની દીકરી ની દીકરી ને ત્યાં, મળવા માટે ગયેલી. હવે માળા કરવા બેસુ. સવારે આવીશ હને Love 💕♥️
@jyotipatel8754
7 ай бұрын
શુભ પ્રભાત શુભ સવાર ☕Good morning ☕ ચા પીધી? ક્યારે જાગ્યા? હું 5-00 વાગે ઊઠી. પૂજન કરી ને માળા કરી ને આરતી કરી સારું બીજુ શું કહેતાં છો? પછી મળીએ. Love u ♥️
@jyotipatel8754
7 ай бұрын
મહેમાન આવેલાં માળા કરવા બેસુ છુ પછી મળીએ Love u ♥️
@jyotipatel8754
7 ай бұрын
એમ કહું ,Ialso miss u Recess માં પણ બાળકો ક્લાસ માં આવ્યા, ને સંસ્કૃત ની એકમ કસોટી ચેક કરી. કઈ બોલતાં નથી? રિસાયા? હવે પછીઆરતી કરું. સમય મળે નહિ, આજે તો free તાસ recess પછી, પણ બાળકો આગળ આવી જાય. સમાર્ટ બોર્ડ... પર સ્વાધ્યાય. કર્યુ. સારું પછી મળીએ ""ગમે તે સ્વરૂપે તમે બિરાજો"" ""ગુરુ મારાં વંદન ગુરુ મારાં વંદન "" "" ગુરુ મેરી પૂજા ...""". દુકાને રસ્તામાં યાદ કર્યા. જાણે કઈ ગમતું નહોતું.. કઈ નહી, ક્યારે મળીયે વાત કરીએ એમ થઇ સારું પછી મળીએ. Love u ♥️
@jyotipatel8754
7 ай бұрын
☕♥️Good. Evve ning ♥️☕ ચા પીધી? શું કરતાં છો. આજે સંસ્કૃત ના 6તાસ લીધા. ગુસ્સે થયા? સારું પછી મળીએ Love u
@jyotipatel8754
7 ай бұрын
Good night ♥️ માળા કરી ને સુઈ જઉં છું. કાલે મળીએ. ❤
@jyotipatel8754
7 ай бұрын
દેવ ઘર માં આવ્યો એટલે રાતે પણ નહિ થાય, વાત, ચાલો કંઈ નહીં, શું કરતાં છો? બીજું કંઇ? આજે તો dadu ની વાત કંઈ નહીં કરી? જોકે મને ફોન મળ્યો નહી,sir ફોન માંગવા આવતા છે. Online હાજરી પુરી યે એટલે. બીજું શું કરતાં છો? Love u ♥️
@jyotipatel8754
7 ай бұрын
હમણાં જ ચા પીધી. જાણતી છું, મારી સાથે વાત કરતા ગમે, પણ કોઈ હોય તો મારે વાત મૂકી દેવી પડે. હજી તો રસોઈ બનાવું. આજે તો મને પણ ગમતું નથી,
Miss u too❤ ♥️🌷❤️🩹🌷🌷❤️🩹🌷❤️🩹🌷 શું કરતાં છો? નખરા રાં? ગયા વખત નો ફૂલોત્સવ નો વિડિઓ જોયો. સારું પછી મળીએ. How sweet? How We close friends? When we meet this way Iknow you are Bestie.❤ ♥️How Nice your Heart ♥️ How Nice you?
@jyotipatel8754
7 ай бұрын
શું કરતાં છો? કામ માં જ છું. શાક રોટલી બનાવું કપડાં ધોઈ ને ટોઇલેટ bath room ધોઈ ને. હવે ઉપર આવી. સારું પછી મળીએ. Love u ♥️
@jyotipatel8754
7 ай бұрын
શું કહેતાં છો ? હવે કપડાં ધોવા બેસુ છું. માળા તો બાકી છે પણ સારું લાગતું નહોતું એટલે, હવે જલ્દી ધોઈ ને........ રસોઈ બનાવું. હને ❤
@jyotipatel8754
7 ай бұрын
હમણાં જ આવી પેલા ઘરે ગયેલી. મંદિર બનાવવા માટે મિસ્ત્રી ને મળવાનું હતું. આરતી કરી ને પછી મળીએ 9-00 વાગે રસોઈ બનાવી ને માળા કરવા બેસા. હને ❤
@jyotipatel8754
7 ай бұрын
☕Good Evening ☕ ચા પીધી? રજા મળી. રસ્તામાં છું. રંગોળી સ્પર્ધા માં દિવસ જતો રહ્યો. શું કરતાં છો? ઘરે તો.... સવાર થી કામ માં હતી. માળા કાલે. કરતા 2- 00વાગ્યા, અને ઊંઘ આવી ગઈ ઍટલે થયુ કે અર્ધી કરી ને રાતે અર્ધી કરુ. આરતી પછી કરી. પછી આજે કપડા વઘારે હતાં, થઈ ગયું,sir તો બોલ્યા નથી, સારું કાલ થી વહેલાં ઊઠી ને... સારું પછી મળીએ. ❤
@jyotipatel8754
7 ай бұрын
❤શુભ સવાર❤ ❤શુભ પ્રભાત ❤ ☕Good morning ☕ ચા પીધી? આજે 4_21 ઉઠી થોડીવારે પાછી ઊંઘી ગઈ. 6-3 0વાગે ઊઠી. પૂજન કરી ને આરતી કરી હવે, કપડાં ધોઈ ને હેતુ ને લઈ ને દવા લેવા જવાની છું. આવી ને મસાલા ભાત મૂકું. સારું પછી મળીએ. Love u ♥️
@jyotipatel8754
7 ай бұрын
મસ્તી? હું તો પાદુકા 12 ગ્રામ ની અને ડીશ 20ગ્રામ ની, બહુ મોટી નહિ, નાની એવી પાદુકા અને ડીશ પણ મને બહુ ગમી. ખુબજ સરસ છે. અને તમે ચાંદી નો અભિષેક માટે નો સેટ પણ કેવો સરસ મુક્યો છે, અને સ્ટેન્ડપણ કેવું સરસ કોતરણી વાળું છે. પેહલા વાત અધૂરી રહી. કેમ કે જાગી ને આવે તો? સારું good night ♥️ કાલે મળીએ ♥️😊
@jyotipatel8754
7 ай бұрын
શુભ સવાર શુભ પ્રભાત ☕Good morning ☕ ચા પીધી? આંગણું વાળું છું પછી પોતું કરુ અને પૂજા કરું. પછી મળીએ. ❤
@jyotipatel8754
7 ай бұрын
☕Good Evening ☕ સાંજે ચા પીધી? કાલે ગુસ્સે થયા? એવું આજે લાગ્યું. મારી ભક્તિ ઓછી પડતી હોય? કાલે એવું લાગ્યું કે હવેજીવવું નહી. એવું લાગ્યું. હું બસ માં ખુબ રડી. પછી તો ઊંઘી ગઈ. બધા ના ફોન આવ્યાં કે હવે બધા આવ્યાં તું ક્યાં છે? લાસ્ટ 10-30 વાગે પણ ગાડી આવી. પછી 11-3 0વાગે હું હાલોલ પહોંચી, હું સમયસર પહોંચી નહી એટલે, ખુબ જ દુઃખ થયું,. પ્પાપ તો કર્યા નથી. પણ... કર્મ નડતું હોય.? ઓછું જ પડે? સુરત નીઓલપાડ ની બસ હાલોલ થી મળી. ગાડી લાવેલી નહિ,. ચાલો સારું. શૈલેષ ભાઈ કહે કે ગુરુજી નાં આશિષ ફર્યા? ઘર સુધી ની બસ મળી? મને આજે તમને જોઈ ને લાગે નહી કે આપણી વચ્ચે એટલી વાત થતી હોય? જાણે હું. મનોમંથન કરતી રહી. .. શું કરવા... આવું થયું? પણ તે દિવસે અને આજે દિક્ષા આપતા. એક આનંદ ની લહેર તમારા ચહેરા પર જોઈ. આજ દિન સુધી જે ખુબજ strict અને strong રહ્યા એ તે દિવસે અને આજે જોયું ખુબજ હળવા દેખાયા.❤ આજે માળા અનેઆસન ની થેલી.. હાથ માં થી છટકી... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 હું તો હૃદય માં જ માઁ અને તમારું સ્થાન સાચે સાચ કહું..... એટલું જોયું તમારી ભક્તિ strong. નિયમો અનુસાર કેમ કરી ને બધુ યાદ રાખો? 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 સારું , મારી તો તમારા આગળ ઝીરો. લાગે? હું તો આજે વિચરતી રહી કે આ થોડીવારે મને પૂછે એ સમય કંઈ રીતે મળે? હું તો confuce થઈ કે આ તો... આ બધું કરે અને મને કંઈ રીતે? But I know that Your Heart is Beautiful Feelings ♥️ આજે મને 21કે 22વર્ષ થયા જે સ્થાન પેહલિવાર જોયેલું એ જ દેખાય. સારું બીજુ કંઈ? જમી લીધું? હું પણ સુઈ જાઉ. ઊંઘ આવતી છે. ભૂલ થઈ જાય તો માફ કરવા વિનંતી 🙏🏻🙏🏻🙏🏻 Love u ♥️
@jyotipatel8754
7 ай бұрын
શું કરતાં છો? બધું કહ્યું છે, પછી? સારું, ગાડી આવી જાય એટલે. વાત અધૂરી મુકી. નાહી ને.... માળા, પાઠ ને આરતી કરું. પછી મળીએ 🙏🏻🙏🏻🙏🏻♥️
@jyotipatel8754
8 ай бұрын
❤️Good Afternoon ❤️ જમી લીધું? આજે સવાર ના 5-00 વાગે ઊઠી. નાહી ને ચા મુકી આંગણું વાળી કચરો વાળ્યો,, પોતું કર્યુ આરતી કરી ને દેવ અને હેતુ ની સ્કૂલ માં દેવ સાથે ગઈ. ત્યાં થી 11-0 0વાગે આવી ને રસોઈ બનાવી. દાળ ભાત, રોટલી અને કોબીજ બટેટા થાળ ધરાવ્યો અને થોડું જમી ને ટિફિન ભરીને નીકળી. વાત કરવાની રહીશું કરતાં છો? ક્લાસ માં છું. આજે 4 તાસ ગણિત લઈ ને પૂરું કરું હવે, દાખલા . શીખવું. 🎉 સારું પછી મળીએ. Love u
@jyotipatel8754
8 ай бұрын
❤શુભ પ્રભાત ❤ ❤શુભ સવાર ❤ ☕Good morning ☕ ચા પીધી? હું આંગણું વાળી ને પોતું કરુ. પછી આરતી કરું. આજે લેપટોપ સાથે તાલીમ છે., નવા program અતંર્ગત, એટલે પછી જાઉં. રાતે આવીશ. કાલે વાત થઈ નહિ, સ્કૂલ થી પાટિયા થી સમોસા તૈયાર અને અંગુર રબડી લાવેલી. એવી ને આરતી કરી બટેટા નું શાક રોટલી બનાવી. થાળ ધરાવ્યો માંપછી મને વાસણ સાફ કરતા મોડુંથયું. સારું પછી મળીએ. Love u ♥️
@jyotipatel8754
8 ай бұрын
❤શુભ પ્રભાત ❤ ❤શુભ સવાર ❤ ☕Good morning ☕ ચા પીધી? હું આંગણું વાળતી છું. દેવ ની Birthday છે .🍫🍫🍫 આશિષ આપજો. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 સારું પછી મળીએ. Love u ♥️
@jyotipatel8754
8 ай бұрын
જમી લીધું?. વાત કરી ને ઊંઘી ગઈ. સીધા 8-00 ઊઠી ને આરતી કરી. રસોઈ બનાવી. વાસણ સાફ કર્યા અને.. હમણાં જ નાહી ને આવી. હવે જમી ને પાઠ કરવા બેસુ, શું કહેતાં છો? યાદ કરી? Imiss u too,❤. સારું ઉંઘ તો આવતી જ છે. સારું પછી મળીએ. Love u❤ ♥️Love is Beautiful Feelings in Heart ♥️. સારું પછી મળીએ. 🥰
@jyotipatel8754
8 ай бұрын
જમી લીધું? શું કહેતાં છો? સ્કૂલ થી આવી. ઇન્સપેકશન. ગુરૂ વારે છે. પોક લેવા ગઈ પણ.. હમણાં નથી. વડા લાવી. શાક લીધું અને જયશ્રી ને ત્યા આવી. માઁ ને વડા ધરવ્યા.... હવે થોડી વારે 5-7 મિનિટ માં નીકળું. રાતે આવીશ. સારું પછી મળીએ. પહોંચી ને પણ કામ તો છે જ. સારું પછી મળીએ.. Love u ❤️
@jyotipatel8754
8 ай бұрын
❤શુભ સવાર❤ ❤શુભ પ્રભાત ❤ ☕Good morning☕ ચા પીધી? હું દિવા તૈયાર કરી ને આરતી ની તૈયારી કરુ છું. હને. પછી મળીએ. ❤
@jyotipatel8754
8 ай бұрын
આવી હવે આરતી ની તૈયારી કરુ છું. જરા મને પા સ ણી માં..... દુખતું છે. જરા સૂતી છું. એમ નથી હવામાન ને લીધે. સારું પછી મળીએ Love u
Пікірлер