ખેડૂત અને ખેતી લક્ષી માહિતી Hardik Sadariya
નમસ્તે ખેડૂત મિત્રો,પ્રાચીન કાળથી ખેતીને મહત્વ આપવામાં આવ્યું અને કુદરત સાથે તાલ મિલાવી ખેતી કરતા. ખેતીમાં છાણ, મુત્ર અને વનસ્પતિ જેવા ખાતરો વાપરી સમાજને પોષ્ટિક આહાર પૂરો પાડતા. પરંતુ સમયની સાથે સાથે દવાઓ, બિયારણો, ખાતરો, ઓજારો અને વિવિધ ટેકનોલોજીથી ટૂંકાગાળાનું ઉત્પાદન વધ્યું અને સાથે સાથે અનેક સમસ્યાઓ આવી જેનાથી આપણે સૌ પરિચિત છીએ. જેથી આવી સમસ્યાઓનું નિવારણ અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન એવી રીતે મેળવી શકાય એ અર્થે ભારતના વિવિધ પ્રદેશોમાંથી ખેતીનાં નવા નવા પ્રયોગો વિષે માહિતી મેળવી આપની સમક્ષ રજુ કરવનો એક પ્રયત્ન હાથ ધર્યો છે. જેનાથી તમે પણ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકો.
જો અમને અમારી માહિતી અને મહેનત સારી લાગે તો ચેનલને ખેડૂત અને ખેતી લક્ષી માહિતી - Hardik Sadariya સબસ્ક્રાઈબ કરી વીડીઓને લાઈક અને શેર કરવાનું નાં ભૂલતા જેનાથી અમારો ઉત્સાહ જળવાય રહે જય કિસાન જય હિન્દ.
- 7:05
- Жыл бұрын
ડ્રોનથી દવાનો છંટકાવ અને ડ્રોન વિશે સંપૂર્ણ માહિતી |ખરેખર ડ્રોનથી દવા છાંટવામાં પરિણામ કેવું મળે છે
- 7:33
- 2 жыл бұрын
કપાસમાં ગાય આધારિત ખેતી વિઘે 40 મણ દર વર્ષે ઉત્પાદન લેતા ખેડૂત | જરૂરી મુજબ ખાતર દવા અને પાણી આપવું
- 7:39
- 2 жыл бұрын
તુવેર ની ખેતી કેવી રીતે કરવી | તુવેરના બિયારણ માટે કોન્ટેક્ટ કરવો મો.ન. 9510085476 | કઈ વેરાઈટી સારી
- 13:55
- 2 жыл бұрын
કપાસના પાકમાં રોગ જીવાત નો આવે તેના માટે ખેડૂતના અનુભવ | રોગ આવે તો તેમાં કઈ દવાનો ઉપયોગ કરવો |ભાગ 2
- 13:22
- 2 жыл бұрын
રીંગણની ખેતી 3.5 વીઘામાં 3.5 લાખની કમાણી હજી પણ ઉત્પાદન ચાલુ | રીંગણની વૈજ્ઞાનિક ખેતી |बैंगन की खेती
- 2:56
- 2 жыл бұрын
જીરું ની વૈજ્ઞાનિક ખેતી | जीरा की खेती | Cumin farming | Jira ki kheti | A TO Z માહિતી
- 6:03
- 2 жыл бұрын
કાદરી લેપાક્ષી ખેડૂતના અનુભવ | Kadiri lepakshi 1812 | K1812 | કાદરી મગફળી નવું બિયારણ | Seeds | 2021
- 9:04
- 2 жыл бұрын
જાણો ડ્રેગન ફ્રુટના કિલોના ભાવ || ભાગ 2 || ખાતર દવા વગર ઉત્પાદન || 1 વર્ષ માં ઉત્પાદન ચાલુ ||
- 9:38
- 2 жыл бұрын
ડ્રેગન ફ્રૂટની ખેતી | ગુજરાતમાં ઓર્ગેનિક ડ્રેગન ફ્રૂટની સફળ ખેતી | રોપ ફળ માહિતી મોબાઈલ - 9228201752
- 4:15
- 2 жыл бұрын
ચણાની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ | chana ni kheti | ચણા ની ખેતી કેમ કરવી ?? | chane ki kheti
- 3:34
- 2 жыл бұрын
urea vs ammonium sulphat | યુરિયા અને એમોનિયમ સલ્ફેટ બંને ખાતરનો ઉપયોગ ક્યારે કરવો અને ફાયદાઓ શું??
- 5:43
- 2 жыл бұрын
કાદરી લેપાક્ષી ખેડૂતના અનુભવ | Kadiri lepakshi 1812 | K1812 | કાદરી મગફળી નવું બિયારણ | Seeds | 2021
- 9:17
- 3 жыл бұрын
વર્મીકમ્પોસ્ટ ખાતર કેવી રીતે બનાવું આપણે પણ ઘરે બનાવી શકીએ છીએ વેસ્ટમાથી બેસ્ટ ખાતર બનાવી લાખો કમાવો
- 15:06
- 3 жыл бұрын
નારિયેળના રોપ નર્સરીમાં કેવી રીતે તૈયાર કરવા | નારિયેળનું ઉત્પાદન 3 વર્ષમાં ચાલુ શીખો સાવ ફ્રી માં
- 8:30
- 3 жыл бұрын
મગફળી અને સોયાબીનમાં આ દવાનું પરિણામ મળ્યું ચોંકાવનારું | પાકની ફેરબદલીથી ઉત્પાદનમાં વધારો | GG20
- 3:46
- 3 жыл бұрын
બીજમાં પટ આપવાથી થતા ફાયદા અને બીજ માવજત શેના થી કરવી | Seed treatment methods- Tricoderma Rhizobium
- 2:10
- 3 жыл бұрын
આ દવાના ઉપયોગથી ફૂલ ચાપવા વધશે અને ખરતા પણ અટકશે | flower dropping management in cotton | કપાસ
- 10:50
- 3 жыл бұрын
GJG 32 નંબર મગફળી | ગુજરાત જુનાગઢ મગફળી 32 | Groundnut farming | જીજેજી32 | વધુ તેલ આપતી જાત 32 નંબર
- 9:53
- 3 жыл бұрын
GJG32 અને GG20 બંને માથી કોણ વધુ ઉત્પાદન આપે | ઓછા ખર્ચે વધુ ઉત્પાદન | ગુજરાત જુનાગઢ મગફળી 32 નંબર
- 5:19
- 3 жыл бұрын
DAP NPK Fertilizer | डीएपी एनपीके में अंतर | કોણ સૌથી વધુ ઉત્પાદન આપે છે DAP કે NPK | DAP VS NPK |
- 7:07
- 3 жыл бұрын
Calcium Nitrate Fertilizer | કેલ્શિયમ નાઈટ્રેટ ખાતર | કઈ દવા અને ખાતર સાથે મિક્સ નો કરવું જોઈએ
- 5:46
- 3 жыл бұрын
કપાસમાં ક્યાં NPKનો સ્પ્રે ક્યાં સમય પર કરવો | WSF | 19-19-19 | 13-00-45 | 00-52-34 | NPK Fertilizer
- 5:47
- 3 жыл бұрын
કપાસમા ફૂલ અને ફળ ખરતા અટકાવો | Cotton Fruit & Flower Drops | cotton farming | cotton spray |...
- 2:29
- 3 жыл бұрын
0-52-34 કે 12-61-00 બંને માથી કોનો સ્પ્રે કરવો |સોયાબીન ની આધુનિક ખેતી |ક્યાં WSF NPK નો સ્પ્રે કરવો
- 3:22
- 3 жыл бұрын
Пікірлер