Nita's Easy Cooking
Hello friends,Welcome to my channel ' Nita's easy cooking '
In my channel I include Gujarati dishes and dishes that are very popular in rural areas.
My goal is to eat healthy and stay healthy.
In my channel you will find how to make recipes very easily and very simple ways.
I thank you very much from the bottom of my heart for joining my channel.
God bless you.
Kindly request you to subscribe to my channel to see a new recipe and also press the bell button for notification. Thanks.
હેલો ફ્રેન્ડ્સ
સ્વાગત છે તમારું મારી ચેનલ નીતાસ્ ઇઝી કુકિંગમાં. મારી ચેનલમાં ગુજરાતી વાનગીઓ અને ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ પ્રચલિત એવી વાનગીઓનો સમાવેશ કરું છું. આપણે હેલ્ધી ખાઈએ અને હેલ્ધી રહીએ એ જ મારો ધ્યેય છે. ખૂબ જ સરળતાથી અને સહેલાઈથી વાનગીઓ બનાવવાની રીત મારી ચેનલમાં તમને જોવા મળશે. મારી ચેનલ સાથે જોડાવા બદલ હૃદયના ઊંડાણ થી હું તમારો ખુબ ખુબ આભાર માનું છું. નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરવા તમને નમ્ર વિનંતી કરું છું અને નોટિફિકેશન માટે બેલ બટન પણ દબાવશો. આભાર.
- 3:13
- 14 күн бұрын
ત્રણ ચમચી તેલમાં બનાવો કાઠિયાવાડી લસણની ચટણી | kathiyawadi garlic chutaney recipe #garlicchutney
- 4:59
- 21 күн бұрын
શાકભાજી વગર ફક્ત બે વસ્તુઓથી હોટલ જેવો ટેસ્ટી સાંભાર બનાવાની સરળ રીત | easy sambar recipe
- 5:06
- 28 күн бұрын
વધેલી રોટલીનો હાંડવો | leftover roti recipe | leftover chapatirecipe | leftover roti handvo
- 5:18
- Ай бұрын
બે ચમચી તેલમાં ઢાબા સ્ટાઇલ મસાલા મગ | આખા મગનું શાક | masala mag recipe | green mung recipe
- 5:03
- Ай бұрын
આયર્ન પ્રોટીનથી ભરપૂર હેલ્ધી ટેસ્ટી વજન ઘટાડવામાં ઉપયોગી | new dhokla recipe | mung dal palak dhokla
- 5:31
- Ай бұрын
શુભ પ્રસંગમાં બને એવું રીંગણ બટેકાનુંશાક ઘરે બનાવાની સરળ રીત | gujarati ringan batakanu shaak
- 5:33
- Ай бұрын
અમદાવાદના ફેમસ દાલવડા બનાવાની પરફેક્ટ સરળ રીત | dalvada recipe | gujarati dalvada #dalvada
- 5:45
- Ай бұрын
બજાર જેવા રૂજેવા પોચા જાળીદાર ઈદડા બનાવાની પરફેક્ટ સહેલી રીત | idada recipe | nasto recipe | farsan
- 2:54
- Ай бұрын
સાંજ માટે ગરમીમાં શું બનાવું એવુ થતું હોયતો આ વાનગી બનાવો બધા વખાણ કરીને ખાશે | નવી રીતે વઘારેલો ભાત
- 5:35
- 2 ай бұрын
એક નવો જ મસાલો બનાવી ભરેલા મરચા બનાવશો તો સ્વાદ ડબલ થઈ જશે | bharela marcha | stuffed chili
- 5:11
- 2 ай бұрын
સોજીનો નાસ્તો ઘણો બનાવ્યો હશેપણ આવોતો ક્યારેય બનાવ્યો નાહોય | suji nasto|navo nasto|sooji breakfast
- 6:51
- 2 ай бұрын
હેલ્ધી રીતે દાળચોખાનો ક્રિસ્પી અને સોફ્ટ હાંડવો બનાવાની સહેલીરીત|handvo recipe|instant handvo|nasto
- 4:56
- 3 ай бұрын
સ્પેશિયલ મસાલા સાથે કાઠિયાવાડી ગુવારનું શાક બનાવો આગળાં ચાટતા રહી જશે | kathiyawadi guvar nu shaak
- 1:47
- 3 ай бұрын
ઘરે મિકસરમાં ઓરેન્જ જ્યુસ બનાવાની પરફેક્ટ સાચી રીત | orange juice recipe | summer special recipe
- 5:23
- 3 ай бұрын
ઓછા સમયમાં ટેસ્ટી ચટપટો બિરીયાની જેવો મસાલાભાત|maharashtrian masale bhat | easy lunch- dinner recipe
- 4:20
- 3 ай бұрын
જો આ રીતે ઢોસાનો મસાલો બનાવશો તો એકના બે ઢોસા ખાઈ જશો | dosa masala recipe | aloo bhaji
- 4:05
- 3 ай бұрын
એકવાર વધેલા ભાતમાંથી ઈડલી બનાવશો તો બીજીવાર જાણી જોઈને વધારે ભાત બનાવશો | leftover rice idli recipe
- 4:32
- 4 ай бұрын
ગ્લૂટન ફ્રી હેલ્ધી જુવારના લોટના ઈન્સ્ટન્ટ ક્રિસ્પી ઢોસા | shorghom flour dosa | instant dosa recipe
- 4:13
- 4 ай бұрын
નવી ટ્રીક સાથે બિલકુલ કડવું ન લાગે એવું કારેલાનું શાક બનાવો મારી રીતે|karelanu shaak|karelafryrecipe
- 4:33
- 4 ай бұрын
આ નાની નાની ખાસ ટીપ્સ સાથે દહી જમાવશોતો થીક જ બનશે | how to make thik curd at home|dahi banavani rit
- 6:31
- 4 ай бұрын
કોથમીરની ચટણી અને ચોખાના પુડલાનો ઘરે લોટ તૈયાર કરવાની રીત સાથે ચોખાના પુડલા | chokhana rotla | pudla
- 4:46
- 5 ай бұрын
દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર વધેલા ભાત માંથી ઈન્સ્ટન્ટ ઢોસા | instant dosa recipe | leftover rice dosa
- 3:26
- 5 ай бұрын
Пікірлер