Annadata અન્નદાતા
વૈજ્ઞાનિક ખેતી, કોઠાસૂઝ, કૃષિલક્ષી ખેડૂત યોજનાઓ વગેરેની સચોટ, સરળ અને સાચી માહિતી મેળવવા માટેની યુટ્યુબ ચેનલ એટલે અન્નદાતા.સચોટ, સરળ અને સાચી માહિતી ખેડુતો સુધી પહોંચાડવી એ જ અમારો ધ્યેય.
અન્નદાતા
Annadata
જય કિસાન
જય હિન્દ
●ખાસ નોંધ●
●Disclaimer●
આ ચેનલ ફક્ત કૃષિ તજજ્ઞો દ્વારા આધુનિક સંશોધનો તેમજ કૃષિ લક્ષી માહિતી ખેડુતો સુધી પહોંચાડવા માટે છે, માર્કેટિંગ કરવા માટે કે કોઈ આર્થિક લાભ માટે નથી. આ ચેનલમાં જે કૃષિ તજજ્ઞોના વિડીયો અપલોડ કરવામાં આવે છે તેને કોઈ આર્થિક વળતર આપવામાં આવતું નથી.
- 9:21
- 14 күн бұрын
મગફળીમાં સુકારો અટકાવવા શું કરવું?
- 10:11
- 21 күн бұрын
મગફળીમાં કયું ખાતર નાખવું જોઈએ? ૩૫ થી ૪૦ મણનો ઉતારો લેવા શું કરવું?
- 3:11
- 21 күн бұрын
મગફળીમાં સુકારો/કાળી ફૂગના નિયંત્રણ માટે સચોટ ઉપાય શું?
- 3:17
- Ай бұрын
ખેડૂતે જાતે કોઠાસૂઝથી બનાવેલ સ્પ્રેયર
- 6:40
- Ай бұрын
મરચીનાં સફળ ખેડૂતને સાંભળો, ધરું ઉછેરમાં કઈ બાબતનું ધ્યાન રાખવું? રોપણી કરતી વખતે શું માવજત કરવી?
- 5:23
- Ай бұрын
મગફળીના બિયારણને કંઈ દવાનો પટ મારવો જોઈએ?
- 8:11
- Ай бұрын
દરેક પાકોમાં પાયાથી ઉપયોગી, જમીનને ફૂગજન્ય રોગોથી પહેલેથી જ દૂર રાખો અને જમીનની ફળદ્રુપતા વધારો.
- 2:40
- 2 ай бұрын
આવા તલ હોય તો કાંઈક વળે.
- 8:22
- 3 ай бұрын
આજે ફેમેલી ડોક્ટર કરતાં ફેમેલી ફાર્મરની વધારે જરૂર છે.
- 3:12
- 5 ай бұрын
વીઘે ૧૨ થી ૧૪ મણ પાકું, જીરામાં છેલ્લે છેલ્લે આટલું ચુકાય ન જાય એ ખાસ જોઈ લેજો. અન્નદાતા ૮૭૮૦૬૨૨૭૭૫
- 1:26
- 6 ай бұрын
અન્નદાતાને સલામ, ચાલો સૌ સાથે મળીને ખેડુતોનો આભાર વ્યકત કરીએ. જય જવાન જય કિશાન જય વિજ્ઞાન.
- 3:56
- 6 ай бұрын
Пікірлер