૧૦૧ ફૂડ વેરાયટી અનલિમિટેડ અડધું સુરત અહ્યા જ જાય ખાવા ઓક્ટન્ટ પિઝા વેસુ the Pakka foodie 🍕 🍟🍱 🍲
#UnlimitedFood #OctantPizzaVesu #Pizza
સરનામું: આગમ વીવીઆના મોલ, વેસુ મૈન રોડ, સુરત
સંપર્ક : ૯૮૭૦૦ ૫૮૨૫૪
આજે આપણે અનલિમિટેડ પિઝા ખાવા માટે આવી ગયા છીએ ઓકટેન્ટ પિઝા માં અત્યારે અહ્યા અડધું સુરત આવે છે મતલબ કે સુરતના મોટા ભાગના લોકો અહ્યા આવે છે પિઝા ખાવા માટે. આમ તો આખા ગુજરાતમાં મોટું પિઝા હાઉસ કહી શકાય કારણકે અહ્યા મળે છે ૧૦૧ વેરાયટી એ પણ જેટલી ખાવી હોય એટલી. અન્નનો બગાડ ના થાય એ વાત ધ્યાનમાં રાખી ને આપણી સફરની શરૂઆત થયી.
સૌથી પેલા તો પાર્કિંગ માં નીચે લખેલું જ છે. ૧૦૧ વેરાયટી ના નામ. પછી આપણે સીધા કાઉન્ટર પર ત્યાં આપણા હાથ માં લીલા કલરની પટ્ટી બાંધી અને આપણે એનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોયું. ગાર્ડન કોન્સેપટ સાથે પાર્ટી હોલ અને વિશાળ એરકંડિશનર હોલ અને આપણે સીધા જ એમના રસોડામાં ગયા. રસોડા માં ચોખ્ખાઈ અને વળી પાછા આપડી સામે જ પિઝા બનાવે અને પનીર બાર્બેક્યૂ બનાવે.
વિશાળ મેનુ હોવાથી આપણે મેનેજર ભાઈની મદદ લીધી. હાથ માં મેનુ લઇ ને બધી જ વસ્તુ મતલબ કે ૧૦૧ ફૂડ ગણ્યા. જેમાં ૪ પ્રકારના સૂપ, ૫ પ્રકારના મૂચાઇ, ૫ પ્રકારના બાર્બેક્યૂ, ૬ પ્રકારના ચાટ, હેલ્ધી કોલ સલાડ એ પણ ૨૨ પ્રકારના, ૬ પ્રકારની મેગી, ૪ પ્રકારના નુડલ્સ, ૩ પ્રકારના બ્રેડ, ૬ પ્રકારની સેન્ડવિચ, ૬ પ્રકારના વૉક રાઈસ, ૨ પ્રકારના પાસ્તા, ૫ પ્રકારનું નોર્થ ઇન્ડિયન, ૪ પ્રકારના પિઝા, ૬ પ્રકારનું ડિપ્સ, ૫ પ્રકારનું ફાયરિંગ વોક સ્ટાર્ટર, ૪ પ્રકારનું સાઉથ ઇન્ડિયન, ૫ પ્રકારના ડેઝર્ટ, ૨ પ્રકારનું બિવરેજ, ૩ પ્રકારનું ટેસ્ટીઝ
પનીર બાર્બેક્યૂ આપણી સામે બનાવ્યું અને પિઝા પણ આપણી સામે બનાવ્યા.
અંદાજિત ૧૦ જેવી વસ્તુ આપણે ટેબલ પર લીધી મોટું મેનુ હોવાથી બધું ચાખી ને થોડું અઘરું છે એટલે
સ્વાદ - જબરજસ્ત અને માણવા લાયક
ગુણવતા - બધી જ વેરાયટી સારી
સુવિધા - સારામાં સારી કહી શકાય
કિંમત - ૧૦૧ ફૂડ અનલઈમટેડ છે એટલે બરાબર છે
પાર્ટી હોલ અને ગાર્ડન પણ છે
Негізгі бет ૧૦૧ ફૂડ વેરાયટી અનલિમિટેડ octant pizza vesu the Pakka foodie
No video
Пікірлер: 116