૨ કલાકનો ધંધો - ૨૦/- રૂપિયામાં તમારું હેલ્ધી ડિનર થયી જશે the Pakka Foodie Surat food tour 🌯🌮🥗🥘
#streetfood #chineseroll
આજે આપણે આવ્યા છીએ ઉધના ભાઠેના એરિયામાં. અહ્યા ના ચાયનીઝ રોલ અને હેલ્થી સૂપ ખાલી ૧૦/- રૂપિયાની કિંમત માં મળે છે. અમુલ ચીઝ રોલ ૩૦/- રૂપિયાની કિંમત માં મળે છે. ચટણી અહ્યા અનલિમિટેડ મળે છે જેટલી પીવી હોય. કાલી ભાઈ ખાલી ૨ કલાકમાં ધંધો કરી લે છે. કાલી ભાઈ સારી વસ્તુ ઓછા ભાવ માં આપે. અમુલ ચીઝ રોલ ની અંદર બ્લાન્ડ ચીઝ હોય છે અને કિંમત ૩૦/- રૂપિયા છે જે ચાયનીઝ રોલ કરતા ૨૦ રૂપિયા મોંઘા છે. જયારે શૂટિંગ શરુ કર્યું ત્યરે એમનો ફૂડ સ્ટોલ ચાલુ થયો અને આપણું શૂટિંગ પૂરું થયું એમનો ફૂડ સ્ટોલ બંધ થયો.
કિંમત ૧૦/- કિંમત અને ૩૦/- અમુલ ચીઝ સાથે
સ્વાદ સારો
ક્વોલિટી સારો
જવા જેવું ? હા
પારસલ લઈને ઘરે ખાશો તો વધારે માજા આવશે
ફૂલ ફેમિલી માં જાવ એના કરતા પારસલ લઇ આવજો
અને દોસ્તાર મિત્રો અને લઠ્ઠા લઠ્ઠા જાવ તો પણ વેલ એન્ડ ગુડ
પૂરું સરનામું
………………….
ઉધના જીવન જ્યોત સિનેમાની પાછળ
પુષ્પાનગર, અમન વેજિટેબલ માર્કેટ
કૈલાશ પ્રોવિઝન સ્ટોરની સામે
સુરત
8849006597
…………………..
ત્યાં થી અમે જલેબી ખાવા ગયા
વનસ્પતિ ઘી માંથી તળીને બનાવે છે
ખાલી આનંદ માટે ગયા હતા
મોજ કરી જલેબી ખાઈ ને. રાજસ્થાન થી છે ભાઈ અને પાક્કા ગુજરાતી વેપારી બની ગયા.
૧૨૦/- રૂપિયા કિલો જલેબી ના
કિંમત બરાબર છે
સ્વાદ પણ સારો છે
જવા જેવું છે
Негізгі бет ૨ કલાકનો ધંધો - ૨૦/- રૂપિયામાં તમારું હેલ્ધી ડિનર થયી જશે the Pakka Foodie Surat food tour 🌯🌮🥗🥘
Пікірлер: 157