૭૫ વર્ષના દાદા દાદી ગજબના સ્વાદિષ્ટ ઢોસા બનાવે ગરમ મસાલા વગર યુવાનો વિડીયો અચૂકથી જોવે street food
#streetfood #gujaratirecipe #indianstreetfood #foodvlog
77 વર્ષના દેવજીભાઈ માંગરોળીયા કે જે પૂર્વ પ્રમુખ શ્રી શહેર ભાજપ 'અમરેલી' પૂર્વ ઉપ પ્રમુખ શ્રી નગર પાલિકા અમરેલી જે ઓ અત્યારે શ્રીજી મહારાજ પાઉંભાજી અને ઢોસા નું કાફે ચલાવે છે. ગરમ મસાલા વગર બધા માંસલ પોતાની જાતે બનાવ્યા છે. નવ યુવાનો જેવી તંદુરતી વાળા દાદા કહે છે કે વ્યસન ના રવાડે ના ચડતા મિત્રો એવું સૂચન પણ કરે છે.
દેવજી ભાઈ અને એમના ધર્મ પત્ની સરસ મજાના ઢોસા બનાવે છે ચોક્કસ થી ફેમિલી સાથે જઈ શકાય. એમનું સરનામું છે
શ્રીજી મહારાજ
૫-કુમકુમ રેસીડેન્સી , કેપિટલ પ્લેજની બાજુમાં
સિલ્વર ચોક, એપલ ફાર્મની સામે, સુરત
ફોન નંબર
93759 24020
Негізгі бет ૭૫ વર્ષના દાદા દાદી ગજબના સ્વાદિષ્ટ ઢોસા બનાવે ગરમ મસાલા વગર યુવાનો વિડીયો અચૂકથી જોવે street food
No video
Пікірлер: 37