ઘોડલે બેસી વિરમદે એકલા કેમ આવ્યા
રામદેવપીરને ક્યાં રોકી આવ્યા વિરમદે તમે એકલા કેમ આવ્યા
અંજાર શેરમાં પાઠ મંડાણા
તોરાંદે એ ત્યાં રોકી રાખ્યા વિરમદે તમે એકલા કેમ આવ્યા
ઘોડલે બેસી વિરમદે એકલા કેમ આવ્યા...
મેવડગઢમાં પાઠ મંડાણા
રૂપાદે એ ત્યાં રોકી રાખ્યા વિરમદે તમે એકલા કેમ આવ્યા
ઘોડલે બેસી વિરમદે એકલા કેમ આવ્યા...
ઢેલડીનગર માં પાઠ મંડાણા
ડાલીબાઈ એ ત્યાં રોકી રાખ્યા વિરમદે તમે એકલા કેમ આવ્યા
ઘોડલે બેસી વિરમદે એકલા કેમ આવ્યા...
રણુજા શહેરમાં પાઠ મંડાણા
નેતલ દે એ ત્યાં રોકી રાખ્યા વિરમદે તમે એકલા કેમ આવ્યા
ઘોડલે બેસી વિરમદે એકલા કેમ આવ્યા...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Негізгі бет Музыка અષાઢીબીજ નિમિત્તે - ઘોડલે બેસી વિરમદે એકલા કેમ આવ્યા - ઉષ્મા બેન(કિર્તન લખેલું નીચે છે)
Пікірлер: 35