આજનું કિર્તન અમને અમારા જ પરિવાર( સબ્સ્ક્રાઇબર)નાં સદસ્ય શ્રી. પારુલબેન પટેલ અમેરિકા માં રહે છે એમણે મોકલ્યું છે... અમે આખો પરિવાર એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ...🌷🌷🌷💐💐💐🙏🙏🙏
ૐ નમઃ શિવાય 🙏
સાખી - શંકર સુખ કર શાંતિ કર દુઃખ હર દિનદયાલ
હે હર દુઃખ હરજો તમે જટ લેજો સંભાળ
કિર્તન -
અગરબત્તીમાં મારી નજર પડી શંકર લઈ ગયા પારવતી...
તમારા બાગ માં શેના શેના ઝાડ છે
અમારા બાગ માં બીલી ના ઝાડ છે
બીલી લેવાને ગયા તા સતી શંકર લઈ ગયા પારવતી
અગરબત્તી માં મારી નજર પડી શંકર લઈ ગયા પારવતી...
તમારા બાગ માં શેના શેના છોડ છે
અમારા બાગ માં ધતુરા ના છોડ છે
ધતુરા નાં ફૂલ લેવા ગયા તા સતી શંકર લઈ ગયા પારવતી
અગરબત્તી માં મારી નજર પડી શંકર લઈ ગયા પારવતી...
તમારા બાગ માં શેના શેના છોડ છે
અમારા બાગ માં કેવડા ના છોડ છે
કેવડો લેવાને ગયા તા સતી શંકર લઈ ગયા પારવતી
અગરબત્તી માં મારી નજર પડી શંકર લઈ ગયા પારવતી...
તમારા બાગ માં શેના શેના ફૂલ છે
અમારા બાગ માં જાસૂદ નાં ફૂલ છે
જાસૂદ ના ફૂલ લેવા ગયા તા સતી શંકર લઈ ગયા પારવતી
અગરબત્તી માં મારી નજર પડી શંકર લઈ ગયા પારવતી...
અમારા ગામ માં ગવરી રે ગાય છે
ગવરી ના દૂધ લેવા ગયા તા સતી શંકર લઈ ગયા પારવતી
અગરબત્તી માં મારી નજર પડી શંકર લઈ ગયા પારવતી...
અમારા બાગ માં હજારી નાં ફૂલ છે
હજારી નાં ફૂલ લેવા ગયા તા સતી શંકર લઈ ગયા પારવતી
અગરબત્તી માં મારી નજર પડી શંકર લઈ ગયા પારવતી...
અમારા ગામ માં ગંગા ને જમના છે
ગંગા ના નીર લેવા ગયા તા સતી શંકર લઈ ગયા પારવતી
અગરબત્તી માં મારી નજર પડી શંકર લઈ ગયા પારવતી...
ભક્તો કહે શિવ શંભુ ને ભજી લે
ભોળા તો છે ઉમૈયા ના પતિ શંકર લઈ ગયા પારવતી
અગરબત્તી માં મારી નજર પડી શંકર લઈ ગયા પારવતી...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ
Негізгі бет Музыка શંકર લઈ ગયા પાર્વતી-ઉષ્માબેન( કિર્તન લખેલું નીચે છે)મહાશિવરાત્રી2024
Пікірлер: 158