સમગ્ર ઘટનાનો વિડીયો જોવા માટે અહીં ક્લિક કરો:
• સમગ્ર ઘટનાક્રમ; મેહુલ ...
મારુ લાઈવ ચાલુ હતું અને હુમલો થયા બાદ તુરંત જ સરથાણા પોલીસ સ્ટેશન ચાલુ લાઈવમાં ગયેલ અને ત્યાં ફરિયાદ આપેલા ને ત્યારબાદ સ્વિમેર હોસ્પિટલમાં એડમિટ થયેલ છે તે દરમિયાન આ બેઈમાનો ભ્રષ્ટાચારીઓને હપ્તાખોરિયો જે લાઈવમાં યુનિફોર્મ વગર દેખાય છે હપ્તા લેતા દેખાઈ છે એ લોકો યુનિફોર્મ પહેરી પોતાના કપડા જાતે જ ફાડી નાખી અને સરથાણા પોલીસ સ્ટેશન જાય છે અને મારી સામે એટ્રોસિટી અને ખંડણીની ફરિયાદ દાખલ કરે છે..
દેખીતી રીતે જ જે ફરિયાદ ખોટી બનાવટી દેખાય છે એ એટ્રોસિટીની ફરિયાદ સીધી જ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે આ છે બેઈમાનોની જમાત નું મહાન કાર્ય..
સરથાણા ના પીઆઇ ગુર્જર ને મારે જણાવવાનું કે મેહુલ બોઘરા ને ખંડણીની બેઈમાની આવકની જરૂર નથી. બેઈમાની ની આવકની જરૂર દારૂના અડ્ડાઓમાંથી હપ્તાહ લઈને, છોકરીઓની છેડતીની ફરિયાદ ના લઈ, બાળકીઓની POCSO ફરિયાદ ના લઇ સમાધાન કરાવવા વાળા, ફરિયાદોમાં પૈસા ખાઈ લે એમને જરૂર પડે બીજી વાત માત્ર સારા સારા ભાષણો કરવાથી કોઈ વ્યક્તિ ઈમાનદાર થઈ જતો નથી; સારા કામથી અને ઈમાનદારીથી એની મહાનતા વધે છે.
એડવોકેટ મેહુલ બોઘરા સાથે ટેલીગ્રામ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.:
t.me/advmehulb...
ફેસબુક(FACEBOOK): / officialadvmehulboghara
ટ્વિટર (TWITTER):
/ advmehulboghara
ઈન્સ્ટાગ્રામ(INSTAGRAM):
/ adv_mehul_boghara
યુટયુબ (KZitem):
/ advmehulboghara
ઓફિસ એડ્રેસ:
maps.app.goo.g...
#advmehulboghara
#SuratPolice
#surat
#gujarat
#police
#gujaratpolice
Негізгі бет Abp asmita‘હું તો બોલીશ‘કાર્યક્રમમાં મારા પર થયેલ જીવલેણ હુમલા બાદ થયેલ બનાવટી એફ.આઈ.આર.નું એનાલિસિસ
Пікірлер: 1,1 М.