આ ઘટનાનો સંપૂર્ણ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો:
• બોમ્બે માર્કેટ ટ્રાફિક...
SURAT: હપ્તા ખોરો પર રેડ પડતાં, રોકેટ સ્પીડે ભાગીને પોલીસ ચોકી માંથી થયા ફરાર…part: 2
બોમ્બે માર્કેટ ટ્રાફિક પોલીસ ચોકી પાસે થતા હપ્તા ખોરીનો પર્દાફાસ..
તારીખ 26/03/2022 ના રોજ વહેલી સવારે 5 થી 7 વાગ્યાની વચ્ચે રાત્રીના અંધારામાં સરદાર માર્કેટ થી સ્ટેશન જતા રસ્તા પર ટ્રાફિક પોલીસ ચોકીની આસપાસ જ ૫ થી ૬ યુનિફોર્મ વિનાના અને એક પોલીસ કર્મચારી યુનિફોર્મ માં ઉભા રહી ટ્રક ચાલકો પાસેથી 50, 100, 200 જેટલી રકમનો હપ્તો વસૂલ કરવામાં આવતો હતો.
જે ઘટનાક્રમ દર શનિવારે પુનરાવર્તિત થતો હતો, જે અંગેની ફરિયાદ મને છેલ્લા બે અઠવાડિયાથી મળતી હતી જે અંતર્ગત એક રેકી ગોઠવી અને આ રાત્રિના અંધારામાં કાળા કામ કરતા ભ્રષ્ટાચાર અને બેઈમાન કર્મચારીઓ અને તેમના વચેટિયાઓ દલાલોનો પર્દાફાશ કરી, બેનકાબ કરવામાં આવ્યા.
એડવોકેટ મેહુલ બોઘરા સાથે ટેલીગ્રામ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો.:
t.me/advmehulb...
ફેસબુક(FACEBOOK): / officialadvmehulboghara
ટ્વિટર (TWITTER):
/ advmehulboghara
ઈન્સ્ટાગ્રામ(INSTAGRAM):
/ adv_mehul_boghara
યુટયુબ (KZitem):
/ advmehulboghara
ઓફિસ એડ્રેસ:
maps.app.goo.g...
#Satyamevjayte
#advmehulboghara
#FightForRight
#suratpolice
#GujaratPolice
#surat
#gujarat
#justice
#corruption
Негізгі бет રેડ પાડતા હપ્તા ખોરો થયા ફરાર તે ઘટના બાબતે 'હું તો બોલીશ' એ.બી.પી. અસ્મિતાના કાર્યક્રમમાં લાઈવ
Пікірлер: 1,2 М.