#granny #handicraft #womenempowerment
#padmabaa #oldisgold #inspiration
અમદાવાદના આ 88 વર્ષના દાદી આ ઉંમરે પણ ગજબના કાર્યશીલ છે. ઘરે બેઠાં બેઠાં તેઓ હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવે છે જેનું વિદેશમાં પણ વેચાણ થાય છે. સોશિયલ મીડિયા પર પણ તેમના પેજ જોવા મળશે જેમાં તેમનાં પૌત્રીઓ તેમને મદદરુપ થયાં છે. આ રીતે તેમને ઓનલાઇન ઓર્ડર મળે છે. બીબીસી સંવાદદાતા સાગર પટેલે આ દાદીમાની તેમના ઘરે મુલાકાત લઈ તેમની સાથે વાતચીત કરી
સાગર પટેલ / પવન જયસ્વાલ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Негізгі бет Ahmedabad નાં 88 વર્ષનાં દાદીએ બનાવેલી વસ્તુઓ વિદેશમાં વેચાય છે, Online મળે છે ઑર્ડર I Inspirational
Пікірлер: 219