#surat #environment #ecofriendly #suratifoodie
અનેક વૃક્ષોથી ઘેરાયેલી આ જગ્યા કોઈ ઇદ્યાન કે જંગલ નહીં પણ ઘર છે. સુરતના આ ભાઈએ એવું અનોખું ઘર બનાવ્યું છે કે જોઈને ભલભલા લોકોને નવાઈ લાગે છે. આ ઇકો-ફ્રેન્ડલી ઘર છે, જે પ્રકૃતિથી ઘેરાયેલું છે. આ ઘરની ચારેતરફ માનવસર્જિત જંગલ બનાવવામાં આવ્યું છે, આ પરિસર 3.5 હેક્ટરમાં ફેલાયેલું છે. આ ઘર સુરતના બિઝનેસમૅન સ્નેહલ પટેલનું છે અને અહીં 70 પ્રકારનાં વૃક્ષો વાવેલાં છે.
વીડિયો - ધર્મેશ અમીન/રવિ પરમાર
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Негізгі бет Surat માં બનાવ્યું અનોખું Eco-friendly ઘર, જોઈને તમને પણ નવાઈ લાગશે | Environment
Пікірлер: 135