અમદાવાદના ગફારભાઈ છેલ્લાં 25 વર્ષથી ગરીબ દર્દીઓ માટે મફત ઍમ્બ્યુલન્સસેવા આપે છે.
તેઓ ગરીબ દર્દીઓને હૉસ્પિટલ પહોંચાડે છે અને તેમના માટે જમવાની વ્યવસ્થા પણ કરી આપે છે.
ગફારભાઈનાં માતાપિતા અને તેમનાં પત્નીના અવસાન પછી તેમણે સેવાકાર્ય કરવાનું નક્કી કર્યું હતું.
#gujaratinews #ahmedabad #autodriver #motivation #inspirational
વીડિયો : સાગર પટેલ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Негізгі бет Ahmedabad નો એ રિક્ષાવાળો જેની રિક્ષામાં બેસવા લોકો સામેથી પૈસા આપે છે, પણ કેમ? Motivational
Пікірлер: 409