મારું વાલુ વતન મુંજીયાસર ગામ પરિવારનો નવમો સ્નેહમિલન સમારોહ સુરતમાં ભવ્ય રીતે ઉજવાયો. બળદગાડાના યુગમાં જન્મેલી મારી માતાઓને સુરતના સ્ટેજ ઉપર બેસાડી એની આરતી ઉતારી એમને સન્માનિત કરી એ મારા જીવનની અણમોલ ક્ષણ હતી.. માં બાપનું ઋુણ તો આપણે કયારેય ચુકવી શકતા નથી પણ આવા કાર્યોથી આપણાથી થયેલ ભૂલની માફી તો જરુરથી માંગી શકીએ… માં બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી.. એ અનુભૂતિ મેં મારા જીવનમાં કરેલી છે એટલે આપની સામે આ વાત રજુ કરુ છું.
વર્ષો સુધી આ યાદી રહી જાય એ હેતુથી માવડીયુંની વાતો , ધુન , બસની સફર એમનું માન - સન્માન આ વિડીયો દ્વારા અમે કેદ કરી લીધું આશા છે તમને ગમ્યું હશે અને જો ખરેખર ગમ્યું હોય તો તમારા અનુભવ, વાતો અમને share કરજો કોમેન્ટ કરજો… ધન્યવાદ… જય ખોડિયાર
𝐌𝐚𝐭𝐚 𝐏𝐢𝐭𝐚 𝐧𝐢 𝐀𝐚𝐫𝐭𝐢
• 𝐌𝐚𝐭𝐚 𝐏𝐢𝐭𝐚 𝐧𝐢 𝐀𝐚𝐫𝐭𝐢 || ...
𝐏𝐀𝐑𝐃𝐄𝐒𝐇𝐈 𝐏𝐎𝐏𝐀𝐓𝐎
• 𝐏𝐀𝐑𝐃𝐄𝐒𝐇𝐈 𝐏𝐎𝐏𝐀𝐓𝐎 || પરદ...
𝐍𝐀𝐕𝐑𝐀𝐓𝐑𝐈 𝟐.𝟎 -𝐍𝐎𝐍 𝐒𝐓𝐎𝐏 𝐆𝐀𝐑𝐁𝐀
• 𝐍𝐀𝐕𝐑𝐀𝐓𝐑𝐈 𝟐.𝟎 -𝐍𝐎𝐍 𝐒𝐓𝐎𝐏...
#alpapatelofficial #vlog #firstvlog #travelvlog
FACEBOOK : / alpapatel.of...
INSTAGRAM : / alpapatel.o...
Thanks For Watching !
Негізгі бет Музыка Alpa Patel Vlog || માતૃ વંદના || નાના મુંજીયાસર ગામ પરીવાર સ્નેહ મિલન સમારોહ || અલ્પા પટેલ
Пікірлер: 195