અવળી વેલના અવળાં પાન કાનજી મારે જોવા છેઃ
જોવા છેઃ મારે જોવા છેઃ કાનજી મારે જોવા છેઃ..અવળી...
જાગ્યા છે કે પોઢયા છે કાનજી મારે જોવા છેઃ
મથુરા નો નાથ મારો કાનો કાનૂડો કાનજી મારે જોવા છેઃ અવળી
જાડા છે કે પાતળા છે કાનજી મારે જોવા છેઃ
દ્વારિકાનો નાથ મારો કાન કાનૂડો કાનજી મારે જોવા છેઃ.અવળી
ઉંચા છે કે નીચા છેઃ કાનજી મારે જોવા છેઃ
ગોકૂળ નો નાથ મારો કાન કાનૂડો કાનજી મારે જોવા છેઃ
જોવા છે મારે જોવા છેઃ કાનજી મારે જોવા છેઃ
અવળી વેલના અવળાં પાન કાનજી મારે જોવા છેઃ
Негізгі бет Ойын-сауық અવળી વેલના અવળાં પાન કાનજી મારે જોવા છેઃ! સ્વરઃ શિલ્પાબેન પટેલ,! કિર્તન નીચે લખેલું છે!
Пікірлер: 3