"બાળ ઘડતર" શ્રેણીના આ એપિસોડમાં હિંમત ગુણની લાક્ષણિકતા "દ્રઢતા" વિશે વાત કરવામાં આવી છે. દ્રઢતા એટલે શું છે? બાળકોમાં આ લાક્ષણિકતા વિક્સાવવા માટે રમત અને ચર્ચા દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપેલ છે.
વધુ માહિતી માટે ટોલ ફ્રી નં. ૧૫૫૨૦૯નો સંપર્ક કરો.
Негізгі бет બાળ ઘડતર - દ્રઢતા (Umbre Anganwadi Episode-250)
Пікірлер