ભાઈ બહુ સરસ ભજન ગાય છે કાળી ચુંદડી વાળા બહેન ને કયો આડુ ના ગાય
@jayeshmodhavadiya3354
2 ай бұрын
કોઈ આડું ન ગાતું હોય આ કોઈ સ્ટજ પ્રોગ્રામ નથી આ એક ભક્તિ વાન બેનો છે એની ટીકા ટિપ્પણી ન કરો એ નિસ્વાર્થ પણે ગાયુ માટે સત્સંગ કરે છે એટલે પ્લીઝ કોઈ ની નીંદા કરી પ્રભુ ના ગુનેગાર ન થાવું પ્લીઝ
@Davefamilydhunofficial
2 ай бұрын
મહાદેવ હર 🙏🙏🙏 ખૂબ ખૂબ સરસ 👌👌👌👌✅👍
@jayeshmodhavadiya3354
2 ай бұрын
જય શ્રી કૃષ્ણ. થેંકયુ
@odedranagabhai2212
3 күн бұрын
કિર્તન સરસ છે અમોને બહુ ગમે સાભળવા પણ મંજીરા નો અવાજ બહુ છે તો સંભળાતા નથી બને તો મંજીરા નો અવાજ થોડો ઓછો કરે
@jayeshmodhavadiya3354
3 күн бұрын
જય શ્રી કૃષ્ણ ઓકે
@jamanabhandva7656
2 ай бұрын
સરસગાયૂ
@jayeshmodhavadiya3354
2 ай бұрын
થેંકયુ
@manjulabenpatel3171
2 ай бұрын
જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવના ખુબ સુંદર ગાય છે બેટા કોઈ ની ભુલ નહી કાઢો
@jayeshmodhavadiya3354
2 ай бұрын
જય શ્રી કૃષ્ણ થેંક્યૂ
@user-nh5ui5sn3n
Ай бұрын
જય હો 🙏, સરસ 👌 ભજન કીર્તન આ ભાઈ ગાય છે બહુ સરસ કિર્તન લખી ને મુકો તો અમે પણ ગાય શકયે પ્લીઝ બધાંય કિર્તન લખી ને મુકજો ધન્ય વાદ 🙏
@jayeshmodhavadiya3354
Ай бұрын
જય શ્રી કૃષ્ણ
@Nirav7052
2 ай бұрын
Masat bhajan se 🙏🙏
@jayeshmodhavadiya3354
2 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@PremilabenDarji-ex6mk
Ай бұрын
ખુબ સરસ ભજન ગાયુ
@jayeshmodhavadiya3354
Ай бұрын
જય શ્રી કૃષ્ણ
@kokilabenmehta4763
2 ай бұрын
ઓમશંકરપારવતીનીજય
@jayeshmodhavadiya3354
2 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@arjunmaher562
Ай бұрын
Mhadev bless you
@jayeshmodhavadiya3354
Ай бұрын
જય શ્રી કૃષ્ણ
@manjujoshi6599
2 ай бұрын
Khub sarasgayubeta👍
@jayeshmodhavadiya3354
2 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@kusumchauhan8662
Ай бұрын
ખૂબ સરસ મજાનું ભજન ગાયું ભાઈએ.સર્વે મંડળ ને ખૂબ અભિનંદન.ભજન લખી ને મૂકો તો સારું.
@jayeshmodhavadiya3354
Ай бұрын
જય શ્રી કૃષ્ણ
@minaxiparmar7890
2 ай бұрын
ભજન ખૂબ સરસ ગાયું છે ભાઈ લખી ને મૂકો તો ધન્યવાદ🙏🙏
@jayeshmodhavadiya3354
2 ай бұрын
જય શ્રી કૃષ્ણ
@anjanaodedra8863
2 ай бұрын
Thank you very much heart touching bhajan. God Bless you and family❤
@jayeshmodhavadiya3354
2 ай бұрын
જય શ્રી કૃષ્ણ થેંકયુ
@jayshreepansara2
Ай бұрын
Lakhi ne moklo bov Saras che bhai rag sars che 👌👌🙏🏻🙏🏻
Пікірлер: 140