ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "બહાર લારી પર મળે એવું પાણીપુરીનું પાણી અને મસાલો બનાવવાની પરફેક્ટ રેસિપી" એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ બનાવ્યું હોઈ આવું પાણીપુરીનું પાણી.એકવાર બનાવીને ટેસ્ટ કરશો તો વારંવાર ઘરે જ બનાવાનું મન થયા કરશે.ઘરમાં છોકરાવથી લઈને વડીલો સુધી સૌઉં કોઈને ખૂબ જ પસંદ પડશે.વિડીયોને અંત સુધી જોજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
Ingredients :
1/4 Cup Dry Fudino
1/2 TeaSpoon Jeeru
2 TeaSpoon Sanchal (Black Salt)
1/4 TeaSpoon Hing
1 TeaSpoon Variyali
8-10 Black Pepper
2 Elichi
1 TeaSpoon Amchoor Powder
1 Cup Water
2 TeaSpoon Panipuri Powder
4-5 Ice Cube
1/4 TeaSpoon Jaljeera Powder
1/4 TeaSpoon Sanchal Powder (Black Salt)
અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.
Негізгі бет બહાર લારી પરના પાણીપુરીના પાણીને ભુલાવી દે તેવું પાણી બનાવાનો ઈન્સ્ટન્ટ મસાલા પાવડરની સિક્રેટ રેસિપી
Пікірлер: 80