#surendranagar #wadhwan #bandhani
ગુજરાતની સાંસ્કૃતિક વેશભૂષાના વારસામાં બાંધણી ખૂબ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સુરેન્દ્રનગર જિલ્લાનું વઢવાણ બાંધણી માટે વખણાય છે. અહીંની વસતિના ૭૫ ટકા લોકો બાંધણીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ઈમરાનભાઈ વિકલાંગ છે અને છેલ્લાં વીસ વર્ષથી બાંધણીનો વ્યવસાય કરે છે.
વીડિયો : સચીન પીઠવા / રવિ પરમાર
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gujarati
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Негізгі бет Bandhani : Surendranagar ની વઢવાણી બાંધણી આટલી ખાસ કેમ છે?
Пікірлер: 9