વૃદ્ધ વ્યક્તિઓમાં વજન વધારે હોય કે ના હોય, હલનચલન સંબધિત કેટલીક તકલીફો સામાન્ય હોય છે. જેવી કે ઘૂંટણનો દુઃખાવો, કમરનો દુઃખાવો, થાક, શરીરમાં કળતર વગેરે હોય શકે છે. ઘણી વખત સંતુલન જાળવી રાખવામાં તકલીફ હોય છે. આ બધાં કારણો તેમના હલનચલનને સીમિત કરે છે. જો તેઓ પડી જાય અને હાડકામાં ફ્રેક્ચર થાય, તો ઇમરજન્સીમાં સર્જરી કરાવવી પડે છે. સર્જરી પછી આરામ કરવો પડે જેના કારણે ફરીથી વજન વધે. વધતાં વજનને કારણે બધી જ તકલીફોમાં વધારો થાય. આમ, એક વિષચક્ર શરૂ થાય. વધેલી તકલીફો હલનચલનને ઓછું કરે. તેઓને તેમની સ્વ-સંભાળ માટે સતત મદદની જરૂર પડે છે. આ પરિવારના સભ્યો પર બોજ વધારે છે. બેરિયાટ્રિક સર્જરી એ વિષચક્રને તોડવાની વિશ્વસનીય અને સલામત રીત છે. તે સતત વજન ઘટાડે છે. માત્ર વજનમાં ઘટાડો જ નહીં, તે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, ઘૂંટણનો દુખાવો, પીઠનો દુખાવો, વગેરે જેવી અન્ય સમસ્યાઓમાં પણ સુધારો કરે છે. આ ઉપરાંત, તેઓ હલનચલન પણ સરળતાથી કરી શકે છે.હલનચલનમાં સુધારો ઘણા ફેરફારો લાવે છે. બેરિયાટ્રિક સર્જરી પછીની ફિઝિયોથેરાપી કસરત શરીરના સંતુલનની સમસ્યાઓમાં સુધારો કરે છે. જેનાથી પડી જવાની અને હાડકામાં ફ્રેક્ચર થવાની સંભાવના ઘટી જાય છે. આ બધા વૈકલ્પિક તેમજ કટોકટી ઓર્થોપેડિક સર્જરીની જરૂરિયાત ઘટાડે છે
To read more about Obesity, Bariatric surgery and weight loss options click the below link.
www.drchiragthakkar.com/landi...
ઓબેસિટી, બેરિયાટ્રિક સર્જરી અને વજન ઉતારવાના વિકલ્પો વિષે વધુ જાણકારી માટે નીચે ની લિંક ક્લિક કરો
www.drchiragthakkar.com/gujar...
ओबेसिटी, बेरियाट्रिक सर्जरी और वजन घटाने के विकल्पों के बारे में ज्यादा जानकारी के लिए नीचे दी गयी लिंक क्लिक करे
www.drchiragthakkar.com/hindi...
To see more videos on Obesity surgery and patient reviews click the below link
ઓબેસિટી સર્જરી ના અને દર્દીઓના અનુભવ ના વધારે વિડિઓ જોવા નીચેની લિંક ક્લિક કરો
ओबेसिटी सर्जरी के और मरीजोंके अनुभव के और विडियो देखने के लिए नीचे दी गयी लिंक क्लिक करे
• Obesity (Bariatric or ...
To read the blogs written by Dr. Chirag Thakkar click the below link
ર્ડો ચિરાગ ઠક્કરે લખેલા બ્લોગ વાંચવા નીચેની લિંક ક્લિક કરો
डॉ चिराग ठक्कर के लिखें ब्लोग पढ़ने के लिए नीचे दी गयी लिंक क्लिक करे
drchiragthakkar.com/blog/cate...
For an appointment call: 8156078064 or 8469327444 or
email me at drchiragthakkar1307@gmail.com or
Log on to www.drchiragthakkar.com/
ADROIT Centre for Digestive and Obesity Surgery
A-503, Shilp Aaron, Opp. Armieda, Sindhu Bhavan Road,
Near Pakwan Char Rasta, Bodakdev
Ahmedabad, Gujarat, INDIA
એપોઇન્ટમેન્ટ માટે કોલ કરો: 8156078064 or 8469327444 અથવા
અમને ઇમેઇલ કરો: drchiragthakkar1307@gmail.com અથવા
અમારી website www.drchiragthakkar.com/ પર લૉગ ઓન કરો
એડ્રોઇટ સેન્ટર ફોર ડાયજેસ્ટિવ એન્ડ ઓબેસિટી સર્જરી
A 503, શિલ્પ આરોન, અરમેઇડા ની સામે, સિંધુ ભવન રોડ,
પકવાન ચાર રસ્તા પાસે, બોડકદેવ
અમદાવાદ, ગુજરાત, ઈન્ડિયા
अपॉइंटमेंट के लिए कॉल करे: 8156078064 or 8469327444 या
ईमेल करे: drchiragthakkar1307@gmail.com या
हमारी वेबसाइट www.drchiragthakkar.com/ पर लॉग ऑन करे
एड्रोइट सेन्टर फॉर डायजेस्टिव एंड ओबेसिटी सर्जरी
A 503, शिल्प आरोन, अरमेइडा के सामने, सिंधु भवन रोड,
पकवान चार रस्ता, बोड़कदेव
अहमदाबाद, गुजरात, इंडिया
અમે ખુશ છીએ કે અમારા દર્દીઓ દાવો કરે છે કે ડૉક્ટર ચિરાગ ઠક્કર વજન ઘટાડવાના શ્રેષ્ઠ ડૉક્ટર છે. આ એટલા માટે છે કારણ કે તે માત્ર શ્રેષ્ઠ બેરિયાટ્રિક (સ્થૂળતા) સર્જરી જ નથી કરતાં, પરંતુ તે દર્દીઓના અન્ય તકલીફઓને પણ દૂર કરવાનો પૂરતો પ્રયત્ન કરે છે. જેથી તેઓને શ્રેષ્ઠ સંભવિત કાર્યાત્મક પરિણામ મળે. આમ દર્દીઓ શસ્ત્રક્રિયાથી માત્ર ઝડપી અને સરળ સ્વસ્થતા મેળવતા નથી. પરંતુ સર્જરી પછી સામાન્ય જીવન જીવે છે. અમારો ઉદ્દેશ્ય દર્દીઓને શસ્ત્રક્રિયા પછી શક્ય તેટલી વહેલી તકે, શસ્ત્રક્રિયા પહેલાં તેઓ જે શારીરિક પ્રવૃત્તિ કરી રહ્યા હતા. તે ફરીથી કરવામાં સક્ષમ બનાવવામાં મદદ કરવાનો છે. વજન ઘટાડ્યા પછી દર્દીને તંદુરસ્ત જીવન જીવવામાં મદદ કરવી એ બેરિયાટ્રિક સર્જરીના લાંબા ગાળાના પરિણામ માટે મહત્વપૂર્ણ છે. ADROIT સેન્ટર ફોર ડાયજેસ્ટિવ એન્ડ ઓબેસિટી સર્જરીમાં અમે માત્ર પ્રારંભિક વજન ઘટાડવા પર જ નહીં પરંતુ વજન ઘટાડ્યા પછી એકંદરે સ્વસ્થ જીવનશૈલી પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. આ જીવનભર સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન જાળવીમાં રાખવામાં મદદ કરે છે અને ઘટેલાં વજનને જાળવી રાખે છે.
#bariatricforelderlyperson #bariatricsurgeryAhmedabad
#AdroitCenterForDigestiveAndBariatricSurgery #BestObesitySurgeonInGujarat #ObesitySurgery #LaparoscopicGastricBypass #LaparoscopicSleeveGastrectomy
Негізгі бет Benefits of Bariatric Surgery is Maximum in Elderly Obese - Improvement in Mobility | Gujarati
Пікірлер: 4