ખરેખર જેમ અયોધ્યામાં ભગવાન રામ બિરાજમાન થયા છે તેમ ભારતમાં ખજૂરભાઈ પણ ભગવાન જ માનું છું હું તો અરવલ્લી જિલ્લા થી ભાવેશ ઠાકોર
@Patelpadma29
6 ай бұрын
❤❤❤❤❤
@gamingbaba1856
6 ай бұрын
Vah bhavla ❤
@kance4517
6 ай бұрын
Right
@sagarvora6613
6 ай бұрын
🙏હર હર મહાદેવ🙏 ખજૂર ભાઇ તમને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો. અને તમે બધી ઇવેન્ટમાં હાજરી આપી લોકોના દિલ જીત્યા. બસ આવી રીતે ગરીબના ભગવાન બની મદદ કરતા રહેજો ભગવાન ભોળાનાથ તમને તમારા આખા પરિવારને તમારી આખી ટીમને સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખી જીવનમાં ખૂબજ પ્રગતિ કરાવે તેવી દિલથી શુભેચ્છા.
ચાલો બધા સાથે મળીને નિતીન ભાઈ ને મદદ કરીએ જેથી કરીને નિતીન ભાઈ Ni ચેનલ મોટી થાય અને income માં વધારો થાય જેથી કરીને નિતીન ભાઈ વધારે લોકો Ni મદદ કરી શકે@Vagadboys
ગરિબો નો બેલી એટલે ખજુર ભાઈ ભગવાન ની ઉપમા આપવી તોય ઓછી પડે, ખજુર ભાઈ અને તેમની ટીમ ને ખુબ ખુબ અભિનંદન જય શ્રી કૃષ્ણ જય માતાજી
@ParashbhabhorParashbhabhor
6 ай бұрын
જય માતાજી શ્રી કૃષ્ણ કા જુભાઈ દાહોદ થી અત્યારે આણંદ સરિયા સેન્ટિંગ નું કામ કરે છે ખજૂર ભાઈ તમારા વિડીયો જોઈ બહુ ખુશ ખજૂરભાઈ ગરીબ અને અનાથ માણસોના ભગવાન ગણાય છે સુપર સ્ટાર ખજૂરભાઈ નિતિનભાઈ જાની
@GopalMonpara8000
6 ай бұрын
❤ કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે હું તો માનું છું ❤
@VagadBoys
6 ай бұрын
ચાલો બધા સાથે મળીને નિતીન ભાઈ ને મદદ કરીએ જેથી કરીને નિતીન ભાઈ Ni ચેનલ મોટી થાય અને income માં વધારો થાય જેથી કરીને નિતીન ભાઈ વધારે લોકો Ni મદદ કરી શકે.
@Harikaahirvlog
6 ай бұрын
Nice video 🎉🎉🎉
@rajgorbaldevrajgor
6 ай бұрын
Han khajur bhai@@VagadBoys
@ishwarbhagora9481
6 ай бұрын
Tme bhagvan cho khajur bhai
@BhaktiBharat0.1
3 ай бұрын
ભગવાન નહિ પણ ભગવાન નો ભાઈબંધ ખરો ❤❤❤
@sonivinodbhai5310
6 ай бұрын
ખજૂરભાઈ, આપની અમેરિકાની યાત્રા સુખદ અને ફળદાયી રહે એવી શુભેચ્છાઓ...!
@KalyanNayakOfficial-w9v
4 ай бұрын
ખજૂરભાઈ અને પોપટ ભાઈ ખરેખર ભગવાન ના અવતાર છે 🙏🏻🙏🏻🙏🏻
@bhaliyavijay.m1100
6 ай бұрын
ખજૂર ભાઈ ભગવાન નું રૂપ છે.🙏🙏🙏
@yamsirathod4017
6 ай бұрын
ધરતી પર સાક્ષાત ભગવાન આવ્યા હોય. અને દર્શન કરવા ભક્તો નુ ઘોડાપૂર ઉમટ્યું હોય. બસ તેમજ ખજૂર ભાઈ ને જોવા માટે ગુજરાતી પ્રજા નો મેળો ભરાયો અને ભરપુર પ્રેમ મળ્યો તે જોઈને ખરેખર હું ખુબજ ધન્યતા અનુભવું છું.... જય હો ખજુર ભાઈ.......જય઼... હો હો
@b.s.parmar7953
6 ай бұрын
Jay mataji
@zampdiyasagar1566
6 ай бұрын
તમે ગઢડા મા આયા તેરે તમે એકવાગે આયાતા હુ એક વાગે આયોતો તમને જોવા I love you❤😘😘😘 bhai
@dabhicherag7722
6 ай бұрын
જય શ્રી કૃષ્ણ ભગવાન નિતિન ભાઈ જય જય ગરવી ગુજરાત ❤❤❤❤
@bharatbaraiya1207
6 ай бұрын
જય માતાજી ખજુરભાઈ
@tarunabendesai5103
6 ай бұрын
જય માતાજી ખજુરભાઈ 🙏
@jayantibhaisarvaiya3740
6 ай бұрын
દુખીયા ના બેલી ગરીબો ના તારણહાર સૌના દિલ માં વસેલા ખજુરભાઈ ના સેવાકીય કામો માં હંમેશાં ખજુરભાઈ આગળ જ હોય ખાલી તેમને કહેવું પડે ગુજરાત ની ધરતી ઉપર આવા વિરલા ઓની સેવાકીય કાયૅ થી ગુજરાત ની ધરતી નુ નામ રોશન કરી દીધું ખુબ ખુબ અભિનંદન ખજુરભાઈ અને તેમની સમ્રગ ટીમ ને 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊
@makvanajagdish8725
6 ай бұрын
🙏ભગવાન રામ નો બીજો અવતાર એટલે ખજૂર ભાઈ 🙏અને ભગવાન કૃષ્ણ નો બીજો અવતાર એટલે પોપટભાઈ 🙏🙏🙏🙏
@omconsultancy6153
5 ай бұрын
Jay ho khajur bhai ni
@kanujithakor7699
6 ай бұрын
ખજૂર ભાઈ તમારા સારથી તરુણભાઇ ને સલામ 💐💐💐💐💐💐
@SuhaniDarbar-su2ih
6 ай бұрын
રામ રામ રામ ખજૂર ભાઈ અને આપની ટીમને 🙏🙏 ઘણું જીવો ને.ખૂબ સુખી થાવ. માં.ચામુંડા અને મહાદેવ આપ સૌ ને હંમેશા હસતાં રમતાં ને સ્વસ્થ રાખે.
@kankodiyaarvind2759
6 ай бұрын
નાં ભૂતો નાં ભવિષ્ય હોં તુમ ખજૂર ભાઈ
@SunilPrajapati-bs2vd
6 ай бұрын
Vaah khajurbhai ...તમારા આ વીડિયો માં મે ૧ વસ્તુ નોટિસ કરી તમારું schedule....એટલે જ તમે અહીંયા સુધી પોહચ્યા છોવો...salute...
@vipulmakwana5126
6 ай бұрын
વાહ ખજુરભાઈ સલામ છે તમને
@a.k.solankisolanki8963
6 ай бұрын
Big fan khajur bhai ❤️❤️❤️
@kmjamodkm9163
6 ай бұрын
Super Bhai 🥰🥰🥰
@DivyangSingar
6 ай бұрын
Radhe. Radhe
@Takhatsinhparmar49
6 ай бұрын
ખજુરભાઈ ખરે ખર તમે અને તમારી ટીમ ખુબ મહેનત કરો છો. આટલો બધો તડકો હોવા છતાં પણ તમે બધી ઇવેન્ટ માં ગયા બધા ને ખુબ પ્રેમ આપ્યો .એ તમારા જેવા વ્યક્તિ જ કરી શકે. બાકી બીજા કલાકારો નું કામ નાઈ..જય માતાજી❤
@Food_with_Purab99
6 ай бұрын
એક દમ દેશી લૂક ખજૂર ભાઈ સલામ છે જય માતાજી મહાદેવ 🙏
@sarjakprajapati570
6 ай бұрын
Jay mataji 🙏
@joshidinesh8038
6 ай бұрын
ભાઈ મળે તો તરુણ જેવો ❤
@gauravmakwana985
6 ай бұрын
Jay mataji Jay shree Krishna 🙏
@RonilTalaviya
5 ай бұрын
Jay mataji jay shree Krishna khajurbhai and all team members
@ShaileshPatel-tn2cc
2 ай бұрын
જય માતાજી ખજૂર ભાઈ એક ઓખા તમારી મુલાકાત લેવી છે
@sagarmovisumrala1366
6 ай бұрын
જય માતાજી નીતિનભાઈ અનીડા ગામ ના પરીવાર ની મુલાકાત લેવા વિનંતિ
@Bavaliyaketan7769
6 ай бұрын
જય માતાજી ❤ જય શ્રી ક્રિષ્ના ❤ ખજુર ભાઈ ❣️ તરૂણ ભાઈ ❣️ મહેશ દાદા ❣️ બધા ને હિંગળાજ માં હર પલ ખુશ રાખે 👑🚩
@lalubhathakor7949
6 ай бұрын
ભગવાન મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ભાઇ ❤ love you bro 🥰
@bhathibjadavbjadav5755
5 ай бұрын
ભગવાન કા ભેજા હુઆ એક ગરીબો કા ફરિસ્તા ❤
@ravivegad5972
6 ай бұрын
જય શ્રી રાધે ક્રિષ્ના
@a.k.solankisolanki8963
6 ай бұрын
Jay mataji khajur bhai ❤️😊😊
@ravianiyariya585
6 ай бұрын
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
@RathodSato
6 ай бұрын
ખજૂર ભાઈ ઇવેન્ટ ના વીડીયા નાખતા રહો તમારા વિડીયો જોવાની બહુ મજા આવે છે
@devrajbhaijamod5645
6 ай бұрын
જય સોમનાથ
@solankibharatkumar4160
6 ай бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજૂર દાદા ખુબજ સરસ રીતે કામ કરી રહ્યા છો અને આવનારા સમયમાં પણ ઘણું કામ કરવાના સો તો માતાજી તમને ઘણી બધી શક્તિ આપે
@mehulpurohit6204
6 ай бұрын
Khajur bhai tame kub jio mari umar tamne lage tame khub saru kam karo cho tamne lakh lakh vandan
@rahulgujriya4143
6 ай бұрын
જય હો માં મોગલ
@ravalmahesh9195
6 ай бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ખજુરભાઇ તરૂણભાઈ
@gulamemustufamustufa4394
6 ай бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤❤❤
@kance4517
6 ай бұрын
We love you khajur BHai
@shambhubhaicthakor9766
6 ай бұрын
જય દ્વારકાધીશ
@manubhai1991
6 ай бұрын
મારા ભગવાન જય શ્રી ખજુર ભાઈ
@TransportationLife
6 ай бұрын
ખજૂર ભાઈ ગરીબોનો કિંગ 🙏
@alkeshdodiya4154
6 ай бұрын
ખરેખર ખજૂર ભાઈ બહુંજ સારા કામ કરી રહ્યા છે....
@jitumistry5966
6 ай бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ નમસ્કાર 💐🙏 Good Morning ☕🥪❤ Nitin bhai jay ho ❤❤
@mr.dineshdinesh2225
6 ай бұрын
👌👌👌👌
@a.k.solankisolanki8963
6 ай бұрын
Ha moj ha
@anilpatel1398
6 ай бұрын
Very good work done by you & your team.
@ketanshyal2544
6 ай бұрын
ભગવાન ભોળાનાથ હમેશા ખુશ રાખે🙏❤
@pamakvijayverygooddada2003
6 ай бұрын
Jay mataji KHAJURBHAI ❤
@ravivegad5972
6 ай бұрын
જય માતાજી
@k.nbharda7782
6 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 ખજૂર ભાઈ તમે તમારું ધ્યાન રાખજો અને ઇવેન્ટ મા જાવ ત્યારે સ્ક્યુરિટી વધારો
ખજૂર ભાઈ તમે ગરમી માં તારું ધિયાં આખજો ને ભગવાન તમે કોઈ દિવસ કાઇ નો થવાડે ( જય શ્રી કૃષ્ણ)❤❤❤❤
@cndesai5954
6 ай бұрын
વાહ ભાઈ જોરદાર આપનું કામ જ એવુ છે કે લોકોને પણ પ્રેમ આપવા મજબૂર થવુ પડે છે ❤👏 બીજુ કે આ મહેશ દાદા દેવલ અને લાલાભાઈ આ ત્રણેય ના લગ્ન કરી નાખો 🤔 પછી જુવો દિવસમાં આઠ થી દશ વખત મોઢું ધોયા જ કરે છે કે નહી 😀 Jay Mahadev ❤🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏
@rockybradhar2807
6 ай бұрын
વાહ તમારી મહેનત ખજૂર ભાઈ
@Tradertalks9
6 ай бұрын
ભાઈ તમારા વિડીયો જોવાની મઝા આવે છે ભગવાન તમને ઘણુ આપે એવી મારી પ્રાર્થના છે
@dilkiaavaj5484
6 ай бұрын
Garibona Bhagwan Atale KhajurBhai 🙏
@VijayParmar-pp3tw
6 ай бұрын
Dwarkadhish bless you khajur bhai ❣️❣️
@ramdevparmar2453
6 ай бұрын
Jai mataji khajur bhai
@sanjaysolanki7579
6 ай бұрын
Khajurbhai ખરેખર તમે કોઈ દેવ સ્વરૂપ છો 🙏🙏
@MukeshThakor-q3b2y
6 ай бұрын
જય માતાજી ખજુરભાઈ 🙏 સરસ ધન્યવાદ
@dilipbhairadadiya5716
6 ай бұрын
જય સ્વામિનારાયણ ખજુર ભાઈ ભગવાન ના આશીર્વાદ હમેસને માટે આપના ઊપર રહે
@SolankiSarojben-m1q
6 ай бұрын
જય શ્રીરામ ❤❤❤❤જય માતાજી❤❤❤❤
@VijayrajTimbal
6 ай бұрын
જય માતાજી જય શ્રી કૃષ્ણ ગરીબોના રામ તમારા ચરણોમાં હજારો વંદન જય માતાજી જય શ્રી કૃષ્ણ
Пікірлер: 870