મોટા ભાઈ તમારાં વિડિયો જોય ને આંખો માંથી આશું નીકળી આવે છે. તમે ભગવાન સ્વરૂપ છો 😢🙌🏻❤️
@MahendrajiThakor-l2u
21 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤ m k.thakor
@c.n.patelpatel9495
9 ай бұрын
ખૂબજ સુંદર ધર બનાવી દીધું.માતાજી તમને ખૂબજ શક્તિ આપે.ખજૂરભાઈ.આ રીતે મદદ કરતા રહેજો.
@user-sunilrathod
10 ай бұрын
જય માતાજી નિતિન ભાઈ તમારા જેવું કામ આખી દુનિયામાં કોઈ પણ ના કરી સકે સલામ છે તમને❤❤❤❤
@ajitmakadiya5776
10 ай бұрын
❤❤❤
@rajeshkanetiya6702
10 ай бұрын
ખજુરભાઈ તમે ભગવાન સમાનશો ઘર બહુ સારૂ અટલે બહુ સારું ખુબ સારૂ છે
@vajavijay3555
10 ай бұрын
नवरात्री जैसे पावन पर्व के सात दिनों में, दुर्गा स्वरूप माँ बेटी का घर बना दिया खजूर भाई ऐ। दोनों माँ बेटी को खुश देख के बहुत अच्छा लगा 🙌🏻🙏🏻❤️👍🏻🏡
@vrajalaltank6478
10 ай бұрын
Sshhaabbaass dhanyavad jay bhole bhagvan
@sagarvora6613
10 ай бұрын
🙏હર હર મહાદેવ 🙏 વાહ ખજૂર ભાઇ વાહ. જ્યાં બેન દીકરી યાદ કરે ને, હાજર થઈ જાય, એતો પોતે નિતીન ભાઈજ હોય. ધન્ય છે તમારા માં-બાપને કેવા પુણ્ય અને કર્મ કર્યા હોય ત્યારે આવા દેવથી પણ વિશેષ દીકરાનો જન્મ થયો હોય.ભગવાન ભોળાનાથ તમને તમારા પરિવારને તમારી ટીમને સદા સુખી સમૃદ્ધ અને નિરોગી રાખી જીવનમાં ખૂબજ પ્રગતિ કરાવી અઢળક ધન સંપત્તિ આપે તેવી દિલથી શુભેચ્છા.
@user-vf9pc7ly3o
10 ай бұрын
જ્યારે કોઈ કામ મા તામરો ભાવ નિર્દોષ હોય ત્યારે ભગવાન પણ તમારો સાથ આપે છે... Good work nitin sir ❤
@bhavesh.kachariya.d6034
8 ай бұрын
ભગવાન તમને યુગો યુગો સુધી જીવાડે એવી મારી ભગવાન ને મારી પ્રાર્થના છે
"જય ગૌ માતા જય ગોપાલ ગૌ માતા ને પ્રાર્થના એના આશિષ તમારા પર વર્ષાવતા રહે🙏🙏🙏
@naranbhaiparmar5719
10 ай бұрын
ખૂબજ સરસ ખજૂર ભાઈ સદાય આવા કામ કરતા રહો ભગવાન તમને સદાય સૂખી રાખે અને લાંબુ આયુષ્ય આપે
@dipaksagarka
10 ай бұрын
આ માં , દીકરી માટે તમે ભગવાન થઈ ને આવ્યા છો.. બસ આવી રીતે તમે જરૂરિયાત લોકો અને ગરીબ લોકો ની મદદ કરતા રહો.. માં ભવાની તમને શક્તિ આપે. તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખે. જય માં અંબે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.
@girishbhaithakor9624
10 ай бұрын
जय श्री राधे कृष्णा,,,,,,,वासुदेव,,
@74-vorariddhic.91
10 ай бұрын
No words for this man.. જાણે ભગવાનનું જ સ્વરૂપ જોય લ્યો..👏🥰
@arvindarvind13
10 ай бұрын
જય માતાજી,,
@kusumbenpatel4228
10 ай бұрын
ખજૂરભાઈ અને તેમના સૌ સાથીઓને ખુબ ખુબ ધન્યવાદ સૌને ભગવાન ભોલાનાથ સવસથનીરોગી અને સુખી રાખે તેવી પાર્થના અસ્તુ જયસરીકરષણ હરી ઓમ નમઃ શિવાય અસ્તુ જય હિનદ.
@nileshnayak4110
10 ай бұрын
હર હર મહાદેવ 🙏🌍🌹📿❤️🙇🔱❣️
@makvanajignesh7193
10 ай бұрын
ખજૂરભાઈ તમે રોજ vlogs મુકો અમને જોવાની ખુબ જ મજા આવે છે ❤️❤️❤️
@jitsvlogs
10 ай бұрын
છે કોઈ આવા ભાઈ જેવું કે પોતાની ખુશી બીજાના ને આપે એ ખજૂર ભાઈ (જય હો ખજૂર ભાઈ તમે )( જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ ને)
@sandipsolanki465
10 ай бұрын
ખજુરભાઈ તમારી અને તમારી ટીમ મહેનત જોરદાર છે હો દિલ થી વંદન છે તમને અને તમારી ટીમ ને🙏🙏🙏
@pratikbhaipatel522
10 ай бұрын
ખુબ જ સરસ ખજૂર ભાઈ બહુ આગળ વધો એવી માતાજીને પ્રાર્થના
@jagrutiparmar6367
10 ай бұрын
Bahuj.. Saras... Nitin Bhai.. My super Hero.. Bhagvan nu biju svarup 🙏🏼🙏🏼bhagvan tmne hmesa khus rakhe. Bhai 🙏🏼🙏🏼
@06_mj_editing_09
10 ай бұрын
વાહ ભાઈ નવરાત્રી મા પણ તમારૂ કામ બંધ નથી ભગવાન તમને ખુબ સુખી રાખે અને મા દુર્ગા તમારી બધી મનોકામનાઓ પૂરી કરે 🙏🏻
@mr.perfect6890
10 ай бұрын
પૃથ્વી પર જ ભગવાન જોવાનો મોકો મળે છે, તો જોઈ લેજો. સમજે તેને વંદન.🙏🙏
@vajavijay3555
10 ай бұрын
*भगवान खुशियों से भर दे उनका जीवन सारा जो समाजसेवी बनते हैं बेसहारों का सहारा खजुर भाई ।।🫡🦁❤️🙌🏻*
@geetabenvithani1731
10 ай бұрын
Jay swaminarayn khajur bhai Jug Jug Jivo bhai Thank you vira
@Pravinthakor-de4jl
10 ай бұрын
કોણ કોણ ખજુર ભાઈ ને ભગવાન માને છે ❤❤
@rudrajoshi1884
10 ай бұрын
Badha
@niteshmistry8791
10 ай бұрын
Hu manu chu❤
@ProTipsIQ
10 ай бұрын
ભગવાન તમને પણ જાજૂ આપે ખજૂર ભાઈ
@Vip_gamer_5
10 ай бұрын
Bhai awa sawal pan kai puchvana akhu jagat khajur bhai ne bhagvan mane che ❤
@KishnaJi-wr5tk
10 ай бұрын
@@rudrajoshi1884 zeta
@UrvibenPatel
10 ай бұрын
પૈસા હોય તો આવૂ કરો ભગવાન ને મંદિર માં દાનપેટી મા જરૂર નથી કોઈ પણ જરૂર મંદ ને મદદરૂપ થાવ Jay mataji
@sanjelinosanedocomedy
10 ай бұрын
કોણ કોણ ખજૂર ભાઈ ને ભગવાન સમાન ગણે છે 🌍👍🙏
@varshabensamirkantkilavat7533
10 ай бұрын
વાહ ખજૂરભાઈ તમને કોટી કોટી નમસ્કાર તમે ખરેખર ગરીબ ના આંસુ લુઈ જાણો છો ઈશ્વર તમને લાંબુ આયુષ્ય આપે અનિલ લક્ષ્મી સદાય તમને સાથ આપે અને આપ હંમેશા ગરીબોના બેલી બની રહો તેવી ભોળાનાથ પાસે પ્રાર્થના છે
@MVBVIDEOEDITING
10 ай бұрын
જય માતાજી જય માં અંબા માતાજી તમને હર પળ ખુશ રાખે અને અવાજ સેવાના કામ કરતા રહો ખજુર ભાઈ જય માં મોગલ 🙏🙏🙏👍👍👍👍🇳🇪
@bhaveshdave3972
10 ай бұрын
Jay Shree Krishna 🙏🏻, Khajurbhai tamaru kam joie ankhe ma pani aavi gayu,tamne khub khub salute che ,Tame bhadha na bhagwan cho,we love you ❤🙏🏻❤
@AlpeshParmarVlog
10 ай бұрын
સેલ્યુટ છે કે મારા ભારત દેશ મા ખજૂર ભાઈ જેવા માણસ નો જન્મ થયો...🙏🙏
@Snjaysinhzala1622
10 ай бұрын
Khajur bhai always great man off Gujarat I salute👌
@lalitachauhanjayswaminaray420
10 ай бұрын
ઘર એટલું સુંદર છે કે જોઈ ને મસ્તક નમી જાય છે ખુબ આશીર્વાદ ❤
@narsinhpardhi2878
8 ай бұрын
Bhai, khajur,aapni Diya,saktti, hamesha, bholenath,, SADA, Amar,rahe,, Tamara,same,arbo, Pati,fel, AAP, dharm, Raja,bani,,kaliyog, Janam,, dharan, kariyo,, Jay Sri bholenath
@santvaniallbhajanvideo6698
10 ай бұрын
માઁ અંબા માઁ નો આશિર્વાદ હંમેશા તમારી સાથે રેહે 🙏🙏🙏🙏
@hasmukhbhairathava7385
10 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ ખજૂરભાઈ તમારી સેવા જોઈને અમારી આંખમાં આસુ આવી જાય છે તમે સાક્ષાત ભગવાન છો તમારી સેવા ને પ્રણામ વંદન છે ને આગળ વધો એવી માતાજી ને પ્રાથના ❤❤ સે
@gopalvalani7670
10 ай бұрын
ખજુરભાઈ એટલે કે નીતિનભાઈ એટલે કે નીતિનુજ કામ કાજ કરે છે 🏠🏠 બહુત સરસ ખજુરભાઈ જય શ્રી સ્વામિનારાયણ 👣👣🙏🙏🙏
@kalpeshvinodkotadiya5684
10 ай бұрын
વાહ દોસ્ત માં હરસિધ્ધિ અને હનુમાનજી સદા આમજ ખુશ રાખે તમને
@vickyhvlogs
10 ай бұрын
આભાર તમારો નીતિન ભાઈ આદિવાશી 🏹💞 જય જોહર🌾🌾🌾
@ashwinvyas498
10 ай бұрын
વાહ ખજુર ભાઈ વાહ તમે સેવા નો એક નવો ચીલો શરૂ કયૉ છે ધન્ય છે તમને ને તમારા માતા પિતા ને પરિવાર ને ભગવાન તમને તન મન ને ધન થી હંમેશા ભરપૂર રાખે જેથી જરુરત વાળા ઓ ની સેવ થતી રહે શુભાશિષ
@harpalsinhgohil119
10 ай бұрын
ખજૂરભાઈ તમારા વિડીયો જો ત્યારે બહુ મજા આવે છે આંખમાંથી આંસુ આવી જાય તમે ભગવાનનું સ્વરૂપ છો...
@jigneshpopatiya7633
8 ай бұрын
ઘર બહુ સરસ છે નીતિનભાઈ... જિયો જિયો રાજા... સલામ છે તમને 🙏🏻🙏🏻
@GhanshyambhaiSolaki-ug6mm
10 ай бұрын
લાખ લાખ વંદન અભિનંદન આખી કામગીરી ભગવાન સૌને🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@user-rd5ic9fm6f
10 ай бұрын
Bhai tame sachi DURGA puja kari. Che sachi navratri. Abhinandan
ખજૂરભાઈ ખુબ સરસ કામ કરો છો મારી ઈચ્છા એવી છે હુ તમારી જેમ કોય નું દુઃખ ઓછું કરી સકું
@pankajkarena850
10 ай бұрын
જય માતાજી ખજુરભાઇ
@darjiravi3417
21 күн бұрын
જય દ્વારકાધીશ ખજુર ભાઈ
@Nr.maniti.gj8
10 ай бұрын
જય માતાજી ખજૂરભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ
@jivandharatrust7119
10 ай бұрын
મોટાં ભાઈ તમને ભગવાન સ્વરૂપ છો તમાંરા દરેક વિડિયો ખુબ સરસ છે બધાં ને ખુબ ખુબ આભાર
@divyeshpatel1440H
10 ай бұрын
જય માતાજી જય શ્રી ક્રિષ્ના 🙏💐🙏
@Nileshkumar-wz5yz
8 ай бұрын
So beautiful 🎉 आवु तो घर पैसा वालों पण नथी बनावतो तो तमें एक भगवान स्वरूप छो 🙏 so Love you too khajur bhai
@vikeepadvi
10 ай бұрын
खजूर भाई जैसा कोई नहीं... भगवान का रूप लेके आया है ये गरीबों की modot के लिऐ.. में तो एक बार खजूर भाई का पैर सुना चाहूंगा...❤❤❤❤
@user-gr2bq8xr8i
10 ай бұрын
બહું સરસ ધર બનાવ્યું ભાઇ 🙏🙏🙏🙏🙏 મેં ક્યારે ભગવાન માં માનતો નથી પણ હું ફક્ત આખી દુનિયા માં તમને ભગવાન જેવાં નહિ પણ ભગવાન માનું છું 🙏🙏🙏🙏🙏
@nileshchudasama7547
10 ай бұрын
જય હો ખજુર ભાઈ
@sahit_04
10 ай бұрын
કોન કોન ખજુર ભાઈ ને ભગવાન માને છે 🙏🙏♥️
@hardasbhaipadsala1517
10 ай бұрын
હરદાસભાઈપડસાલા
@SolankiNarendrabhai-rs3bs
10 ай бұрын
Karmraj ❤
@jayadityasinh5773
9 ай бұрын
તમને ભગવાન ખુબ ખુબ ખૂશ રાખે
@jalimbhaifreefire1350
10 ай бұрын
ખજૂર ભાઈ ના Video રોજ કોણ જોવે છે like કરો ❤❤
@mukeshdinesh4825
8 ай бұрын
બહુ જ સરસ મકાન બનાવ્યું છે ખજુરભાઈ 🙏 ઘર માં તમામ વસ્તુ ઓ જોરદાર સેટ કરી છે.
@CHAUHANDINESH-rg6lx
10 ай бұрын
એક માજી છે એમને આગળ આગળ પાછળ કોઈ નથી અને એકલા રહે છે એમને કોઈ સપોર્ટ કરતો નથી Jay hind,🇮🇳🇮🇳🇮🇳
@BKDIJITAL1
8 ай бұрын
जिसकी दुनिया ही न्यारी है, हम उस महादेव के पुजारी है ।🔱📿 ખજૂર ભાઈ મહાદેવ આપની હર મનોકામના પૂર્ણ કરે
@ramshibhajgotar4535
10 ай бұрын
હરહર મહાદેવ બધા મિત્રોને ❤
@ravianiyariya585
8 ай бұрын
જય માતાજી જય અલખધણી નીતિન ભાઈ જાની જય હો ગરીબ ના દેવતા ગૂજરાત રીયલ હીરો નીતિનભાઈ જાની ખૂબ ખૂબ અભિનંદન મારી ભગવાનને પ્રાર્થના છે કે કૃષ્ણ બલરામ ની જોડી અમર રહે જય હો રામ લક્ષ્મણ ની જોડી ને
@thakortinaji2404
10 ай бұрын
નવરાત્રી ની શુભકામના ❤
@jaydipmehta8438
5 ай бұрын
Khajur Bhai mahadev tamne aji adhadak aape tamara aava loko na kaam kaam Karine aapo 6o aakh ma aashu aavi jaay chhe tamne bhagvan saru jivan aape tamara parivaar ne sukh samruddhi aape
@vijayrabariofficial1826
10 ай бұрын
વાહ ખજુરભાઈ વાહ . કુળદેવી અને મુરલીધર ને પ્રાર્થના કરીએ કે તમે જીવન માં ખુબજ પ્રગતિ કરો અને ખુબ આગળ વધો. સાહેબ ગુજરાતીની તોલે કોયના આવે ભાઈ જય દાનવીર કર્ણ 😊🙏🙏
@chiranjpatel2077
10 ай бұрын
Duniya ma real heart and realy men bhgvane tamari janeta ne dhanya che aa kalyug ma tame sachhe ma hu pele thij tamaro fen chu jevi rite mane mari mom nd ded nd ganesha all god vahala em tame pan god nu swarup cho bhgavan mari age pan tamne aape tamne chela ghana years thi joya tyar pachi mara ma bav changes aavi gayo k na bhale hu koi ni help kari saku em nathi pan koi nu khotu na thay evi dua ne tame jya b raho badhu rite happie raheso j badha dukhiyarao na devta saman kevay bhai i miss u love uu❤️❤️❤️❤️
@thakortinaji2404
10 ай бұрын
જય માતાજી ❤
@dilkiaavaj5484
10 ай бұрын
KhajurBhai Tamne Bhagvan Aava Kam Mate Hammesa Prerit kare Ne Tane Jug jug Jio,🙏
भाई आपने इतने अगणित पुण्य किये है की कोई शब्द नंही सुझ रहे आपकी प्रशंसा मे. 🚩👍🇮🇳 गणपती बाप्पा मोरया
@dhisadisu2835
8 ай бұрын
હે મહાદેવ મારી મનોકામના પૂરી કરો પ્રભૂ 😔🙏🙏🙏🌿🥺
@praviiin._.ox123
10 ай бұрын
ઘર 🏡 બહુ સુંદર છે ખજુર ભાઈ
@yogeshthakor5707
8 ай бұрын
ધન્ય ધન્ય ખજુર ભાઈ તમને અને તમારી મંમી ને જેને તમારા જેવા દીકરા ને જન્મ આપ્યો તમે કેટલા ગરોબો ની આંતરડી ઠારી હસે ભગવાન તમને અને તમારી ખુશી રાખે સરસ મજાનું ઘર બનાવ્યું જય માતાજી રામ રામ ભાઈ તમને તમારી ટીમને ❤❤❤❤
@yogeshthakor5707
8 ай бұрын
ટીમને
@gulamemustufamustufa4394
10 ай бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી ગારીયાધાર મુસ્તુફા ❤
@jitendramakwana1654
8 ай бұрын
Very very good Khajur bhai🌷💐🌹 beautiful🌹🙏🌹 god bless you Khajur bhai Nitin Bhai Jaani
@ramshibhajgotar4535
10 ай бұрын
જય માતાજી બધા મિત્રોને ❤
@VinodBambha
5 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ ભગવાન માનું સુ તમને ઘર બહુ સરસ બનાવ્યું સે ભાઈ
@vishallodha6296
10 ай бұрын
GREAT WORK KHUJUR BHAI ❤❤❤❤
@narendrasinhchavda4387
10 ай бұрын
Maa Ambe khub shukhi Rakhe Nitin bhai and team ne
@shubhasgohil2419
10 ай бұрын
જય માતાજી નીતીનભાઇ આવાં માણસો ની મદદ કરો ત્યારે આંખ માંથી આંસુ આવી જાય છે તમે ભગવાન સ્વરુપ છો🙏🙏
@user-cd5ni1jm1r
8 ай бұрын
ખજૂર્ભાઈ તમારા વિડિઓ ની અમે રાહ જોતા હોય અને વિડિયો જોઈને આખ માંથી આંસુ આવી જાય છે તમે તો કળયુગ તમે ભગવાન નું સ્વરૂપ છો.
@ravivegad5972
10 ай бұрын
જય માતાજી
@user-Ravi_Rider_Vlog
8 ай бұрын
खजुर भाई मे MP मध्य प्रदेश गुजरात बोडर जिला आलीराजपुर से हु आपके वीडियो बहुत अच्छे लगते है आप गरीबो की बहुत मदद करते है उनको आप घर बनाकर देते हो रियल हीरो तो आप हो ❤❤❤
@ramshibhajgotar4535
10 ай бұрын
જય શ્રી કૃષ્ણ રાધૅ રાધૅ બધા મિત્રોને ❤
@dkchavda3476
7 ай бұрын
ભગવાન દ્વારકાધીશ તમને ખુબ શકિત આપે ભાઇ
@Mr_vaja_piyush
10 ай бұрын
જય હો ખજુર ભાઈ ને ❤❤❤
@budhiyapagi
10 ай бұрын
❤❤❤ ઘર તો બો સુંદર સે પણ એના કરતા તમારું દિલ ઘણું સુંદર સે ભાઈ❤❤
@kishansatiya9681
10 ай бұрын
ઠાકર હર પલ ખુશ રાખે ભાઇ
@thenskachhadiya9879
10 ай бұрын
Jay Shree Krishna khajur Bhai Ghar mast Ane sars banyu chhe🎉🎉❤
@officialdtmusic6251
10 ай бұрын
જય માતાજી જય ખોડીયાર માં 🙏
@vishnuchevli9476
10 ай бұрын
કોને કોને વિડીયો જોતા પેહલા લાઈક કરી છે? ❤
@sanjayjambucha3471
10 ай бұрын
જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ 🙏.
@thakor.1239
10 ай бұрын
ખજૂર ભાઈ જુગો જુગ સુધી સુખી રાખે ભગવાન તમને
@The_kotda_gang
10 ай бұрын
🙏ખજૂભાઈ ને કોણ કોણ ભગવાન માને છે🙏❤
@maheshthakor4987
10 ай бұрын
Jai ho khajur bahi Dany che tamare janeta ni jaimataji
Пікірлер: 1,8 М.