જય શ્રી કૃષ્ણ સાચી વાત છે કિરણબેન ખૂબ સરસ કોમેન્ટ કરી છે વિરમભાઈ શિવાજી માટે બાળપણ એવું જ હોય પાછું ક્યારે નથી આવતું ખાલી યાદ રહી જાય કે શિવાજી આપ બોલતી હતી
@KaranwithKiranVlogs
3 ай бұрын
Kuhb kuhb aabhar ♥️ ઈલાબેન જય શ્રી કૃષ્ણ 🙏
@DarshnaPandya-ql5jt
3 ай бұрын
Jay swaminarayn કિરણ and ફેમીલી
@KaranwithKiranVlogs
3 ай бұрын
Jay swaminarayan 🙏
@divyakantshilu8486
3 ай бұрын
જય શ્રી કૃષ્ણ વિરમ ભાઈ મસ્ત કોમેન્ટ કરી વાહ ખૂબ સરસ
જય ભોલેનાથ મારી પ્યારી બહેન ના કિરણબેન હું જ્યારે તમારો વિડીયો જોવશુ. ત્યારથી મને એમ થાય છે કેતમરા અને મારા ઓલા જન્મ ના સંબંધ લાગે છે
@KaranwithKiranVlogs
3 ай бұрын
જય ભોલેનાથ 🙏 kuhb kuhb aabhar ♥️♥️ Mita Ben સાચી વાત છે અમુક સંબંધ એવા જ લાગે છે કે આપણે એકબીજાને મલ્યા નથી છતાંય પોતાના લાગે ♥️
@Siyakoradiya
3 ай бұрын
Amare aaya pn aaganvadi ma aa j dress che rajkot ma
@KaranwithKiranVlogs
3 ай бұрын
Ok
@radadiykhanjan6347
3 ай бұрын
રામ રામ ને સીતા રામ કિરણ બેન વિરમભાઇ બોવ સરસ કોમેન્ટ કરી ભાઈ ની વાત સાચી છે બાળપણ એ બાળપણ કહેવાય
@KaranwithKiranVlogs
3 ай бұрын
રામ રામ સીતારામ 🙏 kuhb kuhb aabhar ♥️
@jayanayak2141
3 ай бұрын
Aje bhavesh bhai kem video ma na avya ?
@KaranwithKiranVlogs
3 ай бұрын
ક્યારેક નોકરી પર થી મોડા આવે તો વિડિયો માં ન આવે 😊
@BhaktiJoshi-g1u
3 ай бұрын
Sitaram 🙏 jay shree krishna 🙏
@KaranwithKiranVlogs
3 ай бұрын
Sitaram 🙏 Jay shree krishna 🙏
@parkasbarwar810
3 ай бұрын
મસ્ત ભરેલા મરચા નું શાક કર્યું માસીએ સીતારામને જય શ્રી કૃષ્ણ કિરણબેન માસીને તમારા ફેમિલીનેે શિવ પણ ક્યુટ ક્યુટ લાગે છે બેન શિવુના મામાએ મસ્ત કોમેન્ટ કરી છે અમને બહુ પસંદ આવી જોરદાર છે 😍😍😍👌🏻👌🏻🥰🥰
@KaranwithKiranVlogs
3 ай бұрын
સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 kuhb kuhb aabhar 😊
@prafulshah2131
3 ай бұрын
Manisha Jay jinedar 🙏🙏 Shivani so cute lovely ❤ Uniform bhu sars che shivani love you 🥰🍫 Aanti nice good recipe sabji bnavi che chalo jmvaaavu ne?
@KaranwithKiranVlogs
3 ай бұрын
Jay jinendra 🙏 thank you ♥️😘😘ok આવો આવો બહુ મજા આવશે 💕💕
@prafulshah2131
2 ай бұрын
@@KaranwithKiranVlogs Manisha ok hu jaru aavish Thank you
કિરણબેન કરણ ભાઈ રસોઈ બનાવે તેનો વિડિયો બ્લોગ માં નાખશો બસ હર હર મહાદેવ 🙏🙏🙏
@KaranwithKiranVlogs
3 ай бұрын
Har har mahadev 🙏 haa મે કરણ ને કહ્યું છે વિડિયો બનાવીને મને મોકલે
@indirapatel3492
3 ай бұрын
કિરણ બેન તમારા પરીવાર ને સીતારામ જય શ્રી કૃષ્ણ મસ્ત મરચા ભરેલા માસી એ બનાવ્યા છે વિરમભાઈ શિવાની માટે ખુબ જ સરસ કોમેન્ટ કરી છે સાભળી ને આનંદ થાય છે
@KaranwithKiranVlogs
3 ай бұрын
સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏 kuhb kuhb aabhar ♥️
@shardabenbhanderi4943
3 ай бұрын
Kiran ben masi aka bili nu zad vavo bili nu zad bahuj saru
@KaranwithKiranVlogs
3 ай бұрын
Ok
@DHRUVRADHOD
3 ай бұрын
ખુબ સરસ કોમેન્ટ કરી છે વિરમ ભાઈ એ અમે તમારા વિડિયો રોજ જોઈએ છીએ અને વિરમ ભાઈ પણ
@KaranwithKiranVlogs
3 ай бұрын
Kuhb kuhb aabhar ♥️
@bariaganpat3602
3 ай бұрын
Har Har mahadev didi
@KaranwithKiranVlogs
3 ай бұрын
Har har mahadev 🙏
@SanjayRathva-u1i
3 ай бұрын
❤જય શ્રી પુરૂષોત્તમ 🙏🌹 કિરણ બેન
@KaranwithKiranVlogs
3 ай бұрын
જય શ્રી પુરૂષોત્તમ 🙏
@Kantibapuhariyani
3 ай бұрын
બેન વીરમભાઈ ની કોમેન્ટ ખુબ ગમી બહુ સરસ બાળક બાળરાજા કહેવાય છે તે નીરભય અને નીડર હોય છે તે પોતાની રીતે વરતતુ હોય છે બાળક ને મુકત પણે રહેવા દેવાય કાન્તિ બાપુ હરીયાણી ના જય સીયારામ
@KaranwithKiranVlogs
3 ай бұрын
ખુબ ખુબ આભાર 😊 કાન્તિ બાપુ
@jignashamodha599
3 ай бұрын
Sivu jevdo katanga hto tyare porbandar Amari school ma aavto
@KaranwithKiranVlogs
3 ай бұрын
Ok
@KhushalGirnari
2 ай бұрын
કિરણ બેન તમારા વિડીયો બહુ સરસ હોય છે શિવાની તો ઢીંગલી જેવી લાગે છે આવી સરસ વાડી છે તમારી તો લીલા શાકભાજી ઉગાડી લો ને મને તો બહુ ગમે આવા વાડી વિસ્તાર માં રહેવા માટે હું માંડવી કચ્છ થી છું રજની ગીનનારી અમે ખારવા છે માલમ
@KaranwithKiranVlogs
2 ай бұрын
Ok thankyou 😊 સાચી વાત છે તમારી શાકભાજી ઉગાડવા જોયે રજનીબેન આ ચોમાસામાં શાકભાજી બી ને છોડ એવું વાવી દેશુ
@chandrikabhojani3266
3 ай бұрын
Mast comment of virambhai
@KaranwithKiranVlogs
3 ай бұрын
Kuhb kuhb aabhar
@varshasoni9599
3 ай бұрын
Viram bhai khubj sars comment kari chey 👌👌👍balpan ni yaodaj yad rai chey
@KaranwithKiranVlogs
3 ай бұрын
Kuhb kuhb aabhar 😊♥️
@prafulamehta9202
2 ай бұрын
❤❤❤
@Payalben-f3g
3 ай бұрын
અમદાવાદ. મા. નથી. વરસાદ કીરણબેન રવિવાર. આવ્યો એજ. ખુબજ. ગરમીછે
@KaranwithKiranVlogs
3 ай бұрын
Ok તો હવે આવશે 🌧️🌧️
@pratikshagevariyavlog
2 ай бұрын
જય શ્રી કૃષ્ણ કિરણબેન
@KaranwithKiranVlogs
2 ай бұрын
Jay shree krishna 🙏
@chetnaagravat2616
3 ай бұрын
મારું નામ કેવલ છે હું તમારા લોક દરરોજ જોઉં છું મારી બેન આરાધ્યાને શિવ બહુ ગમે છે તમે ગેસ ઉપર રોટલા નથી કરતા ચુલા ઉપર કા કરો કાલના વીડિયોમાં તેનો જવાબ આપો ભૂમિકા પૂરતી જોઉં છું દ્વારકા ની બાજુમાં અગ્રાવત કેવલ
@KaranwithKiranVlogs
3 ай бұрын
કેવલભાઈ કેમ છો મજામાં 😊 અમને ચુલા ના રોટલા જ ભાવે અને તમે કદાચ ક્યારેય નહીં ખાધા હોય એકવાર ખાશો તો ગેસ ના ભુલી જશો 😊😘
@HariVekariya-bo1hi
3 ай бұрын
જય શ્રી કૃષ્ણ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@KaranwithKiranVlogs
3 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏
@AnilbhaiZapadiya-ol1qk
3 ай бұрын
સીતારામ ને જયશ્રી કૃષ્ણ કીરણ બેન 😊😊😊
@KaranwithKiranVlogs
3 ай бұрын
સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏
@Vijayshree-m9p
3 ай бұрын
Jai shree Krishna masi 💗 Viram bhai ni comment sambhri ne bovj saras lagyu. Viram bhai whole world na best mama che 💗💫
@KaranwithKiranVlogs
3 ай бұрын
Jay shree krishna 🙏 kuhb kuhb aabhar ♥️😘😘
@jayamaa7408
3 ай бұрын
Kamco Ben. Na. Bhai na Tamar. Baa na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa ok to bay
Пікірлер: 243