કિરણબેન તમારા મમ્મી નાં બ્લાઉઝ કેમ આટલા ખુલતા પેરે છે સારી જગ્યાએ સિલાય માં આપો
@KaranwithKiranVlogs
2 ай бұрын
દરજી તો સારો જ છે પણ મમ્મી ને ખુલતા બ્લાઉઝ જ ગમે છે 😊
@sonaljoshi3091
2 ай бұрын
Jay dwarkadhish
@KaranwithKiranVlogs
2 ай бұрын
Jay dwarkadhish 🙏
@gosikano1627
2 ай бұрын
Mahadev har
@KaranwithKiranVlogs
2 ай бұрын
Mahadev har
@kanchanvaghela7445
2 ай бұрын
અમદાવાદ વાઘેલા કંચન કિરણ બેન તમારા વિડિયો વિરમભાઇ પણ વિડિયો હું જોવા છું રિપલાઈ કરજો મારૂં નામ વિડિયો મા બોલજો
@KaranwithKiranVlogs
2 ай бұрын
Kuhb kuhb aabhar કંચનબેન 😊
@veenart2588
2 ай бұрын
🙏💐👌 દેરાણી હોય કે કોઈ પણ હોય નમતું મુકવાનું એક મહત્વનું કારણ એછે. તે દેરાણી તૉ, NAME PLATE છે NAAM આપેલુંછે પણ સાચું તમે ને તની કે ઘરના કોઉ પણ સદસ્ય " આત્મા " છીએ એ જન્મ ની જરની સફરે નીકળ્યોછે તેથી દરેક જન્મ ના સંસ્કાર હોય!! તેથી નમતું મૂકવું જોયીયે કે એ સમજી નાશકે આપણું કહ્યું તૉ દયા દાખવી ચોદવું પડે તેના કર્મ ડીલીટ થતા તે બધુજ સમજવાલાગે. તેથી એમ ફર્ક, તફાવત ના જોવાય, એ ગલત છે તેમ નહિ પણ આત્મા અલગ છે તે તેમ સમજાય!! ( આ દિવ્ય આત્માનું જ્ઞાન મને બી. કૅ શિવાની દીદી તરફથી યુ ટ્યૂબ માંથી પ્રાપ્ત થયું છે આ જ઼ અમૃતછે તેને શાંતિ, આનંદ જીવન જીવવાની મોજે મોજ રોજે રોજ જોયીયે તૉ આને આપણી લાઈફ માં એપ્લાય કરવું તમેતો કેટલા સરા, હસમુખા, સમજદાર છો, તૉ તમારી દેરાણી તમારાજ જેવી આવશે.! હજુ કઈ થયાં પેલા વિચારીનાલેવું આપણામાં કેવાતછેને ગુજરાતીમાં કૅ " ભેંસ ભાગોળે છાસસ છાગોલે ને મનમાં, ઘરમાં ધમાધામ!! મંજુ બેન નું માનવું બધાજ સારા વાનાંથાશે. તમારા મોમની પણ સલાહ લેવી!! તમે સમજ દાર છો બધુજ સાચવોછો તેમ સાચવીલેશો!! તમારો જવાબ બાકી સોટચ નું સોનુ!! ભાવેશ ભાઈ ઘણાજ સમજદાર, શાંત, સુજવાળાછે તેની વાઇફે ને તે સાંભળી લેશે જેમ કારણ ભાઈએ, મંજુબેને તમને સાચવીલીધા ને તમેપણ તેઓના થયીગયા તેમ તમારી દેરાણી " રાણી " ના લાડ સાથે આવશે!! ને બધાજ સારાવાના થશે મોજે મોજ રોજે રોજ!! પણ તમે કહ્યું કે તમે નમતું આપશો તે જ્ઞાન જયારે તે સમયે જરૂર પડે ત્યારે એ નમતું આપવાના દિવ્ય જ્ઞાન ને સ્વભાવ માં, મન માં હાજર રાખવું!! ત્યારે ભૂલવું નહિ તૉ નમતું જોખ્યા નું પુણ્ય, આનંદ, શાંતિ મળશે આપણા કર્મ માં પોઝિટિવીટી એ માર્ક્સ મુકાશે ને આપણી દુનિયા ની વિઝિટ લેખે લાગશે. 👌👌👌👌👌👌👌👌💐💐💐💐💐💐🙏🙌👏😀🍫🍟☕🍰🍨🤗🤣
tamara Video Mne khub gme sas vahu ma dikri jem rho cho aaj na time ma tamara Video chokriyo ne sikhsha aape che Khub khub mst jodi 🙏🙏🙏
@KaranwithKiranVlogs
2 ай бұрын
Khub khub aabhar ♥️
@daminirayvadera6102
2 ай бұрын
Jay shri Krishna to all, right answer aapyo.❤❤❤❤❤
@KaranwithKiranVlogs
2 ай бұрын
Jay shree krishna 🙏 ok thankyou Dina didi ♥️
@JigarGadhvi-l4w
2 ай бұрын
Shivu dikro to bauj kam krave ho mammy ne..😊
@KaranwithKiranVlogs
2 ай бұрын
Haa ho 😘
@JigarGadhvi-l4w
2 ай бұрын
Good 👍
@vanitejani7485
2 ай бұрын
Aaj kiran ben tamare karela viram bhai n karela
@KaranwithKiranVlogs
2 ай бұрын
Haa 😄
@chetanmakwana9022
2 ай бұрын
કેમ છો કિરણદિદિ રાજકોટ થી શીવ સાડી
@KaranwithKiranVlogs
2 ай бұрын
એકદમ મજામાં છું તમે કેમ છો 😊
@જાગરૂતીબરાય
2 ай бұрын
જય શ્રી કૃષ્ણ જય પીઠડ માં 🙏🙏🙏🙏🙏
@KaranwithKiranVlogs
2 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 જય પીઠડ માં 🙏
@JigarGadhvi-l4w
2 ай бұрын
Jaymataji 😊
@KaranwithKiranVlogs
2 ай бұрын
Jay mataji 🙏
@JigarGadhvi-l4w
2 ай бұрын
🙏🙏🙏
@Marviyamukta-ly8bu
2 ай бұрын
Jay sree ram didi le sivu karelanu sak pan khay ce saru kevay atyare thi j aava bdha sak khay aetle bov saru kevay ne didi tame setho pathi ni andar puro mast lagse
@KaranwithKiranVlogs
2 ай бұрын
Jay shree Ram 🙏 haa શિવુ તો જે હોય એ ખાઈ લ્યે એની નિરાંત છે 😊 ok thank you
@Jasmitab-ow9ve
2 ай бұрын
Kiran ben tame javab to sacho aypo ke namtu muki davanu pan hadni bahar kare tamari derani na thavanu kare to sav namtu pan na mukay tame mota che to tamare ani galti dekaray
@zalazala6808
2 ай бұрын
Sachi vaat kiranben aa Ben ni mare pan sem avuj che hu pan moti chu Mari derani mara der bhegi che nokri kare tya toy kok di aave to kaam karvu no game Mane to am thai ke hu derani ne e jethani che kyak kevi to samu bole pachi su karvu ketlu jatu karavu
@KaranwithKiranVlogs
2 ай бұрын
Ok
@KaranwithKiranVlogs
2 ай бұрын
કામ તો બંને ને કરવુ પડે હળીમળીને નહીંતર ન ચાલે
@malabenpopat4396
2 ай бұрын
Ram Ram Kiranben Gharna Badhane Kiranben Tame Khubaj Saras Javab Aapyo Che
@KaranwithKiranVlogs
2 ай бұрын
રામ રામ સીતારામ 🙏 માલાબેન kuhb kuhb aabhar ♥️
@varshapatel1246
2 ай бұрын
Tamara ssra upendr tivedi ja lage che
@KaranwithKiranVlogs
2 ай бұрын
Ok 😊
@ManishHalai
2 ай бұрын
Jay shree Krishna
@hiramiyani5213
2 ай бұрын
હા સમજણ છે ને તો વાધો ન આવે
@KaranwithKiranVlogs
2 ай бұрын
Jay shree krishna 🙏
@KaranwithKiranVlogs
2 ай бұрын
Ok
@SanjayRathva-u1i
2 ай бұрын
❤જય શ્રી પુરૂષોત્તમ 🙏🌹 કિરણ બેન
@KaranwithKiranVlogs
2 ай бұрын
જય શ્રી પુરૂષોત્તમ 🙏
@jayanayak2141
2 ай бұрын
Kiran ben tamaro svabhav bav mst 6e atle tMe tamari derani ne Nana ben ni jem j rakhaso avo amNe visvash 6e ❤❤❤
@KaranwithKiranVlogs
2 ай бұрын
Kuhb kuhb aabhar ♥️♥️♥️ haa હું બહુ સારી રીતે રાખીશ મારી દેરાણી ને બેન બનાવીને
@jayamaa7408
2 ай бұрын
Hello Ben. Na. Tamar. Baa. Na. Bada. Dayra na Jay mataji na sita ram Bhai majam sa. Ok. Bay
@KaranwithKiranVlogs
2 ай бұрын
Jay mataji 🙏 sitaram 🙏 haa બધાં મજામાં છે
@rasilavanza8072
2 ай бұрын
Jay shree krishna
@KaranwithKiranVlogs
2 ай бұрын
Jay shree krishna 🙏
@josanapatel5123
2 ай бұрын
સીતારામ જય શ્રી કૃષ્ણ
@KaranwithKiranVlogs
2 ай бұрын
સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏
@jignashamodha599
2 ай бұрын
Karan tya school ma j bhantoto tyare
@KaranwithKiranVlogs
2 ай бұрын
Ok
@varshapatel1246
2 ай бұрын
Tame porbandar na cho
@KaranwithKiranVlogs
2 ай бұрын
Haa
@RameshVadhiya-pe4uk
2 ай бұрын
સરસજવબશે
@KaranwithKiranVlogs
2 ай бұрын
Thank you
@Vaishali-uly
2 ай бұрын
Jay Vaibhav Laxmi Maa
@KaranwithKiranVlogs
2 ай бұрын
Jay vaibhav Laxmi maa 🙏
@BharatKotiya-jr8me
2 ай бұрын
Jay shree Krishna 🙏
@KaranwithKiranVlogs
2 ай бұрын
Jay shree krishna 🙏
@bhaveshbhut5010
2 ай бұрын
Jay ramapir
@KaranwithKiranVlogs
2 ай бұрын
Jay ramapir
@tirthpatel1685
2 ай бұрын
સાચી વાત છે કીરણ દીદી હુ પન મોટી જ છું
@KaranwithKiranVlogs
2 ай бұрын
Ok thanks
@nimubenvinzuda9602
2 ай бұрын
અ જય શ્રી કૃષ્ણ કિરણબેન મને તમારો વિડીયો જોવાની બહુ મજા આવે છે 🎉🎉🎉 વિરમભાઈ ના વિડીયો કાયમી માટે જોઉં છું ❤❤❤
@KaranwithKiranVlogs
2 ай бұрын
Jay shree krishna 🙏 ok thankyou nimu ben ♥️
@Premratandhara937
2 ай бұрын
જય માતાજી
@KaranwithKiranVlogs
2 ай бұрын
જય માતાજી 🙏
@SarojChudasama-i1l
2 ай бұрын
Dwarka thi Saroj ben na Jay dwarka this ben tmare vat sachi che ke kam ma nhi pn Jo jivan ma letgo krta aavdi jay to kyarey vantho no aave Ane tmaru ghar ma to noj aave vantho bthay Sara che aetle
@KaranwithKiranVlogs
2 ай бұрын
Jay dwarkadhish 🙏 kuhb kuhb aabhar 😊
@jignashamodha599
2 ай бұрын
Hu pan porbandar j retiti arodram j retiti school ni bajuma society ma
@KaranwithKiranVlogs
2 ай бұрын
Ok jignasha modha
@rekhavedant7083
2 ай бұрын
Sek Karan Bhai ne bhaves Bhai jeva lage che😊
@KaranwithKiranVlogs
2 ай бұрын
Ok
@nandinishah9540
2 ай бұрын
👍
@RamarsusharSushar
2 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🏻
@KaranwithKiranVlogs
2 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏
@ManishHalai
2 ай бұрын
Kiran ben tmaro video n aave thi sudhi hu vaat j jovu
@KaranwithKiranVlogs
2 ай бұрын
Ok thankyou 😊 કે તમે બહુ પસંદ કરો છો અમારા વિડિયો
@Shilpben677
2 ай бұрын
Kiran Ben nice video 👌
@KaranwithKiranVlogs
2 ай бұрын
Thank you 😊
@nitamakwana7010
2 ай бұрын
Jay mataji 🎉
@KaranwithKiranVlogs
2 ай бұрын
Jay mataji 🙏
@ManishHalai
2 ай бұрын
Kiran ben dada na modha uper Kem koi di smail nthi dekha ti aene vlog maa aavu nthi gmtu ke su
@KaranwithKiranVlogs
2 ай бұрын
Naa એવું કાંઈ નથી પણ પપ્પા પેલા થી જ વિડિયો માં બોલતા નથી એટલે એવું લાગે 😊
@dabhiharsha
2 ай бұрын
Jay shree krishna kiran ben roj hu 5 vagya ni rah joti hoy video ave atle jovani kem so badha maja ma ne
કિરણબેન તમારો જવાબ ઍકદમ બરાબર છે ઍકજણે જતુ કરવુ પડે..
@KaranwithKiranVlogs
2 ай бұрын
Ok thankyou ♥️
@Vijayshree-m9p
2 ай бұрын
Jai shree Krishna masi 💗✨ Kiran didi ekdum sachi vaat che devrani ne naani ben aene dikri j maanai ❤❤
@KaranwithKiranVlogs
2 ай бұрын
Jay shree krishna 🙏 ok kuhb kuhb aabhar 😊
@radhikagadhiya2187
2 ай бұрын
@@KaranwithKiranVlogsdevrani ne Nani ben samji saki e evi hovi joy e to nahi ben samjay ne. Pan jatu kari e etle chale....
@arunaupendrakumarjoshi3737
2 ай бұрын
Jay no
@KaranwithKiranVlogs
2 ай бұрын
Jay ho
@Ghanshyam_Bhimani
2 ай бұрын
જય શ્રી કૃષ્ણ 🙏 અરે કિરણ ભાભી તમે સરસ જવાબ આપ્યો તમે સમજેલા છો એટલે ને અતિયાર ની સોકરી ઓ કોઈ નમતુ ના મેલે
@KaranwithKiranVlogs
2 ай бұрын
Jay shree krishna 🙏 સાચી વાત છે તમારી ઘનશ્યામભાઈ અત્યારે કોઈ થી જરાય સહન નથી થતું
@pratikshakakkad2766
2 ай бұрын
Kiranben masi ne pn dress peravo comfortable mara dadi 65years naa pere chhee Shivani loveu❤
@KaranwithKiranVlogs
2 ай бұрын
મમ્મી ને ઘણી વખત પુછ્યું મેં પણ મમ્મી પેલા થી સાડીઓ પહેરે છે એટલે ડ્રેસ નથી ગમતો
@geetajoshi2328
2 ай бұрын
😊😊 ખુબ સરસ જવાબ આપ્યો કીરણ બેન તમે આમનમ આગણ વધતા રહો બધા જય શ્રી કૃષ્ણ બધા ને
@KaranwithKiranVlogs
2 ай бұрын
Jay shree krishna 🙏 kuhb kuhb aabhar
@insiyahvejlaniivc5640
2 ай бұрын
Bawesh bhai kem database James che
@KaranwithKiranVlogs
2 ай бұрын
બરાબર તો બેસીને જમે છે કેમ બેસાય
@ShifaTarkhesha
2 ай бұрын
Kiran dii nice video😘😊👌
@KaranwithKiranVlogs
2 ай бұрын
Thank you
@zalazala6808
2 ай бұрын
Jay mataji kiranben ne masi ne Ghar na badha ne Kem cho
@KaranwithKiranVlogs
2 ай бұрын
Jay mataji 🙏 એકદમ મજામાં છે બધા તમે કેમ છો 😊
@geetabenpatel4589
2 ай бұрын
Dada no foto risi kpur jevo lage che
@KaranwithKiranVlogs
2 ай бұрын
અરે વાહ thank you 😃
@SangitaZala-s3t
2 ай бұрын
Sitaram ne Jay Shri Krishna
@KaranwithKiranVlogs
2 ай бұрын
સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏
@chandrikabhojani3266
2 ай бұрын
🙏to all
@KaranwithKiranVlogs
2 ай бұрын
🙏🙏🙏
@diptikariya5604
2 ай бұрын
Jay mataji 🙏🙏🙏 Tamaro javab jordar kai gate nai
@KaranwithKiranVlogs
2 ай бұрын
Jay mataji 🙏 kuhb kuhb aabhar 😊
@HariVekariya-bo1hi
2 ай бұрын
જય જય માતાજી
@KaranwithKiranVlogs
2 ай бұрын
જય માતાજી 🙏
@divyakantshilu8486
2 ай бұрын
મહાદેવ હર સાચી વાત કીધી બરોબર સાચું છે વાહ ખૂબ સરસ
@KaranwithKiranVlogs
2 ай бұрын
મહાદેવ હર 🙏 kuhb kuhb aabhar
@RameshVadhiya-pe4uk
2 ай бұрын
વરશાદશેબેન
@KaranwithKiranVlogs
2 ай бұрын
Naa
@indirapatel3492
2 ай бұрын
કિરણ બેન તમારા પરીવાર ને સીતારામ જય શ્રી કૃષ્ણ તમારા સાસુ ને તમારા બંને નો સ્વભાવ સરસ એટલે એ પણ હળીમળીને રહે છે
@KaranwithKiranVlogs
2 ай бұрын
સીતારામ 🙏 જય શ્રી કૃષ્ણ 🙏ok kuhb kuhb aabhar ♥️
@amitashah956
2 ай бұрын
તમારો જવાબ બરોબર છે🎉
@KaranwithKiranVlogs
2 ай бұрын
Thank you
@leenakhona6028
2 ай бұрын
1li coment mari Kiran ben😊
@KaranwithKiranVlogs
2 ай бұрын
Thank you Leena Ben
@sadhnadalwadi2465
2 ай бұрын
Karan bhai sane job cha kayi job Kara cha
@KaranwithKiranVlogs
2 ай бұрын
કરણ નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા માં જોબ કરે છે g e b માં
@sadhnadalwadi2465
2 ай бұрын
@@KaranwithKiranVlogs saras
@karshansidiodedra3746
2 ай бұрын
હર હર મહાદેવ
@KaranwithKiranVlogs
2 ай бұрын
હર હર મહાદેવ 🙏
@zalazala6808
2 ай бұрын
Kiranben sari aave to vadho nay tamaru vaat sachi che pan game atalu jatu karo toy no mane to pachi su karvu amare joint family che hu marriage kari ne aayvi tyare 2nanad kuvara hata 2bhaniba aaya bhanta ta ame 11jana hata Ghar ma 7nanad che badha rokava aave tyare 20jana thai jaay vadhare thai jaay 3na marriage mara pachi thya to amare to koy rasoi no banava lage mare akali nej banava ni pachi atyare mari derani na padi de hu nay banavu to hu to ane banava lagu chu toy ane mare kadar nathi pachi tame kyo motu man rakhi devu to kem rakhvu
@KaranwithKiranVlogs
2 ай бұрын
તમારી વાત પણ સાચી છે થોડુંક સામે નું વ્યક્તિ સમજે તો વાંધો ન આવે 😊 બાકી તો અત્યારે જરાય સહન નથી કરવું કોઈને બાકી તો આપણે વરી કેટલુક નમતું મુકવુ
@BhaktiJoshi-g1u
2 ай бұрын
Har Har mahadev 🙏🙏
@KaranwithKiranVlogs
2 ай бұрын
Har har mahadev 🙏
@jkmakwana476
2 ай бұрын
તમારા પપ્પા ભાવેશ જે વા લાગે છે
@KaranwithKiranVlogs
2 ай бұрын
Ok
@merrydadhania8619
2 ай бұрын
Kiran Ben hu daily tmara vlog jov chu tamaro nature bov saro che and face upr smile j hoi che
@KaranwithKiranVlogs
2 ай бұрын
Kuhb kuhb aabhar ♥️♥️♥️♥️♥️
@dityajayesh156
2 ай бұрын
Tamare to bhaghiyou dhitu toy ☕ deva jhav so
@KaranwithKiranVlogs
2 ай бұрын
Naa એવું કાંઈ ન હોય પણ અમે તો અમારા મન થી પિવરાવીએ
Пікірлер: 185