In this video Pujya Niruma explains regarding Bhav karma and Antraay Karma. How are new karma bound during No karma being discharged? When does binding of bhav karma stop? What is Gotra Karma? What things are need in binding karma? How does Yash Naam Karma get bound? What is ayushya karma? How our whole life is lived based on the already bound eight dravya karma? Which karma completely goes away by Gnan vidhi given in Akram science by grace of Dada Bhagwan? How to get rid of other Karma after attaining self realization? How Antraay karma obstructs us from not getting what we wish in life? How do we bring Antraay for Satsang? What karma makes us feel sleepy in satsang? What is the reason for experiencing different kind of happiness when we go to Jatra? Who is considered as file as per Dada Bhawan's five principles? Do we bind Antraay karma after getting self realization? Is giving negative feed back for someone bind demerit karma? Due to which type of Karma our firm determination does not stay?
આ વિડિયોમાં પૂજ્ય નિરુમા ભાવ કર્મ અને અંતરાય કર્મ વિશે સમજાવે છે. કર્મ બંધાવાનું ક્યારે બંધ થાય છે? ગોત્ર કર્મ એટલે શું? કેવી રીતે બધા કર્મો ભવ કર્મથી બંધાયેલા છે? કર્મ ક્યાં આધારે બંધાય છે? યશનામ કર્મ કેવી રીતે બંધાય? આયુષ્ય કર્મ એટલે શું? સંજોગો કેવી રીતે કર્મ બંધન કરે છે? દાદા ભગવાનની કૃપાથી અક્રમ વિજ્ઞાનમાં આપવામાં આવેલ જ્ઞાનવિધિ દ્વારા કયું કર્મ સંપૂર્ણપણે દૂર થાય છે? આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બીજા કર્મોથી કેવી રીતે મુક્તિ મેળવવી? અંતરાય કર્મના આધારે કેવી રીતે આપણને જોઈએ એવું નથી પ્રાપ્ત થતું? આપણે સત્સંગ માટે અંતરાય કેવી રીતે પાડીએ છે? કયા કર્મના આધારે આપણને સત્સંગમાં ઊઘ આવે છે? આપણે જ્યારે જાત્રાએ જઈએ ત્યારે આનંદ થવાનું કારણ શું છે? દાદા ભગવાનની પાંચ આજ્ઞા મુજબ ફાઇલ કોને ગણવામાં આવે છે? શું આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અંતરાય કર્મ બંધાય છે? શું કોઈને નકારાત્મક પ્રતિસાદ આપવું એ કર્મ બાંધે છે? કયા પ્રકારનાં કર્મને લીધે આપણો નિશ્ચય દ્રઢ નથી રહેતો?
English :www.dadabhagwa...
Gujarati : www.dadabhagwa...
Hindi : hindi.dadabhag...
►We bring new Spiritual videos for you everyday.
(Subscribe) Dada Bhagwan Foundation Official Channel: / @dadabhagwanfoundation
►Dive into the ocean of Inner Happiness.
(Subscribe) Dada Bhagwan Foundation Official Music Channel: / @dadabhagwanmusic
►Our Official Multilingual KZitem Channels
Hindi: / @dbfhindi
English: / @dbfenglish
Marathi: / @dbfmarathi
Telugu: / @dbftelugu
Tamil: / @dbftamil
Kannada: / @dbfkannada
Malayalam: / @dbfmalayalam
Bengali: / @dbfbengali
Spanish: / @dbfspanish
Portuguese: / @dbfportuguese
German: / @akramvignangermany
►Follow us on:
WhatsApp: dbf.adalaj.org...
Instagram: dbf.adalaj.org...
Facebook: dbf.adalaj.org...
Twitter: dbf.adalaj.org...
Pinterest: dbf.adalaj.org...
LinkedIn: dbf.adalaj.org...
Telegram: dbf.adalaj.org...
Tumblr: dbf.adalaj.org...
►Enhance Your Spiritual Journey Through Our Official Website
For Spiritual Seeker: www.dadabhagwa...
For Spiritual Followers: www.dadabhagwa...
For Active Listeners: www.dadabhagwa...
For Kids: kids.dadabhagw...
For Youth: youth.dadabhag...
►Charge your Spirituality Through Our Official Apps (Download)
Dada Bhagwan App & Akonnect App: www.dadabhagwa...
►Explore Dada Bhagwan Foundation Online Store
Dada Bhagwan Store: store.dadabhag...
#PujyaNiruma #ScienceofKarma #Obstacles
Негізгі бет Bhav Karma Antaray Karma Part - 1 | Science Of Karma | Pujya Niruma | Derbyshire Shibir 2002
Пікірлер: 19