#bhajans #kirtan
છેટો છેટો રે નંદજીના છોકરા રે, મારા રાંધણીયા અભડાય ३... छेटो....
મારે માથે મટુકી માવા મહિની રે,
મારો મારગડો તું भेबने... छेटो...
મેલો મેલો ધુતારા મારો છેડલો રે, મારી વ્રજમાં વાતું થાય ३... छेो...
હું તો વ્રજની ગુજરેટી નવ નાગરી રે, તમો ધેનું ચારંતા ભરવાડ ३... छेटो...
દાણ લીધાની રીત નથી આવડી રે, ગુણવંતીનો મારગ રોકાયના... છાની માકલડાં મંડલી લાવતાં રે, छेटो...
ખાધા વિના કરે ભંજવાડ રે… છેટો... મહેતા નરસિંહના સ્વામી શામળીયા રે, કેમેય કરી ઉરાહને અવાયના... छेटो...
Негізгі бет છેટો છેટો રે નંદજીના છોકરા રે, મારા રાંધણીયા અભડાય ... કીર્તન લખેલું છે.
Пікірлер