#ગુજરાતીકીર્તન , #સત્સંગમંડળ, #gujaratikirtan, #bhajansatsang, #gujaratikirtan,
દશામાં મારે ઘેર આવો ને - હંસાબેન પટેલ | દશા માં વ્રત સ્પેશીયલ ભજન | Jay Dashama Kirtan
કીર્તન નીચે લખેલું છે
દશામાત કી જય
દશામાત મારે ઘેર આવોને
તમે આવો તો આંનદ થાય
મારે ઘેર આવો ને
મેં તો સુથારી બોલાવી બાજોટ તૈયાર કરિયા
બાજોટ બેસે મારી દશામાં માત
મારે ઘેર આવો ને
મેં તો ડોસીડો બોલાવી ચુંદડી તૈયાર કરી
ચુંદડી ઓઢે મારી દશા માત
મારે ઘેર આવો ને
દશામાત મારે ઘેર આવોને
તમે આવો તો આજ ને આજ
મારે ઘેર આવો ને
મેં તો મણિયારો બોલાવી ચૂડલા તૈયાર કરિયા
ચૂડલા પહેરે મારી દશા માત
મારે ઘેર આવો ને
મેં તો માલીડો બોલાવી હારલા તૈયાર કરિયા
હારલા પહેરે મારી દશા માત
ઝાંઝર પહેરે મારી દશામાત
મારે ઘેર આવો ને
મેં તો રસોયો બોલાવી ચુરમા તૈયાર કરિયા
ચુરમા જમે મારી દશામાં માત
મારે ઘેર આવો ને
મેં તો કુંભારી બોલાવી ગરબા તૈયાર કરિયા
ગરબે ઘૂમે મારી દશામાત
મારે ઘેર આવો ને
મેં તો લુહારી બોલાવી ત્રિશુલ તૈયાર કરિયા
ત્રિશુલ રામે મારી દશામાત
મારે ઘેર આવો ને
મેં તો સેવકો બોલાવી શણગાર તૈયાર કરિયા
શણગાર સજે મારી દશામાત
મારે ઘેર આવો ને
દશામાત મારે ઘેર આવોને
તમે આવો તો આજ ને આજ
મારે ઘેર આવો ને
દશામાત કી જય
dhashama nu kirtan
Dashama Special Kirtan
Maa Dashama Special Bhajan
Gujarati Mahila Mandal Kirtan
Mahila Mandal Satsang
Mahila Mandal Na Bhajan
Mahila Dhun Mandli
Gujarati Dhun Mandli
Kirtan Satsang Mandli
ગુજરાતી ધૂન મંડળ
કીર્તન મંડળ ગુજરાતી
ગુજરાતી સંત્સંગ મંડળ
દશામાં નું કીર્તન
દશામા નું ગુજરાતી કીર્તન
Негізгі бет દશામાં મારે ઘેર આવો ને - હંસાબેન પટેલ | દશામાં સ્પેશીયલ કીર્તન | કીર્તન લખેલું આવશે
Пікірлер: 16