"સાચો શિવ તારી મહીં જ બેઠો,
ના સમજ એને તારાથી છેટો,
બાંધ્યો માથે તે અહંકારનો ફેંટો,
એટલે તારાથી દૂર જઈ બેઠો,
જયારે તુ એને ઓળખી લઈશ,
તારી ભૂલો ને ઓગાળી દઈશ,
ત્યારે તુ પોતે જ શિવ સ્વરૂપ થઈ જ જઈશ."
બધા ધર્મો નો એક જ સાર,
સુખ તારા આતમ માં જ છે અપાર,
એ પામી તરી જા આ સંસાર માં ના આવે પાર,
આ જ તમામ ધર્મો નો છે સાર.
#om #omkar #dadabhagwan #dadaji #unbiased #trimandir
Негізгі бет DADA BHAGWAN & OM Chanting
No video
Пікірлер