દરિયાની વચ્ચે જહાજ ઉપર બેઠેલા 10 લોકોના જીવ ભૂતે કેવી રીતે લીધો જુઓ..
150 વર્ષ પહેલા મેરી સેલેસ્ટે નામના આ જહાજ સાથે એવું તો શું થયું કે બધા તેને ભૂતિયા જહાજ સમજવા લાગ્યા… અને તેમાં હાજર 10 લોકો રાતોરાત દરિયાની વચ્ચે ક્યાં ગાયબ થઈ ગયા? કેપ્ટન અને તેના પરિવારના તમામ ખાદ્યપદાર્થો અને રહેવાની વસ્તુઓ પણ સલામત અને સુરક્ષિત સ્થિતિમાં હતી.
દોસ્તો, આ જહાજ 1861 માં કેનેડામાં બનાવવામાં આવ્યું હતું. શરૂઆતની મુસાફરીમાં તે નાના નાના અકસ્માતોનો ભોગ બન્યું હતું. આ જ કારણ છે કે આ જહાજ આવા હાદસા વિશે ખૂબ જ પ્રખ્યાત હતું.
એક દિવસ 7500 કિલોમીટરનું લાંબુ અંતર કાપવાનું હતું... પરંતુ આ જહાજ તેના ગંતવ્ય સ્થાને પહોંચી શક્યું નહીં અને રસ્તામાં ક્યાંક ગાયબ થઈ ગયું. પછી એક દિવસ ડેઈ ગ્રેટિયા નામનું એક બ્રિટિશ વેપારી જહાજ 4 ડિસેમ્બર, 1872ના રોજ અજોસ ટાપુ પાસે કેટલાંક અઠવાડિયાં પછી પહોંચ્યું.
કેપ્ટને નોંધ્યું કે એક જહાજ પાણી પર આગળ વધી રહ્યું નથી પરંતુ માત્ર એક જગ્યાએ ઊભું છે. સમુદ્રના આ ભાગમાં આ પ્રકારનું દ્રશ્ય જોઈને કેપ્ટનને શંકા ગઈ અને તેણે દૂરથી તેને અનેક સંકેતો મોકલ્યા. પરંતુ સામેથી કોઈ જવાબ ન આવતા કેપ્ટને તેની નજીક જવાનું નક્કી કર્યું. નજીક પહોંચીને ખબર પડી કે તે બીજું કોઈ નહીં પણ મેરી સેલેસ્ટે નામનું કેપ્ટનના મિત્રનું જહાજ હતું, જેને ન્યૂયોર્ક છોડ્યાને આખો મહિનો વીતી ગયો હતો. વળી, તેમાં કોઈપણ પ્રકારની હલનચલન નહોતી. ડી ગ્રેટિયાના કેપ્ટને તેના ક્રૂ મેમ્બર્સને ત્યાં મોકલ્યા…ત્યાં જઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા કે વહાણમાં કોઈ હાજર ન હતું. એક મહિના પહેલા ન્યુયોર્કથી 10 લોકો સાથે નીકળેલા એ બધા લોકો દરિયાની વચ્ચે ક્યાં ગાયબ થઈ ગયા? હવે કેપ્ટન પણ આ જ સવાલથી પરેશાન થઈ રહ્યો હતો.
What happened to the Mary Celeste 150 years ago that everyone thought it was a ghost ship… and where did the 10 people on board disappear into the middle of the sea overnight? All the food and lodging of the captain and his family were also in safe and secure condition.
Dude, this ship was built in Canada in 1861. It suffered from minor accidents in the initial journey. This is the reason why this ship was so famous about such an accident.
A long distance of 7500 kilometers was to be covered one day... but the ship could not reach its destination and disappeared somewhere on the way. Then one day a British merchant ship called Dei Gratia arrived near the island of Ajos on December 4, 1872 after several weeks.
The captain noticed that a ship was not moving on the water but just standing still. Seeing such a scene in this part of the sea, the captain became suspicious and sent him several signals from a distance. But as there was no response from the front, the captain decided to approach him. On approaching it was found to be none other than the ship of the captain's friend, the Mary Celeste, which had been a month since leaving New York. Also, there was no movement whatsoever. The captain of the De Gratia sent his crew members there…all were surprised to find that no one was present on the ship. Where did all those people who left New York with 10 people a month ago disappear in the middle of the sea? Now the captain was also troubled by the same question.
#ship #shipping #boat #boating #ghost #ghoststories #gujarati #gujaratifacts
Негізгі бет દરિયાની વચ્ચે જહાજ ઉપર બેઠેલા 10 લોકોના જીવ ભૂતે કેવી રીતે લીધો જુઓ..
No video
Пікірлер: 1